ચાલો મગજ કસીયે નીચે મા કઈ છુપાયેલું છે જલ્દીથી શોધી બતાવો કોણ પેલા બતાવશે.!ભલભલા રહ્યા છે નિષ્ફળ - Aapni Vato

ચાલો મગજ કસીયે નીચે મા કઈ છુપાયેલું છે જલ્દીથી શોધી બતાવો કોણ પેલા બતાવશે.!ભલભલા રહ્યા છે નિષ્ફળ

આમ તો ઘણી બધી તસ્વીરો વાઈરલ થતી જોવા મળે છે. આવા ઘણા ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઘણી બધી અલગ અલગ રીતો હોય છે. આ સાથે ઘણા લોકોને અઘરા કોયડાઓ ઉકેલવા ખુબ જ ગમતા હોય છે, આજે આ લેખમાં આપેલી આ તસ્વીરમાં એક ખતરનાક પ્રાણી છુપાયેલ છે, જેને શોધવામાં ભલભલા નિષફળ રહ્યા છે. તો જોઇલો આ તસ્વીર તમેપણ ઈન્ટરનેટ એક એવું સ્થળ છે જ્યાં ક્યારે પણ કાંઈ પણ વાયરલ થઇ શકે છે. ખાસ કરીને વાત સોશિયલ મીડિયાની આવે છે તો તેમાં લોકોનો રસ ઘણો વધી જાય છે. અહિયાં અવાર નવાર ફોટા વાયરલ થતા રહે છે. આ ફોટા અને વિડીયો કાંઈ પણ હોઈ શકે છે. તે રમુજ હોઈ શકે છે, કોઈ સોશિયલ મેસેજ આપી શકે છે કે એક પ્રકારનો કોયડો હોઈ શકે છે, આજની અમારી વાયરલ તસ્વીર પણ એક પ્રકારનો કોયડો છે.

તસ્વીર જોતા તમને થશે કે આ તસ્વીરમાં કઈ જ નથી પરંતુ હકીકતમાં આ તસ્વીરમાં એક ખતરનાક પ્રાણી છુપાયેલ છે. તમને એ પણ જણાવી દઈએ કે આ તસ્વીરમાં એક ખતરનાક ચિત્તો છે, પહેલી નજરમાં આને શોધવો અઘરો છે તમે આ તસ્વીર ઝૂમ કરીને પણ જોઈ શકો છો., તો જોઇલો આ તસ્વીર.આ કોયડો આંખોનું ભ્રમ ઉભું કરે છે. ખાસ કરીને અમે તમને જંગલનો એક ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ. આ ફોટાની ખાસ વાત એ છે કે તેની અંદર એક ચિત્તો છુપાયો છે, પરંતુ ફોટામાં જમીન ઝાડીઓ અને ચિત્તાના રંગરૂપ એવી રીતે ભળી જાય છે કે તે પહેલી નજરમાં પકડાતું નથી. તેવામાં તમારે તસ્વીરમાં ચિત્તાને શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

પ્રથમ નજરમાં તમને લાગે છે કે તે ફક્ત ખડકોનું ચિત્ર છે. ફોટોગ્રાફરોએ આ તસવીર પ્રકૃતિની ઝલક આપવા માટે લીધી છે. પરંતુ આમાં એક ખતરનાક ચિત્તો છુપાયેલ છેજરા તમે પણ આ ફોટાને એક વખત ધ્યાનથી જુવો. ધારો તો ઝૂમ કરી લો. તમારી ચપળ નજરથી તેમાં છુપાયેલા ચિત્તાને સર્ચ કરવાનો પ્રયાસ કરો. આ ફોટાને ટ્વીટર ઉપર નામના એક યુઝરે શેર કર્યો છે. ફોટા સાથે તેણે લખ્યું છે કોઈએ મને આ ફોટો મોકલ્યો અને તેમાં ચિત્તો શોધવાનું કહ્યું, પહેલા તો મને તે કોઈ મજાક લાગી પરંતુ પછી મેં ચિત્તો શોધી કાઢ્યો. શું તમે તે શોધી શકો છો?

તો મિત્રો, આમ અજાણી જગ્યા પર બેસતા કે જતા પહેલા ખાસ જોવું જોઈએ કે આવા કોઈ પ્રાણીઓ નથીને, કેમ કે આવા પ્રાણીઓ પ્રકૃતિના રંગો સાથે ભળી જતા હોય છે અને તેમણે શોધવા ખુબ જ અઘરા હોય.તો આવો તમારા મગજના ઘોડા દોડાવો અને બતાવો ખરેખર આ ફોટામાં ચિત્તો ક્યા છુપાઈ બેઠો છે. તમને તે શોધવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. કદાચ સમય પણ લાગી જાય, પરંતુ તમે સરળતાથી હાર ન માનશો. તે શોધીને જ રહેજો. તેમ છતાં પણ ન શોધી શકો તો ટેન્શન નોટ. અમે તમને તેનો સાચો જવાબ પણ જરૂર જણાવીશું.

માટે તે પાછળથી પણ વાર કરી શકે છે, માટે સાવધાન રહેવું અને સાવચેત રહેવું એ ખુબ જ જરૂરી છે.જો અથાગ પ્રયાસ અને મગજની કસરત છતાં પણ જો તમે તેમાં છુપાયેલા ચિત્તાને ન શોધી શક્યા તો ઉપરના ફોટાને જોઈ લો. જેમ કે તમે જોઈ શકો છો અમે તમારી સરળતા માટે ફોટામાં એક નિશાન બનાવી દીધું છે. તમે ત્યાં તે છુપાયેલા ચિત્તાને જોઈ શકો છો. તે ઝાડના જમણા હાથ તરફ માટીના ઢગલા વચ્ચે બેસીને આરામ કરી રહ્યો છે.

ઘણી બધી મહેનત કાર્ય બાદ પણ જો તમે આ તસ્વીરમાંથી ચિત્તો ન શોધી શકયા હોવ તો તમે આ નીચે આપેલી તસ્વીર માં જોઈ શકો છો, અને આ સાથે એ પણ જણાવી દઈએ કે આ પ્રાણી શોધવામાં ઘણા બધા લોકો નિષ્ફળ રહ્યા હતા.ચિત્તો ઘણો સારો શિકારી હોય છે. તે જંગલમાં પોતાના રંગને કારણે જ સરળતાથી ભળી પણ જાય છે. તેનામાં ધીરજ પણ ઘણી હોય છે. તે ઘણી વખત એક જ જગ્યાએ છુપાઈને બેસીને પોતાના શિકારની રાહ જોઈ શકે છે. એક યોગ્ય સમય આવે ત્યારે જ તે તેની ઉપર કરે છે, તે ઘણો સ્ફૂર્તિલો પણ હોય છે.

Can You Spot the Hidden Animals in These Photos by Art Wolfe? | Animal  photo, Animals, Wildlife animals

અમને આશા છે કે તમને આ મગજની કસરત પસંદ આવી હશે, આવો હવે આ તસ્વીરને તમારા દોસ્તો અને સંબંધીઓ સાથે શેર કરો અને તેમાં છુપાયેલા આ ચિત્તાને શોધવાનું કહીએ. જુવો તે તેને કેટલા સમયમાં શોધી શકે છે. તમે એના સમય સાથે તમારા સમયની સરખામણી પણ કરી શકો છે. અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *