અંબાલાલ પટેલ ની હવામાન વિભાગની મોટી આગાહી, આ તારીખ 26,27, 28, 29 મે ગુજરાત માટે ભારે!, ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પાંચ દિવસની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.હાલમાં ચોમાસા માટે કોઈ સિસ્ટમ કાર્યરત નથી, વાવાઝોડું પણ જતું રહ્યું છે તેમ છતાં હવામાન ખાતુ ત્રણેક દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી રહ્યું છે. તેના માટે અરબી સમુદ્ર પરથી આવતા ભેજયુક્ત પવન અને લોકલ સિસ્ટમ જવાબદાર હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને બે સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજયમાં ભારે વરસાદ વરસશે. કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. રાજયમાં સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છેવૈશાખ માસમાં ચામડી તતડી ઉઠે તેવી ગરમી પડવી જોઈએ તેના બદલે રોજ હવામાન ખાતુ વરસાદની આગાહી કરી રહ્યું છે. તેના કારણે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન ઉઠયો છે કે હજુ ચોમાસું આવ્યું નથી તો આ વરસાદ આવે છે ક્યાંથી ? તેનો જવાબ આપતા હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું કે હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટેનો પુરવઠો મળી રહે છે. તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.

વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશેહવામાન ખાતાએ આજે આગાહી કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય બાકીના રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી ૨૪ કલાક સુધી વાતાવરણ સુક્કું રહેશે. આજે ભેજનું પ્રમાણ સવારે ૮-૩૦ વાગ્યે ૭૨ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે ૩૩ ટકા રહ્યું હતું. આગામી ૨૪ કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારપછીના ૩-૪ દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસની આગાહી: આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી વરસાદની શક્યતાતા.૨૬ના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદતા.૨૬ થી તા.૨૭ વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદતા.૨૭ થી ૨૮ વચ્ચે ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદતા.૨૮ થી ૨૯ વચ્ચે સુક્કું વાતાવરણ ?તા.૨૯ થી ૩૦ વચ્ચે સુક્કું વાતાવરણ વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *