ભગવાન કૃષ્ણ ના શ્રાપ ના લીધે આજે પણ આ જગ્યા પર અશ્વસ્થામાં ભટકી રહ્યા છે ,જાણો શા માટે આપ્યો હતો શ્રાપ?

હિન્દુ શાસ્ત્રમાં ધાર્મિક ગ્રંથો અને સાહિત્યમાં ઘણા બધા એવા પુસ્તક છે કે જેણે આપણને ખુબ જ અમૂલ્ય ભેટ આપી છે. તેમાં પણ રામાયણ, મહાભારત અને ભાગવત આ આપણને જીવતા શીખવે છે. મહાભારતમાં કેટલાક એવા મહામાનવો આજે પણ જીવિત છે. તેમાં છે અશ્વત્થામા પણ આજે પણ જીવિત છે. તે રોજ મધ્યપ્રદેશમાં ભગવાન શિવની પૂજા કરવા માટે આવે છે.જો તમે તમારું મહાભારત વાંચ્યું છે અથવા જોયું છે, તો તમે આ દરમિયાન ઘણા શ્રાપ વિશે જાણ્યું હશે, યયાતીએ પોતાના પુત્ર યદુવંશીને શ્રાપ આપ્યો કે તેમના વંશના વારસદાર તેમના વંશમાં પુત્ર નહીં બની શકે. તેવી જ રીતે મહારાજ પાંડુને પત્ની પાસે જાય તો મૃત્યુનો શ્રાપ મળ્યો હતો.

અશ્વસ્થામા ગુરુ દ્રોણાચાર્યના અને કૃપી ના પુત્ર હતા. ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે વ્યવસ્થામાં આજે પણ પૃથ્વી પર તેને મુક્તિ માટે ભટકે છે. અશ્વત્થામાને ભગવાન શ્રીકૃષ્ણ શ્રાપ આપ્યો હતો. કારણ કે તેણે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું ત્યારે અશ્વત્થામાએ કૌરવોનો સાથ આપ્યો હતો. મહાભારત દરેક લોકોએ જોયું કે સાંભળ્યું જ હશે. પરંતુ અશ્વત્થામાં કોણ હતા તેની ઘણા બધા લોકોને ખબર નહીં હોય .કર્ણ, હકીકતમાં, એક પાંડવ છે, આ રહસ્યને છુપાવવા પર, સ્ત્રીઓને કુંતી દ્વારા કોઈ ગુપ્ત વાત ન છુપાવવા માટે શ્રાપ આપવામાં આવ્યો, તો ગાંધારીએ પણ શ્રી કૃષ્ણને વંશના વિનાશ માટે શ્રાપ આપ્યો. તમે આવા અનેક વિચિત્ર અને ભયંકર શ્રાપો સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય શ્રી કૃષ્ણ દ્વારા આપેલ કોઈ શાપ સાંભળ્યો છે ?

દરેક કર્મના ફળ ભોગવે છે અને કર્મના ફળ ફક્ત અનંત ભગવાન શ્રીકૃષ્ણ આપે છે, પછી જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણને કેવું દુખ થયું કે તેમણે શાપ આપ્યો ? શાપ તે જેવો તેવો ન હતો પરંતુ ભયંકર શાપ આપ્યો જેનાથી શાપિતનું હૃદય કંપી .અશ્વસ્થામા એ બ્રહ્માસ્ત્ર ચલાવવ્યુ હતું એટલે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રાપ આપ્યો કે પાપીઓના પાપ ધોતા હજારો વર્ષ સુધી નિર્જન સ્થળોએ ભટકીશ અને લોહીની દુર્ગંધ શરીરમાંથી આવશે. શરીરમાં ઘણા બધા રોગો આવશે અને લોકો પણ તમારાથી દૂર ભાગશે. ભગવાન શ્રીકૃષ્ણના આ શ્રાપના કારણે અશ્વસ્થામા આજે પણ પૃથ્વી પર ભટકી રહ્યા છે પોતાના મોક્ષ માટે ભટકી રહ્યા છે પણ મૃત્યુ મળતું નથી.

અશ્વસ્થામા છેલ્લા 5000 એક વર્ષથી પૃથ્વી પર ભટકી રહ્યા છે. એવું કહેવામાં આવે છે, કે મધ્યપ્રદેશના અસીરગઢ ના કિલ્લા માં ભગવાન શિવની પૂજા કરવા માટે અશ્વસ્થામા રોજ ત્યાં ફૂલ લઈને આવે છે. આ સિવાય નર્મદા નદીના કાંઠે પણ અશ્વસ્થામા ભટકી રહ્યા છે. તેના કપાળમાંથી મણી કાઢી લીધો એટલે કપાળમાંથી લોહી બંધ કરવા માટે હળદર અને તેલ દરેક પાસે માગે છે.ભગવાન શ્રીકૃષ્ણની નજરમાં સૌથી મોટો પાપ ગર્ભ હત્યા છે, મહાભારત યુદ્ધના અંત પછી, જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના ગર્ભાશયમાં બાળક પરીક્ષિતની હત્યા કરવાની કોશિશ કરી હતી.

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા હતા.તે સમયે શ્રી કૃષ્ણે જાહેર કર્યું હતું કે અશ્વત્થામાનું પાપ સૌથી મોટું પાપ છે કારણ કે તેમણે એક અજાત બાળકને મારી નાખ્યો છે. શ્રીકૃષ્ણે અશ્વત્થામાને આ પાપ માટે ખુદ સજા કરી હતી, શ્રી કૃષ્ણએ અશ્વત્થામાના માથા પર ચિંતામણી રત્ન છીનવી લીધો હતો અને શ્રાપ આપ્યો હતો કે તમે જન્મ જોયો છે પણ મૃત્યુ જોઈ શકશો નહીં.

મતલબ, જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવશો અને તમે ભોગવશો, જોકે મહાભારત આજે પણ ઉપલબ્ધ છે, જેમાં ગીતા પ્રેસના મહાભારતમાં આ શાપ 3000 વર્ષોનો હતો. આ સાથે, આ શાપમાં એ પણ શામેલ હતું કે અશ્વત્થામા જીવંત હોવા છતાં પોતાને પ્રગટ કરી શકશે નહીં, તેણે એકલા જીવન જીવવું પડશે.બુરહાનપુર નો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલું છે. મહાભારતના સમયમાં અહીંયા ખાંડવ ના જંગલો હતા. આ કિલ્લા નું નામ આશિરગઢ હતું. ત્યારબાદ ફારુખી વંશના સમ્રાટ દ્વારા કિલ્લો બનાવવામાં આવ્યો હતો. મહાભારતમાં અન્ય આઠ ચિરંજીવીઓ પણ છે નો ઉલ્લેખ કરેલો છે. તેમાં હનુમાનજી, વ્યાસજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, અશ્વસ્થામાં, બલી, ઋષિ માર્કંડેય ચિરંજીવીઓ ગણાય છે. જે આજે કળીયુગમાં પણ પૃથ્વી પર રહેલા છે.

અશ્વત્થામાના દર્શનની ઘટનાઓ મધ્યપ્રદેશના આસિરગઢમાં 3000 વર્ષના દ્વાપરથી પ્રકાશમાં આવી રહી છે, તે એક સંયોગ પણ છે કે જે આજે પણ ભૂતકાળ સાથે મેળ ખાતો હોય છે.જયારે ગુરુ દ્રોણાચાર્ય નો પુત્ર અશ્વત્થામા એ પાંડવો ની ઉપર બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કર્યો હતો તો એનાથી ધરતી પર ખુબ નુકશાન થયું. આ નુકશાન ને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એ અશ્વત્થામા ને શ્રાપ આપ્યો કે તે ૨ કરોડ વર્ષ સુધી ભટકતો રહેશે આ શ્રાપ ના કારણે અશ્વત્થામા આજે પણ ધરતી પર મૌજુદ છે.તું અહિં રહીને પણ કોઈની સાથે વાતચીત નહીં કરી શકે. અને પશુની સમાન વનમાં રહેશે. કેટલીએ જગ્યાએ અશ્વસ્થામા દ્વારા શિવ મંદિરમાં સૌથી પહેલી પૂજા કરવામાં આવતી હોવાના કિસ્સા આજે પણ સાંભળવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *