આજે સાંજે પાકિસ્તાન સામેની મેચ પહેલા કોહલીએ આપ્યો આ જવાબ આ કારણસર પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં હાર્દિક પંડ્યા શું કરશે? - Aapni Vato

આજે સાંજે પાકિસ્તાન સામેની મેચ પહેલા કોહલીએ આપ્યો આ જવાબ આ કારણસર પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં હાર્દિક પંડ્યા શું કરશે?

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે T-20 વર્લ્ડ કપ મેચની બરાબર પહેલાં મોટી માઇન્ડગેમ રમ્યા છે. તેમણે આ મેચ માટે પણ વધુ દબાણ અને પ્લાનિંગનો ઇન્કાર કર્યો છેઆવતીકાલે ટી-20 વર્લ્ડકપ નો સૌથી મહત્વપૂર્ણ મેચ થવા જઈ રહ્યો છે જેની દર્શકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

યુએઈ અને ઓમાનની ધરતી પર 17 ઓક્ટોબરના રોજ ટી-20 વર્લ્ડકપ 2021 ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે ત્યારે આવતીકાલે બે દિગ્ગજ ટીમો ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. આ મેચ માટે હાલ ભારત અને પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે તૈયાર છે અને આ વખતે તો ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડાશે પરંતુ, હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે, ભારતીય ટીમના ચાર ખેલાડીઓ યુએઈથી ભારત પરત ફર્યા છે.તેમણે મેચની બરાબર એક દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સ્ટેડિયમનો માહોલ ચોક્કસ અલગ હશે, પરંતુ અમારી માઇન્ડસેટ અને તૈયારીમાં કોઇ ફેરફાર નથી.

હાલ ભારતીય ટીમના ચાર નેટ બોલર્સને ભારત પાછા મોકલી દેવામા આવ્યા છે. આ ચાર ભારતીય બોલરોમા સ્પિનર કરણ શર્મા, શાહબાઝ અહેમદ, કે ગૌતમ અને વેંકટેશ અય્યરના નામનો સમાવેશ થાય છે. બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ” ટુર્નામેન્ટ શરુ થશે તે પછી નેટ સત્રનું કોઈપણ આયોજન થશે નહિ. 24 ઑક્ટોબરના રોજ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થનાર મેચને લઇ વિરાટે કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન ટેલેન્ટેડ ટીમ છે. તેમની સાથે હંમેશાથી એડી ચોટીની રમત રહે છે. અમે સારી રીતે ક્રિકેટ રમવા પર ફોકસ કરી રહ્યા છીએ.

રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરતા અધિકારીઓને એવુ લાગ્યુ કે, આ બોલર્સ જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમશે તો તેમને બોલિંગનો સારો એવો અનુભવ મળશે. આ સિવાય જે ચાર બોલર્સને રોકવામા આવ્યા છે તેમા આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલા પણ શામેલ છે.પ્લેઇંગ ઇલેવનને લઇ પૂછવા પર તેમણે કહ્યું કે હું પ્લેઇંગ ઇલેવન અંગે હાલ વાત કરી રહ્યો નથી પરંતુ અમારી ટીમ બેલેન્સ છે.

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપ મેચમા ઉતરતા પહેલા વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો કે, જેમાં મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીએ થ્રોડાઉન નિષ્ણાતની ભૂમિકા ભજવી હતી જોકે હાર્દિક પંડ્યાએ આ સેશનમા બોલિંગ કરી નહોતી.બીજીબાજુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતની સામે મહા મુકાબલા માટે 12 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. જ્યારે સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિકને પણ જગ્યા મળી છે

હવે પ્લેઈંગ-11માં પસંદગી માટે હાર્દિક પંડ્યાની બોલિંગ દુવિધાનો વિષય બની છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં તે બેટિંગમાં પણ તે કોઈ સારું પ્રદર્શન દેખાડી શક્યો નહોતો. ધોની શુક્રવારના રોજ થ્રોડાઉન નિષ્ણાત રાઘવેન્દ્ર, નુવાન અને દયાનંદની મદદ કરતો જોવા મળ્યો હતો.

ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપમા પહેલો મેચ પોતાની દુશ્મન ટીમ પાકિસ્તાનની સામે રમશે. આજ સુધી ભારતીય ટીમ વર્લ્ડકપમા ક્યારેય પણ પાકિસ્તાન સામે હારી નથી ત્યારે આવતીકાલે પણ આ જ બઢત કાયમ રહેશે તેવી આશા રાખીએ છીએ.ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યાર સુધી કુલ 5 ટક્કર થઇ છે. જેમાંથી તમામ મેચ ટીમ ઇન્ડિયા જીત્યું છએ. 2007માં રમાયેલ પહેલી ટી-20 વર્લ્ડ કપ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને જ ચેમ્પિયન બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *