મંગળવારે અને બુધવારે દિલ્હી-NCRમાં વાતાવરણ આહ્લાદક બન્યું શુક્વારે પંજાબ-હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાત પણ આ તારીખે ભારે વરસાદ ની આગાહી - Aapni Vato

મંગળવારે અને બુધવારે દિલ્હી-NCRમાં વાતાવરણ આહ્લાદક બન્યું શુક્વારે પંજાબ-હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાત પણ આ તારીખે ભારે વરસાદ ની આગાહી

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આજે એટલે કે રવિવારે વરસાદની આગાહી કરી છે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં રવિવારે સવારે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે સોમવારે સવારથી જ ભાદરવા મહિનાના દનૈયા તપતા હોય તેમ પ્રખર ગરમીનો અહેસાસ,બપોરે દોઢ વાગ્યાના અરસામાં એક ગોરંભામાં પરિવર્તિત થયો અને ગણતરીની મીનીટોમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો. અમદાવાદમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા,ટ્રાફિક વ્યવહારને ઘેરી અસર પડી હતી. કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક જામ તો કેટલીય જગ્યાએ જળજમાવ એક સમસ્યા બની ગઈ હતી

હવામાન વિભાગે દિલ્હી ગુરૂગ્રામ ગાઝિયાબાદ નોએડા મોદીનગર ઈંદ્રાપુરમ નજીબાબાદ શામલી મેરઠ મુઝફ્ફરનગર કિઠૌર અમરોહા બિજનૌર હાપુડ ભિવાની રોહતક પાણીપત અને આસપાસના ક્ષેત્રોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે અમદાવાદના બાપુનગર,હાથીજણ,રામોલ,CTM ચાર રસ્તાથી જશોદાનગર,ઓઢવ,સેટેલાઈટ, ખોખરા-હાટકેશ્વર અમરાઈવાડી જેવા વિસ્તારોમાં ઓચિંતો વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો અને પાણી ભરાઈ ગયા હતા. ગુલાબમાંથી વાવાઝોડું શાહીન ભલે પરિવર્તિત થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું હોય, પણ પૂંછડાનો માર આપતું હોય તેમ હજુ પણ ચાર દિવસ માધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદથી ગરમીમાં રાહત મળવાની સાથે જ તાપમાનમાં ઘટાડો થયો છે હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હી નોએડા ગ્રેટર નોએડા સહિત એનસીઆરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છેગુલાબમાંથી પરિવર્તિત થયેલા વાવાઝોડા શાહીનનું આ નામ કતારે આપ્યું છે. જે પાકિસ્તાનના મકરાણ કાંઠે ટકરાશે,જે સૌથી વધુ શક્તિશાળી હશે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા સંભાવનાઓ જોવાઈ રહી છે

ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણે પલટો લીધો છે હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હરિયાણાના ગોહાના ગન્નૌર જીંદ પલવલ ઔરંગાબાદ સોનીપત નૂંહ સોહાના માનેસરમાં જ્યારે યુપીના મથુરા હાથરસ નરૌરા શામલી બરૂત ખુર્જા બરસાના નંદગાંવ બુલંદશહર મેરઠ ગઢમુક્તેશ્વર મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું પૂર્વાનુમાન છે તે સિવાય રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે

દિલ્હીમાં 22મી ઓક્ટોબર સુધી મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેશે તાપમાનમાં આગામી 8 દિવસોમાં ઠંડીનો અનુભવ થવા લાગશે દરમિયાન ભારતીય માછીમારોને અને સમુદ્ર નજીક રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, સમુદ્રથી દૂર રહે અને માછીમારો હમણાં બે દિવસ દરિયો ના ખેડે તે હિતાવહ છે.વાવાઝોડાનો પૂછ્ડીયો માર આગામી 36 કલાક રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે

આ તરફ કેરળમાં વરસાદ અને પૂરના કારણે ભારે કહેર વરતાયો છે અને અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે રાજ્યના એક ડઝન જેટલા જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છેનક્ષત્રની દૃષ્ટિએ જોઈએ તો હજુ હાથિયો નક્ષત્ર બાકી છે એટલે નવર્રાત્રી દરમિયાન પણ મોટા ઝાપટા કે ક્યાંક ભારે વરસાદની સંભાવનાઓને નકારી શકાય નહિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *