કોરોનાની ત્રીજી લહેરને લઈને મોટા સમાચાર બાળકો માટે કહ્યું મચાવી શકે છે કેટલા દિવસ સુધી કોરોના રય શકે

દેશની સૌથી મોટી બેંક SBIએ જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ ખતરનાક રહેશે. SBIનું કહેવું છે કે ત્રીજી લહેરમાં કેઝ્યુલિટીને ન્યુનતમ કરી શકાશે. આ માટે ગંભીર રીતે બીમાર થનારા લોકોની સારવારમાં પ્રાથમિકતા, સ્વાસ્થ્ય સેવાઓ અને વેક્સીનેશનમાં ઝડપ લાવવાની જરૂર છે. સ્ટ કોવિડ સમસ્યાઓ ફક્ત પુખ્ત ઉંમરના વ્યક્તિઓમાં જ નથી, પરંતુ બાળકોને પણ ઘણી જ પરેશાન કરી રહી છે. પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની, લંગ્સ, બ્રેઇન ફીવર, પેટમાં દુ:ખાવાથી જોડાયેલી મુશ્કેલીઓ થઈ રહી છે. તો પુખ્ત વયના લોકોની સરખામણીએ તેમને એડવાન્સ પ્રકારની સારવારની જરૂરિયાત પડી રહી છે. કોરોનાથી રિકવર થયાના લગભગ 3થી 4 અઠવાડિયા બાદ બાળકોમાં આ પ્રકારની મુશ્કેલીઓ જોવા મળી રહી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરશો? SCએ સરકારને પુછ્યો ઈમરજન્સી પ્લાન | supreme court corona hearing concern over third wave of covid children | Gujarati News ...

SBI રિપોર્ટમાં મોતને લઈને કહી છે મોટી આ વાત: રિપોર્ટમાં કહેવાયું છે કે ત્રીજી લહેરના સમયે મોતની સંખ્યા ઘટાડવા માટે સ્વાસ્થ્ય સેવાઓને સારી બનાવવાની રહેશે અને ગંભીર રીતે બીમાર લોકોની સંખ્યાને 20 ટકાથી 5 ટકા પર લાવવામાં આવશે. તેનાથી મોતની સંખ્યા ઘટીને 40000 સુધી આવશે. અત્યારની લહેરમાં 1.5 લાખથી વધારે છે. એક તરફ, બાળકોમાં કોરોના ચેપના ભયની વાત છે, તો બીજી તરફ એક નવો ખતરો પરેશાન થવા લાગ્યો છે. બાળકોમાં જેઓ કોરોનાથી સ્વસ્થ થયા છે, આ જોખમ મલ્ટિ-ઓર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના રૂપમાં પ્રકાશમાં આવ્યું છે. આ રોગ છે જે દેશના ઘણા બાળકોને પજવણી કરે છે. છેલ્લા બે મહિનામાં લગભગ 10 બાળકો આ રોગની સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે

કેટલા દિવસ સુધી રહેશે કોરોનાની ત્રીજી લહેર જાણો : SBIના રિપોર્ટ અનુસાર અલગ અલગ દેશોમાં ત્રીજી લહેરનો સમય અલગ અલગ હોઈ શકે છે, તેમ છતાં વિકસિત દેશમાં તે 98 દિવસ રહેશે. જ્યારે બીજી લહેર 108 દિવસ. ભારતમાં ભારે તબાહી મચાવી શકે તેવી આશંકા છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગલ ઇન્ફેક્શનના ફાટી નીકળ્યા પછી ભારતમાં એમઆઈએસ-સી (મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ) નામનો એક નવો ચેપ લાગ્યો છે. આ રોગ એવા દર્દીઓમાં વધી રહ્યો છે જેઓ સીઓવીડમાંથી સ્વસ્થ થયા છે અથવા પુન પ્રાપ્તિની પ્રક્રિયામાં છે. આ ચેપનું સૌથી ખરાબ પાસું એ છે કે બાળકોમાં એમઆઈએસ-સી ચેપ વ્યાપકપણે જોવા મળે છે. 

Coronavirus Third Wave will be dangerous for children

કોરોનાની ત્રીજી લહેર બાળકોને માટે બની શકે છે : તેમણે કહ્યું કે, 50 ટકા બાળકો એવા હોય છે જેમને હાર્ટ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થાય છે. ત્યારબાદ કોઈ બાળકના લંગ્સ તો કોઈનું બ્રેઇન પ્રભાવિત થાય છે. સારી વાત એ છે કે જો સમયસર આની ઓળખ કરી લેવામાં આવે તો બાળકો ઠીક થઈ શકે છે. આનાથી થનારો મૃત્યુદર ઘણો જ ઓછો છે. છેલ્લા 10 દિવસમાં હૉસ્પિટલમાં 25થી 30 બાળકો ભરતી થયા છે. આમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. કેટલાક સામાન્ય છે. તેમનું કહેવું છે કે આ સ્થિતિ એલાર્મિંગ છે, પરંતુ ગભરાવાની વાત નથી.SBIના રિપોર્ટના આધારે આ લહેરમાં બાળકોના સંક્રમિત થવાની શક્યતા વધારે છે. એમાં ખાસ કરીને તેમના માટે વેક્સીનેશનમાં ઝડપ લાવવાની જરૂર છે. દેશમાં 12-18 વર્ષના 1.5 કરોડથી 1.7 કરોડ બાળકો છે. આ બાળકોને કોરોનાના ખતરાથી બચાવવા માટે ભારતે વિકસિત દેશોની જેમ વેક્સીનની એડવાન્સ ખરીદીની રણનીતિ અપનાવવી જરૂરી છે.

દેશનો આર્થિક વૃદ્ધિદર ઘટવાનું અનુમાન શું : આને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટ્રી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ મોટાભાગે 5થી 15 વર્ષના બાળકોમાં જોવા મળે છે. ડૉ. ગુપ્તાનું કહેવું છે કે આમતો આ એક હજારમાંથી એક બાળકને હોય છે, પરંતુ જેને થાય છે તેને આઈસીયૂની જરૂરિયાત પડે છે.ત્રીજી લહેરની આશંકાને જોતા SBIએ 2021-22ને માટે દેશની આર્થિક વૃદ્ધિદરનું અનુમાન પણ ઘટાડીને 7.9 ટકા કર્યું છે. પહેલા આ અનુમાન 10.4 ટકાનું રખાયું હતું.

In India, people are begging for hospital beds and oxygen cylinders on social media | CBC News

ડૉ. ગુપ્તાનું કહેવું છે કે, ગત વર્ષે તેમણે મલ્ટી સિસ્ટમ ઇંફ્લામેટ્રી સિન્ડ્રોમના 120 બાળકોની સારવાર કરી હતી, જેમાંથી ફક્ત એક બાળકનું મોત થયું હતુ, બાકીના તમામ રિકવર થઈને ઘરે ગયા હતા. આમાં મૃત્યુદર 10 ટકા અથવા તેનાથી પણ ઓછો છે. જે બાળકમાં આ સિન્ડ્રોમ હોય છે તેને પુખ્ત ઉંમરના વ્યક્તિઓની સરખામણીએ એડવાન્સ સારવારની જરૂરિયાત હોય છે. આઈસીયૂમાં બાળકો પર ખાસ દેખરેખ રાખવી પડે છે. તેમના બ્લડ પ્રેશરથી લઇને હ્રદયના ધબકારા સુધી નજર રાખવામાં આવે છે, કેમકે બાળકો સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા. પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની અને શરીરના અન્ય ભાગોથી જોડાયેલી સમસ્યા થઈ રહી છે.તેમનું કહેવું છે કે દિલ્હીમાં સરકારે કોઈ પણ કપરી પરિસ્થિતિ સામે લડવા માટે 200-370 ટન ઓક્સીજનનો સ્ટોક રાખવો જોઈએ. 51 હોસ્પિટલને 250-450 ટન ઓક્સીજન સ્ટોર કરવાની જરૂર છે. 26 હોસ્પિટલમાં પહેલાથી 500 ટન ઓક્સીજન સ્ટોરેજની કેપેસિટી છે, તેનો ઉપયોગ તેઓ ત્રીજી લહેર માટે કરી શકે છે. દિલ્હીને રેગ્યુલર ઓક્સીજન સપ્લાય મળી રહે તે માટે તેઓએ આસપાસના સપ્લાયર્સની સાથે કનેક્ટ રહેવું જરૂરી છે. આઈઆઈટીનું કહેવું છે કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ઓક્સીજન સિલિન્ડર રીફિલ કરનારાની સંખ્યા વધારવાની રહેશે અને સાથે તે ક્ષમતા 2000 સિલિન્ડર પ્રતિ દિવસ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *