ઘરમાં કીડીઓનું નીકળવું એ ખુબ જ શુભ થશે ધનવર્ષા આ કીડીઓ શુભ-અશુભ સંકે આપે છે જાણો શું સંકેત

કીડીઓ માટે ઘરમાં પ્રવેશવું સામાન્ય વાત છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે ઘરની કોઈ જગ્યાએ કીડીઓ નીકળવાનું શરૂ કરે છે. કીડી બે પ્રકારના હોય છે, લાલ કીડી અને કાળી કીડી. જો કીડીઓ ઘરની અંદર બહાર આવી રહી હોય તો તે તમારા જીવનમાં જે કંઇક થાય છે તે પણ સૂચવે છે પરંતુ આપણે તેને એક સામાન્ય વસ્તુ તરીકે અવગણીએ છીએ પરંતુ તે જીવનમાં બનનારી ખૂબ મોટી ઘટનાઓને સૂચવે છે.

ઘરમાં કીડીઓ નીકળવું સામાન્ય વાત છે પરંતુ આ કીડીઓનું સતત એક જગ્યાએથી નીકળવું અથવા કોઈ દિશાથી નીકળવું ઘણા સંકેત આપે છે. આ ઉપરાંત કીડીઓ લાલ છે અથવા કાળી છે તેનો પણ અલગ જ્યોતિષીય પ્રભાવ હોઈ શકે છે.તમને જણાવી દઈએ કે આ સંસારમાં દરેક લોકો અને દરેક જીવજંતુ પોતાના સમય ચક્ર અનુસાર જીવન જીવવાનો અધિકાર હોય છે. તો તેવામાં આજે અમે એક એવા જ નાના જીવ વિશે તમને જણાવશું.

જેને આપણે ખુબ જ સામાન્ય નાજુક કહીએ છીએ. પરંતુ આં સૃષ્ટિની અંદર જન્મેલ કોઈ પણ વસ્તુને સામાન્ય અને નબળી ન સમજવી જોઈએ. તો મિત્રો એક જીવ છે કીડી. આપણને બધા જ જોઈએ છીએ કે કીડીઓ કોઈ પણ જગ્યા પર થઇ શકે. પરંતુ કીડી નાની હોવાથી તેને લોકો નજર અંદાજ કરી નાખતા હોય છે અને ઘણી વાર તેને કચડી પણ નાખતા હોય છે.

પરંતુ ઉપર જણાવ્યું એ પ્રમાણે દરેક જીવજંતુ જીવનનો અધિકાર લઈને આવે છે. તો કીડી પણ એક એવું જીવ છે જેને પોતાના આયુષ્ય અનુસાર જીવનનો અધિકાર હોય છે. પરંતુ લોકો તેને સામાન્ય જીવજંતુ સમજે છે. પરંતુ અમે કીડીને લઈને એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે ક્યારેય પણ કીડીને સામાન્ય નહિ સમજો. કેમ કે આપણા ઘરમાં કીડીઓ હોય તો તે અમુક પ્રકારના ખાસ સંકેતો આપણને આપે છે.

તો ચાલો જાણીએ કીડી વિશે કંઈક ખાસ વાત.આપણે કોઈ પણ વ્યક્તિને ભોજન આપીએ તો તો તે અંતરથી આપણને આશીર્વાદ આપે છે. તો તેવી જ રીતે કીડીઓને કણ નાખવામાં આવે તો પણ તે આપણને દુવા આપે છે. આપણી દરેક મુશ્કેલીમાં એ દુવા આપણને બચાવે છે. પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે.હવે જાણીએ લાલ કીડીઓ વિશે.લાલ કીડીઓ માટે એવું કહેવામાં આવે છે કે તે અશુભ સંકેતનું ચિહ્ન છે. જો લાલ કીડીઓ આપણા ઘરમાં જોવ મળે તો કરજ વધે છે.

ઘરમાં લાલ કીડીનું દેખાવું તે આપણા પર કોઈ સંકટ આવી શકે તેની સુચના સમજવાની. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે આ કારણોસર કીડીઓને મારી નાખતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કીડીઓને મારી નાખવાથી આપણને પાપ દોષ લાગે છે. એટલે કે આપણે એક માંથી અન્ય બીજી સમસ્યામાં ફસાઈ શકીએ. માટે ક્યારેય પણ લાલ હોય કે કાળી કીડી હોય તેને ક્યારેય ન મારવી જોઈએ. જ્યારે કાળી કીડીઓ હંમેશા આપણને શુભ સંકેત આપે છે.

ચાલો આપણે તમને જણાવી દઈએ કે કીડીઓ શુભ અને અશુભ પ્રવૃત્તિઓ સૂચવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો ઘરની અંદર કીડીઓ હોય તો, તેના ઘણા ચિહ્નો હોય છે. ઘરમાં કીડીઓનો પ્રવેશ આર્થિક પરિસ્થિતિ તેમજ ભવિષ્યમાં થતા નુકસાનને પણ દર્શાવે છે. આજે અમે તમને આ લેખ દ્વારા કીડીઓના શુભ અને અશુભ સંકેતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.કીડી ઘરમાં પ્રવેશ કરે છે ઘણા શુભ અને અશુભ સંકેતો આપે છે.

ઘરમાં કીડીઓનું નીકળવું જિંદગી પર પણ અસર કરી શકે છે. કીડીઓનું લાલ અથવા કાળું હોવું અથવા તેનો કોઈખાસ રીતે છે વ્યવહાર કરવો ઘણા પ્રકારના સંકેત આપે છે. આથી ઘેર કીડીઓ દેખાય તો તેના પર ધ્યાન જરૂર આપો. સાથે જ કીડીઓ ઘરમાં ઉપરની તરફ જઈ રહી છે અથવા નીચેની તરફ જઈ રહી છે. આ ઉપરાંત તમાર ઘરમાં કીડીઓને કંઈ ખાવાનું મળી રહ્યું છે અથવા નથી મળી રહ્યું. તેનાથી પણ ઘણી ઘટનાઓનો સંકેત મળે છે.લાલ અને કાળી કીડીઓ આપે છે અલગ-અલગ સંકેત

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં કાળી કીડીઓ જૂથમાં ભટકતી હોય છે, ત્યાં તે ઘરમાં સુખ અને ધનનો વધારો થાય છે. તમને જણાવી દઇએ કે ઘરની અંદર લાલ કીડીઓનું પ્રકાશન શુભ માનવામાં આવતું નથી. જો ઘરમાં લાલ કીડીઓ નીકળી રહી હોય, તો તે દર્શાવે છે કે ઘણા મોટા નુકસાન થઈ શકે છે. શકુન શાસ્ત્ર મુજબ ચોખાના વાસણમાં કીડીઓ હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ કે સંપત્તિમાં વૃદ્ધિ જીવનમાં થોડા દિવસો પછી જ થઈ શકે છે. આ સૂચવે છે કે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જલ્દી જ સારી થવાની છે.

 જો કોઈ વ્યક્તિના ઘરની અંદર સૂવાની વસ્તુઓની જગ્યાએ કાળી કીડી નીકળી રહી હોય, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે વ્યક્તિના જીવનમાં સોનું વધી શકે છે. જો ઘરની છત પર કીડીઓ નીકળતી હોય, તો તે પૈસા, સંપત્તિ અને ભૌતિક વસ્તુઓમાં ફાયદા સૂચવે છે.5. શાસ્ત્રો મુજબ, ઘરમાં લાલ કીડીઓનું આગમન શુભ માનવામાં આવતું નથી, તેનો અર્થ એ કે ભવિષ્યમાં મૂંઝવણ, ચર્ચા અથવા પૈસાની ખોટ થવાની સંભાવના છે. આ સિવાય જો લાલ કીડીઓ મોંમાં ઈંડું દબાવ્યા પછી ઘરની બહાર નીકળી જાય તો તે શુભ નિશાની માનવામાં આવે છે.

જો તમારા ઘરમાં ઉત્તર દિશામાંથી કીડીઓ આવી રહી છે, તો આ ખુશીના સંકેત માનવામાં આવે છે. કીડીઓ દક્ષિણ દિશામાંથી બહાર આવી રહી હોય તો તે ફાયદાકારક માનવામાં આવે છે. જો કીડી ઘરની પૂર્વ દિશામાંથી આવી રહી છે, તો તે નકારાત્મક માહિતી સૂચવે છે. જો કીડીઓ ઘરમાં પશ્ચિમના સ્થાનેથી બહાર આવી રહી હોય, તો તે બહાર જવાનું નિશાની માનવામાં આવે છે.5. જો તમારા ઘરમાં કાળા કીડીઓની સંખ્યા ઓછી આવી રહી છે, તો તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સકારાત્મક નિશાની આપે છે. જો કાળા કીડીની સંખ્યા ખૂબ વધારે હોય તો તે શુભ માનવામાં આવતી નથી, તેથી તેમને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. જો તમે શનિ સ્ત્રોતનો પાઠ કરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો તો લાભ થશે.

કાળી કીડીઓને ઘણીવાર લોકો સાકર, લોટ વગેરે આપે છે કારણ કે કાળી કીડીઓને ખાવાનું ખવડાવવુંશુભ હોય છે. જો ચોખાના ભરેલ વાસણમાંથી આ કીડીઓ નીકળી રહી છે તો તે શુભ સંકેત છે કે થોડા દિવસોમાં જ તમારી પાસે ધન વૃદ્ધિ થવાની છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થવા જઈ રહી છે.કાળી કીડીઓનું આવવું ભૌતિક સુખ વાળી વસ્તુઓ માટે પણ શુભ માનવામાં આવે છે.

તેમજ લાલ કીડીઓ મોં માંથી ઈંડા લઈને ઘેરથી જાય તો તે સારા સંકેતના રૂપમાં જોવામાં આવે છે.કીડીઓને ખાવા માટે ખાદ્ય પદાર્થ આપવા જોઈએ. જો કીડીઓ તમારા ઘરમાં ભૂખી રહેશે તો તેઅશુભ હોય છે.કીડીઓના આવવાની દિશાનું પણ ખુબ મહત્વ હોય છે. જો કાળી કીડીઓ તમારા ઘરમાં ઉત્તરદિશામાંથી આવે છે તો તે તમારા માટે શુભ સંકેત હોય છે. સાથે જ દક્ષિણ દિશાથી આવી રહી હોય તોપણ તે ફાયદાકારક રહેશે. પૂર્વ દિશાથી કીડીઓનો આવવાનો મતલબ છે કે કોઈ સકારાત્મક સૂચના તમારા ઘરે આવી શકે છે. તેમજ પશ્ચિમ દિશાથી કીડીઓના આવવા પર બહારની યાત્રાનો યોગ બનેછે.

પરંતુ જો લાલ કીડીઓથી છુટકારો મેળવવો હોય તો તેને મારવા કરતા સરળ ઉપાય કરવો જોઈએ. લાલ કીડીને દુર કરવા માટે એક લીંબુ લેવાનું અને તેના નાના ટુકડા કરી નાખવાના. ત્યાર બાદ એવી જગ્યા પર રાખી દો જ્યાં લાલ કીડીઓ વધારે આવતી હોય. થોડા સમયની અંદર જ લાલ કીડીઓ લીંબુથી ભાગી જશે. તો મિત્રો ખાસ વાત તો એ કે કોઈ પણ નાનું જીવજંતુ હોય તેને પણ આપણે માણસ બનીને કોઈ નુકશાન ન કરવું જોઈએ. સાથે સાથે જો કીડીઓને કણ નાખવામાં આવે તો આપણા ભાગ્યની પણ વૃદ્ધિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *