14 જૂન કેજરીવાલ ફરી ગુજરાત મુલાકાતે, 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 14મી તારીખને સોમવારના રોજ એક દિવસના ટૂંકા પ્રવાસ માટે અમદાવાદ આવવાના છે. કેજરીવાલ સવારે દિલ્હીથી વિમાનગમાર્ગે સવારે અમદાવાદ અને મોડી સાંજે દિલ્હી પાછા ફરશે. તેમનો આ એક દિવસનો કાર્યક્રમ હજી નક્કી કરવામાં આવ્યો નથી.ભારતના રાજકારણમાં છેલ્લા 15 દિવસથી ભારે હલચલ મચી ગઈ છે. એક બાજુ આવતા વર્ષે જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણી છે ત્યાં ભાજપે અત્યારથી ફીડબેક લેવાનું ચાલુ કરી દીધું છે તથા નેતાઓની દોડધામ વધી ગઈ છે ત્યાં બીજી બાજુ દિલ્હીમાં મોદી સરકારના કેબિનેટનો વિસ્તાર થશે એવી વાતો એ દિલ્હીની રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કેબિનેટમાં ફેરબદલ થશે એવી વાતો છે વધારે હવા મળવા લાગી જ્યારે સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો કે પીએમ મોદી જુદા જુદા મંત્રીઓના રિપોર્ટ જોઈ રહ્યા છે. એવામાં બિહારથી મોટી માંગ કરવામાં આવી છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ આશ્રમ રોડ ખાતે શરૂ કરવામાં આવનારા પક્ષના મુખ્ય કાર્યાલયનું સવારે ઉદ્ઘાટન કરશે અને અખબારી પરિષદને સંબોધશે. સૂત્રોએ જણાવ્યું કે કેજરીવાલ કોઇ રાજકીય પક્ષના નેતાઓને મળશે કે કેમ? તે અંગે કોઇ નિર્દેશ હાઇ કમાન્ડ દ્વારા આપવામાં આવ્યો નથી.પીએમ મોદી પોતે જ સરકારના મંત્રીઓના કામકાજનો રિપોર્ટ જોઈ રહ્યા છે જે હેઠળ ગઇકાલે તેમણે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ સાથે બેઠક પણ કરી હતી. પીએમ મોદી નાના નાના ગ્રુપમાં જુદા જુદા મંત્રીઓને બોલાવીને તેમનો રિપોર્ટ જોઈ રહ્યા છે અને તેમની સાથે બેઠકમાં જેપી નડ્ડા પણ સામેલ થઈ રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે હવે થોડા દિવસ બાદ પીએમ મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તાર પર મોટો નિર્ણય લઈ શકે છે.

જ્યારે ચર્ચા એવી થઇ રહી છે કે નવેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની અત્યારથી જ તૈયારી કરવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં કેટલાંક યુવાનો અને આગેવાનો આપમાં જોડાઇ શકે છે.કોણ કોણ મંત્રી બનવાની રેસમાં આગળ નોંધનીય છે કે પીએમ મોદીની ટીમમાં અત્યારે 21 કેબિનેટ મંત્રી છે જ્યારે 29 રાજ્ય મંત્રીઑ છે. આ સિવાય 9 રાજ્યમંત્રીને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે. માણવાના આવી રહ્યું છે કે આસામના પૂર્વ સીએમ સર્વાનન્દ સોનોવાલ, બિહારના મોટા નેતા સુશીલ મોદી, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નામ ચર્ચામાં છે જ્યારે હવે જેડીયુએ પણ માંગણી કરી દેતા તેમની પાર્ટીમાંથી પણ કોઈ નેતાને મંત્રી બનાવી દેવાય તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થઆનિક સ્વરાજયની ચૂંટણીમાં સુરત મ્યુનિ.માં આપે જબરજસ્ત દેખાવ કરતાં હવે આપ ગુજરાતમાં ત્રીજા મોરચે સફળ થઇ શકે છે એવી આશા બંધાઇ છે. લોકોમાં છવાઇ જવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવા પ્રકારના કાર્યક્રમો કરવા તેની ચર્ચા પણ કરાશે.જેડીયુએ પોતાનો મંત્રી બનાવવા પ્રેશર ઊભું કર્યુમોદી સરકારના મંત્રીમંડળમાં ફરી ફેરફારના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અત્યારે બધા જ મંત્રીઓના કામકાજ એટલે કે રિપોર્ટ કાર્ડની સમીક્ષા કરી રહ્યા છે ત્યારે બિહારથી આ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે મોદી સરકારના મંત્રીમંડળમાં જેડીયુને ભાગીદારી મળવી જ જોઈએ. તેમણે કયું કે NDAમાં સામેલ બધી જ પાર્ટીઓનું સન્માન કરવું જોઈએ.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *