હવામાન વિભાગ ની આગાહી આજે સૌરાષ્ટ્રમાં અને ગુજરાત આ જિલ્લા માં 10જૂન ,11 જૂન અને 12જૂન ભારે વરસાદ આગાહી

સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ 11થી13 જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે 10મીએ બંગાળ ખાડીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ બે વરસાદી સિસ્ટમથી ચોમાસું બેસવાની શક્યતા છે. દરમિયાન આજે વહેલી સવારે સુરત સિટીમાં બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાંઅમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન માત્ર એક કે બે ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને શહેરીઓ ત્રાહિમાB પોકારી જાય છે. આ કાયમી સ્થિતિની ચર્ચા કરવા આજે મળેલી અમદાવાદ મ્યુનિ.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત્ બેસી જાય એવી સંભાવના વર્તાઇ રહી છે. હવામાનશાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે પહોંચી ગયું છે.કોર્પોરેશનના શાસકોની પ્રી-મોન્સૂન રિવ્યૂ કામગીરી અંગેની એક બેઠકમાં લાંબી ચર્ચાને અંતે પણ શહેરીઓને એવી કોઈ ચોક્કસ ખાતરી આપવામાં આવી ન હતી કે, અમે (શાસકો) શહેરમાં એક બે ઇંચ વરસાદ પડતા જ ઠેર ઠેર સર્જાતી જળબંબાકારની સ્થિતિ માત્ર એક બે કલાકમાં જ દૂર કરીશું અને જ્યાં પણ કેડસમા વરસાદી પાણી ભરાયા હશે તેનો ગણતરીના કલાકમાં જ નિકાલ કરી દઈશું. શાસકોએ માત્ર એક જ આશ્વાસન આપ્યું છે કે, શહેરમાં જુદા જુદા સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવેલા સી.સી. ટી.વી. કેમેરા તથા મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે વીડિયો વોલ દ્વારા જુદા જુદા સ્થળોએ વરસાદી પાણી ભરાયાનું સીધું મોનિટરિંગ કરીશું.

આગામી બે દિવસમાં મુંબઇ તરફ ચોમાસું પહોંચશે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશેમિટિંગમાં વોટર સપ્લાય, રોડ એન્ડ બિલ્ડિંગ સહિત ત્રણ મહત્ત્વની કમિટિઓના ચેરમેનને જાણ કરાઈ ન હોતી. તેઓ મિટિંગમાં અડધાથી પોણા કલાક મોડ પડયા હતા. આમ કમિટિના ચેરમેન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.

જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમ્યાન ચોમાસું ઓનસેટ થવાની શક્યતા પ્રબળ છે.બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી લક્ષમાં રાખીને મ્યુનિ. હદમાં ભેળવાયેલા પશ્ચિમ અને પૂર્વના વિસ્તારોને ખાસ અગ્રિમતા આપવાનો નિર્ણય કરાયો હોય તેમ મ્યુનિ.ના નવા ભળેલા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અપગ્રેડ કરાશે. એમ હાલના વિસ્તાર સાથે નવા ભળેલા વિસ્તારમાં કંટ્રોલ રૂમ શરૂ કરાશે.

બેઠકમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં નવી સ્ટ્રીટલાઇટ નથી, ડ્રેનેજ લાઇન, ગેસલાઇન, ટેલિફોન લાઇનના ખોદાણના કામો પર ચોમાસા દરમિયાન પાબંદી ફરમાવશે. અધૂરા રોડ રસ્તાના કામો અને વરસાદી પાણીનાં નિકાલની લાઈનના કામો તાકીદે પૂરા કરાશે. અંડરપાસમાં પાણી ન ભરાય તેનું આયોજન કરાશે. હેવી ડી વોટરિંગવાન, વરૂણ પંપ તથા અન્ય વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રખાશે, સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે બે કલાકમાં જ 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 1 ઈંચ વરસાદમાં જ પાણી ભરાવાથી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદને પગલે વરાછાના પુણા અને ગાયત્રીનગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોઠણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

ચાર દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા- નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ, બીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ, ત્રીજા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર દીવ અને ચોથા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.

સુરતમાં કોઝવેનું લેવલ 5.01 મીટર અને ઉકાઇ ડેમની સપાટી 316 ફૂટ છે. કેનાલમાં 7030 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. શહેરનું મહત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં 1 ડીગ્રી ઘટી 32 ડીગ્રી થયું છે. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિમીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. આગામી બે દિવસ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાત સરકારે તૌકતે વાવાઝોડાથી કુલ રૂ. ૧૧,૩૪૬ કરોડનું નુકસાન થયુ હોવાનું જણાવી તેની સામે રૂ. ૯,૮૩૬ કરોડની માગણી એનડીઆરએફમાંથી કરતું અને એસડીઆરએફ માટે વધારે રૂ. ૫૦૦ કરોડની સહાય માગતું આવેદનપત્ર કેન્દ્ર સરકારને મોકલાવ્યું છે. કુલ રૂ. ૧૧,૩૪૬ કરોડના નુકસાનમાં એસડીઆરએફને માત્ર નુકસાન રૂ. ૧,૦૯૦ કરોડ, પ્રોડક્શનમાં નુકસાન રૂ. ૩૨૦ કરોડ દર્શાવાયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સાંજના સમયે શહેરના વાતાવરણમાં બદલાવ જોવા મળશે, ત્યારે આગામી 15 જૂન સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પગલે ઠેર-ઠેર હળવા ઝાપટાં પણ પડી શકે છે અને વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસું વહેલું આવી શકે છે.

મેમોરેન્ડમ્માં જણાવ્યું છે કે, રાજ્યમાં અગાઉ ૧૯૭૫, ૧૯૮૨ અને ૧૯૯૮માં વાવાઝોડા આવ્યા હતા પરંતુ તૌકતે વાવાઝોડાથી તીવ્રતા, વિકરાળતા અને વિનાશકતા છેલ્લા ૫૦ વર્ષોમાં આવેલા વાવાઝોડા કરતાં ઘણી વધારે હતી, જેના કારણે કૃષિ-બાગાયત-મત્સ્યોદ્યોગ વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, વન, શહેરી વિકાસ, માર્ગ-મકાન, શિક્ષણ વગેરે વિભાગોને નુકસાન થયું છે. ૧૭મી મેએ રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાએ ૨૩ જિલ્લામાં માઠી અસર પહોંચાડી છે અને ૨૮ કલાક સુધી રાજ્યને ઘમરોળીને, ચીરતું વાવાઝોડા રાજસ્થાન તરફ ફંટાયું હતું, એમ જણાવતા મેમોરેન્ડમ્માં એ પણ ઉલ્લેખાયું હતું કે,, મહત્ત્વના ક્ષેત્રોમાં કેપિટલ લોસ સૌથી વધુ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં થયો છે.બીજી તરફ રાજકોટ શહેરનું મંગળવારનું મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું અને સાંજના સમયે 27.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 73 ડિગ્રી અને સાંજના સમયે 49 ડિગ્રી નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *