હવામાન વિભાગની આગાહી: 12થી 16 જૂન ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસમાં 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

શહેરમાં 13-14 જૂને ભારે વરસાદની ચેતવણી: અમરેલી જિલ્લામાં ચોમાસાની શરુઆતના સમયે જ પડી ગયેલા ધોધમાર વરસાદના કારણે 10માંથી 4 ડેમો છલકાઈ ગયા છે અને અન્ય ડેમોમાં પણ નોંધપાત્ર રીતે પાણીની આવક થઈ રહી છે. અમરેલી શહેરની જીવાદોરી સમાન ધારીના ખોડિયાર ડેમમાં હાલમાં 71% પાણીનો જથ્થો છે. બૃહ્દમુંબઈ મ્યૂનિસિપલ કોર્પોરેશન(બીએમસી)એ શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ જારી કર્યુ છે. હકિક્તમાં શહેરમાં 13-14 જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તકેદારીના ભાગ રુપે નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફને પણ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

શહેરના ફાયર બ્રિગેડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા: બીએમસીએ પોતાના તમામ કર્મચારીઓને સમય પહેલા ફરજ પર હાજર રહેવા કહ્યુ છે. આ ઉપરાંત બેસ્ટ અને અદાણી ઈલેક્ટ્રિસિટી સબસ્ટેશન્સને હવામાનને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરના ફાયર બ્રિગેડને પણ સ્ડેન્ડ બાય રાખવામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં ચોમाાસાનું આગમન થઈ જશે. હવામાન‌ વિભાગની આગાહી મુજબ 11થી 16 જૂન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છૂટાછવાયાં ઝાપટાંથી હળવો વરસાદ થવાની શક્યતા છે જ્યારે વલસાડ, દમણ, દાદરા નગરહવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તથા અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસીનું એલર્ટ : ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યાં જ નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં 15 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હકિકતમાં બીએમસીના આ પગલા શુક્રવારે હવામાન વિભાગની તે ચેતવણી બાદ ભરવામાં આવ્યા જેમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રવિવાર-સોમવારે ભારે વરસાદની આશંકા છે. કેટલીક આ પ્રકારની આગાહી રાજ્યના તટીય વિસ્તારો રાયગઢ અને રત્તનાગિરી માટે પણ છે. હવામાન વિભાગમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

બુધવારે શહેરમાં પહેલા વરસાદમાં ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ તથા ભાવનગર, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદ વરસી શકે છે.ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં 204.5 મિલીમીટરથી વધારે વરસાદનો અતિ ભારે વરસાદમાં ગણવામાં આવે છે. આ પહેલા બુધવારે શહેરમાં પહેલા વરસાદમાં ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી. વરસાદના કારણે મુંબઈના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે પોલીસને આવનજાવન માટેના 4 સબવે બંધ કરવા પડ્યા ત્યારે અનેક વિસ્તારોમાં લોકોને પોતાના વાહન રસ્તા પર છોડવા માટ મજબૂર થવુ પડ્યુ હતુ. લોકલ ટ્રેન રદ્દ થઈ જે ફક્ત સ્વાસ્થ્ય અને અન્ય જરુરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે ચાલી રહી હતી.

18 દિવસ હાઈ ટાઈડ આવવાની શક્યતા : જામનગરમાં આજે ઋતુ પરિવર્તનની પ્રક્રિયાના ભાગરૂપે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી તેમજ દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયા હતાં. કાળા ડીબાંગ વાદળો આગામી દિવસોમાં મેઘરાજાના આગમનની જાણે છડી પોકારતા હોય તેમ લાગતું હતું.એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આ વખતે ચોમાસા દરમિયાન 18 દિવસ હાઈ ટાઈડ આવવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાની લહેરો ઉંચાઈથી 10 મીટર સુધી જઈ શકે છે. જેમાં 6 દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ હાઈ ટાઈડ સંકટ છે.

ક્યારે, કયા જિલ્લામાં વરસાદની સંભાવના: 12 જૂન – અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાત.
12-13 જૂન – વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવ
13-14 જૂન – વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવ
14-15 જૂન – વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી
15-16 જૂન – દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવગનર, અમરેલી, ગીર સોમનાથ, દીવહવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ જણાતી નથી. વલસાડ, નવસારીમાં સારો વરસાદ પડી રહ્યો છે આજે અમરેલીના રાજુલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વખતે ગુજરાતમાં આગાહી કરતાં ૬ દિવસ ચોમાસું વહેલુ આવ્યું છે.

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ જણાતી નથી. વલસાડ, નવસારીમાં સારો વરસાદ પડી રહ્યો છે આજે અમરેલીના રાજુલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વખતે ગુજરાતમાં આગાહી કરતાં ૬ દિવસ ચોમાસું વહેલુ આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *