જો તમારી પાસે પણ છે પાંચ રૂપિયાની નોટ તો બની જાશો લાખોના માલિક આ નોટ વેચવા માટે જાણો માત્ર એક ક્લિક પર - Aapni Vato

જો તમારી પાસે પણ છે પાંચ રૂપિયાની નોટ તો બની જાશો લાખોના માલિક આ નોટ વેચવા માટે જાણો માત્ર એક ક્લિક પર

આપણે સૌ જાણીએ છીએ કે, કોઈપણ વ્યક્તિ તેમની કિંમતી વસ્તુઓ વેચીને શ્રીમંત થઈ શકે છે અને ઘણીવાર તો તમે જોયુ હશે કે આપણે ઘણીવાર અમુક એવી વસ્તુઓ વહેંચી દઈએ છીએ કે, જે ખૂબ જ મૂલ્યવાન સાબિત થાય છે પરંતુ, આપણને તેના વાસ્તવિક મૂલ્યની જાણ ના હોવાથી તેને ખુબ જ ઓછી કિંમતે વહેંચી દઈએ છીએ.દુર્લભ વસ્તુઓની દુનિયામાં ઘણું મહત્વ છે. આ વસ્તુઓ જેટલી દુર્લભ છે, તેટલી કિંમતી છે. વિશ્વના દરેક દેશની પોતાની ચલણ (ઓલ્ડ કરન્સી) હોય છે. આના દ્વારા લોકો તેમની જરૂરી ચીજો ખરીદવા સક્ષમ છે. પરંતુ દરેક દેશ સમયાંતરે તેની ચલણ બદલતા રહે છે. આવી સ્થિતિમાં, જૂની નોટો અથવા સિક્કા બનાવવાનું બંધ થઈ જાય છે. પછી સમય સાથે આ વસ્તુઓ પ્રાચીન બની જાય છે.

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે પાંચ રૂપિયાની એક નોટ તમને રાતો રાત કરોડપતિ માણસ બનાવી શકે છે. જીહા આ એક સાચી વાત છે કે જો તમારી પોતાની પાસે પાંચ રૂપિયાની આ નોટ છે તો તમે ઘરે બેઠા બેઠા પૈસા વાળા બની શકો છો. પરંતુ શરત એ છે કે જે પ્રકારની નોટ ની વાત કરીયે છીએ, તેવી નોટ તમારી પાસે હોવી જોઈએ.શુ તમને ખ્યાલ છે કે, અમુક વસ્તુઓ એવી હોય છે કે, જેની તમે હરાજી કરીને લાખો રૂપિયાની આવક કમાઇ શકો છો. આમાંની અમુક વસ્તુઓ તો એવી હોય છે કે, જેના વાસ્તવિક મૂલ્યનુ તો તમે અનુમાન પણ નથી લગાવી શકતા કારણકે, તેનુ મુલ્ય કરોડોમા આંકવામા આવે છે. આપણી પાસે આ ચીજવસ્તુઓની યોગ્ય માહિતીનો અભાવ હોવાના કારણે તેને સારી કિંમતે વહેંચી શકતા નથી. આજે તમને આ લેખમા આવી જ એક વસ્તુ વિશે જણાવીશુ કે જેનુ મુલ્ય લાખો-કરોડો રૂપિયામા અંકાય છે.

જો તમારી પાસે પાંચ રૂપિયાની જૂની નોટ છે, તો તમે પણ બની શકો છો લખપતિ. પરંતુ, લખપતિ બનવા માટે આ પાંચની નોટમા કંઈક વિશેષતા હોવી આવશ્યક છે કે જેથી તમે આ પાંચ રૂપિયાની નોટને સારી કિંમતે વહેંચી શકો જેમકે, સ્પેશ્યલ સિરીઝની નોટ અથવા ૭૮૬ નંબર અથવા વધુ જૂની નોટ કે જેના પર કોઈ છપાયેલ ચિત્ર હોય.

આપણા માંથી ઘણા લોકો એવા છે કે જેઓ જૂના સિક્કા અને ચલણી નોટ રાખવાના શોખીન હોય છે. આ શોખ ક્યારેક તમને કરોડપતિ બનાવવાની તાકાત ધરાવે છે. ઇન્ટરનેટ પર તમે આ એન્ટિક સિક્કા અને નોટો વેચીને પણ ઘણા પૈસા કમાવી શકો છો. અમે તમને પાંચ રૂપિયાની આવી જ એક નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વેચીને તમે હજારો રૂપિયા કમાઇ શકો છો.

આ જૂની નોટ માટે ઘણા લોકો લાખો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. ઘણા લોકોને આ જાણવાની ઈચ્છા હોય છે કે આવી નોટને ક્યા વહેંચી શકાય છે? તો તમને જણાવીએ કે, તમે આ જૂની નોટને ઓનલાઇન વહેંચી શકો છો કારણકે, ઓનલાઇન તેની હરાજી ખૂબ જ સારી રીતે થાય છે. જો તમારી પાસે ૭૮૬ અંકની અથવા તો કોઈ જૂની ચિત્રવળી નોટ છે, તો તમે આ નોટને લાખો રૂપિયામા સરળતાથી વહેંચી શકો છો.આ પાંચ રૂપિયાની નોટમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે જ તમને પાંચ નોટોને બદલે મોટી રકમ મળશે. તો તમે પણ ઝડપથી જાણો કે શા માટે પાંચ રૂપિયાની નોટના એટલા બધા રૂપિયા મળશે?

5 રૂપિયાની નોટમાં શું હોવું જરૂરી છે : તમે સરળતાથી આ જૂની નોટ ઇબે અથવા તો ભારતીય ઓલ્ડ સિક્કો જેવી વેબસાઇટ પર જઈને વહેંચી શકો છો. આ વેબસાઈટ પર જઈને તમારે તમારી આ જૂની નોટનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને તેને અપલોડ થતાની સાથે જ તેની હરાજી શરૂ થાય છે અને તમે ખૂબ જ સારી કમાણી કરી શકો છોઅસલમાં એન્ટિક બજારમાં જે 5 રૂપિયાની માંગ છે તે 5 રૂપિયાની નોટમાં ટ્રેકટર છાપેલુ હોવું જોઈએ. આ માટે અનેક એવા ઓનલાઇન પ્લેટફોર્મ છે જેઓ આ પ્રકારની નોટના બદલામાં સગ્રાહકને 30,000 રૂપિયા સુધીની રકમ આપવા પણ તૈયાર હોય છે. એ સિવાય પણ અમુક એવા ચલણી સિક્કા કે નોટને પણ ખૂબ રેર માનવામાં આવે છે. 5 કે 10 રૂપિયાની અમુક ચલણી નોટ અને જુના સિક્કા,786 નંબર વાળી નોટ વગેરે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પડાયેલ 786 નંબર વાળી નોટને એક્સટ્રીમલી રેર માનવામાં આવે છે. જો તમારીનપાસે આવી કોઈ નોટ કે સિક્કા છે તો તમે તેને વેચીને ઘરબેઠા પૈસા કમાઈ શકો છો.

જે નોટોમાં બે વાર 786 હોય છે, તેની કિંમત 4 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે, એવું પણ કહેવામાં આવે છે કે કટાઈ કે છપાઈ માં મિસપ્રિન્ટ નોટોની કિંમત પણ હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે. અમુક નોટો તો માત્ર ગવર્નરની સિગ્નેચરને લીધે જ વહેંચાઈ જાય છે. જેવું કે કહેવામાં આવે છે કે આ નોટોમાં અમિતાબ ઘોસ ના સિગ્નેચર વાળી નોટ ખુબ વધુ પૈસામાં વહેંચાઈ છે ક્યાં વેંચી શકાય જુના સિક્કા અને નોટ : સૌથી મોટી અને શ્રેષ્ઠ બાબત એ છે કે તમારે નોટોના બદલામાં પૈસા કમાવવા માટે ઘરની બહાર જવાની પણ જરૂર નથી. તમે તેને ફક્ત ઓનલાઇન વેચી શકો છો. coinbazzar.com નામની વેબસાઈટ તમને નોટોના બદલામાં પૈસા કમાવવાનો મોકો આપી રહી છે.

તમારે ફક્ત સાઇટની મુલાકાત લેવી છે અને વેચનાર સેલર તરીકે નોંધણી કરવી છે. આ પછી તમે તમારી જૂની નોટો અને સિક્કાના ફોટા ઓનલાઇન અપલોડ કરી સેલ પર મૂકી શકો છો. ત્યાંથી આવી જૂની કરન્સી માં રુચિ ધરાવતા લોકો તમારો સંપર્ક કરશે અને તમે ઘરે બેઠા બેઠા તેનું વેચાણ કરી શકો છો.આ નોટના આવ્યા પહેલા આપણા દેશમાં જે 5 રૂપિયાની નોટ આવી હતી તેના પર હરણનું નિશાન બનેલું હતું. લીલા અને કેસરી રંગના આ નોટને સામેથી જોવા પર તેમાં ગુલાબી રંગના ઘેરા માં 5 લખેલું નજરમાં આવશે. જ્યાં તેની ડાબી બાજુએ વોટરમાર્કથી અશોક સ્તમ્ભ બનેલું છે જયારે નીચેની તરફ આરબીઆઇ નો લોગો અંકિત કરેલો છે.

કઈ રીતે કરવું રજીસ્ટર : પણ આ નોટની કિંમત જાણતા પહેલા તમે તેની સાથે જોડાયેલા અમુક તથ્યો ને જરૂર જાણી લો. જણાવી દઈએ કે આપણા દેશમાં સર્વ પ્રથમ આ નોટ 24 માર્ચ 1975 ના વર્ષ દરમિયાન ચલણમાં આવી હતી. જયારે આ નોટ અસ્તિત્વમાં આવી ત્યારે આરબીઆઇ ના ગવર્નર એસ જગન્નાથ હતા.આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌપ્રથમ coinbazzar.com પર જઈને તમારું સેલર અકાઉન્ટ બનાવવું પડશે. બાદમાં તમારી પાસેની જે નોટ વેચવી હોય તેની ફોટો અપલોડ સેલ પર મુકવાનો રહેશે. આટલું કર્યા બાદ જે લોકો તમારી જે તે નોટ કે સિક્કા ખરીદવામાં રસ લેશે તે તમારો સંપર્ક કરી શકશે અને તમે તેની કિંમત વધઘટ કરીને ડીલ ફાઈનલ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *