19જૂન થી 21તારીખ ગુજરાત માં ભારે માં ભારે વરસાદ ની આગાહી આ જિલ્લા માં પવન સાથે વરસાદ ની આગાહી આ જિલ્લા માં એલેટ કરી દેવામાં આવું

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ગુરૂવારે રાજ્યના ૧૪૦ કરતાં વધુ તાલુકાઓમાં વરસાદ થયાં બાદ આજે શુક્રવારે પણ રાજ્યના કુલ ૧૬૧ તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદ વરસતાં ચો-તરફ ઠંડક પ્રસરી ઉઠી છે. આજે દિવસ દરમિયાન સવારે ૬ વાગ્યાથી લઈને સાંજના ૮ વાગ્યા દરમિયાન ૩૦ જેટલા તાલુકાઓમાં ૨ ઈંચથી લઈને સાડા સાત ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ચાર કલાકમાં જ સાત ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના પગલે આણંદમાં ઠેરઠેર ઘુટણસમા પાણી ભરાઈ ચૂક્યાં હતા. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં, દેવભુમિ દ્વારકાના ખંભળીયા અને સુરતના ચૌર્યાસી તાલુકામાં પાંચ ઈંચથી પોણા છ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ સિવાય ઓલપાડ, સુરત શહેર, મહેસાણા, બરવાળા, સરસ્વતી, જલાલપોર અને પેટલદમાં સાડા ત્રણ ઈંચથી પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. શુક્રવારે રાજ્યના ૬૭ તાલુકા એવા હતા કે જ્યાં અડધા ઈંચથી પોણા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી લવજેહાદ (ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021)ની ઘટનાઓ બનતી આવી રહી છે, ત્યારે અન્ય રાજ્યમાં લવજેહાદના કાયદાને લઈને માંગ ઉઠી હતી. કોંગ્રેસ બાદ હવે રાજસ્થાન ભાજપમાં હંગામો મચી ગયો છે. વસુંધરા રાજેના સમર્થકો અચાનક ફરી સક્રિય થઈ ગયા છે. રોગચાળોમાં વસુંધરા રસોઇના નામે અલગ રાહત અભિયાન ચલાવ્યા બાદ હવે તેઓ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે કે રાજેને કમાન સોંપવામાં આવે.ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે. પહાડી ભાગોને લઈને મેદાન સુધીમાં નદીઓનું જળસ્તર વધવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે. ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર સંકટના નિશાન સુધી પહોંચવા પર પ્રશાસને એલર્ટ જારી કર્યુ છે.

હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યુ છે. પિથૌરાગઢથી લઈને હરિદ્વારા સુધી એલર્ટ જારી થવા સુધી સપાટી પરના વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. ચમૌલી અને શ્રીનગરમાં અલખનંદા અને મંદાકિની નદીઓનું જળસ્તર વધી ગયું છે. રુદ્રપ્રયાગમાં પણ બે નદીઓ સંકટના માર્કથી ઉપર વહી રહી છે.નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

પિથૌરાગઢ જિલ્લામાં કાળી નદીનાં સ્તરના નિશાન પાસે પહોંચ્યા બાદ અધિકારીઓએ તેના કિનારાના ગામેમાં વસેલા લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. જિલ્લાધિકારી આનંદ સ્વરુપે કહ્યું કે નદી 889.60 મીટર પર વહી રહી છે. જ્યારે તેના સંકટનું નિશાન 890 મીટર પર છે.આણંદ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સવારે 4 કલાકમાં 7 ઈંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોની કપરી હાલતમાં મૂકી દીધા છે. આણંદના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ સામે પાણીનો અવિરત ચાલતા પ્રવાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આણંદની વાત કરીએ તો આજે સવારથી આભ ફાટ્યું હોય તેમ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આણંદમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આજે (શુક્રવાર) સવારથી મેઘરાજા આણંદમાં વરસી રહ્યા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ધારચૂલાથી ઝૂલાઘાટની વચ્ચે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ નિર્દેશ આપવા ઉપરાંત સીમા સડક સંગઠન અને લોક નિર્માણ વિભાગ સહિત તમામ સંબંધિત એજન્સીઓને આ અંગે એલર્ટ કર્યા છે.આપણે જો આણંદમાં છેલ્લાં બે દિવસની વાત કરીએ તો બુધવાર રાત્રેથી શુક્રવાર સવાર સુધીમાં આણંદમાં 13 ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. આણંદમાં વરસાદના આગમને જ નીચાંણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ઉભી થઇ છે.

અધિકારીઓએ કહ્યું કે હવે દિલ્હીને ચોમાસાના વરસાદની રાહ જોવી પડશે. 27 જૂન સુધીમાં ચોમાસાનો પવન રાષ્ટ્રીય રાજધાની પહોંચશે તેવી સંભાવના છે. વિભાગે જણાવ્યું છે કે, ચોમાસું આગળના 24 કલાકમાં ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આણંદમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. આણંદમાં નવા બસસ્ટેન્ડ, ભાલેજ બ્રિજ પાસે પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉમરીનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પેટલાદના કાલકા ગેટ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. આંકલાવમાં ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે. આ સિવાય આણંદ વિધાનગર રોડ ,શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર ,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર ,વિદ્યાનગર રોડ લક્ષ્મી સીનેમા ગામડીવડ ,રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ભારે પાણી ભરાયા હતા. આણંદમાં ભારે વરસાદના કારણે જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો.

ઉત્તરીય મર્યાદાની ચોમાસુ (એનએલએમ) જૂનાગadh, ડીસા, ગુના, કાનપુર, મેરઠ, અંબાલા અને અમૃતસરથી પસાર થઈ રહી છે. આઈએમડીએ ગુરુવારે કહ્યું હતું કે ચોમાસા પર પશ્ચિમ પવનોની અસર 23 જૂન સુધી યથાવત રહેવાની સંભાવના છે અને તેથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના બાકીના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ચોમાસાની ગેરહાજરી હોવાની સંભાવના છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ચોમાસાની પ્રગતિ 26 જૂનથી 30 જૂનની વચ્ચે ધીરે ધીરે મજબૂત થવાની અને આ સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં પહોંચવાની ધારણા છે.અત્રે નોંધનીય છે કે, આણંદ જીલ્લાના આજે શુક્રવારે સવારના 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં 170 મીમી, પેટલાદમાં 48 મીમી, ખંભાત 22, બોરસદ 15 મીમી ,અંકલાવમાં 8 મીમી અને સોજીત્રામાં 4 મીમી તેમજ તારાપુરમાં 2 મીમી અને ઉમરેઠમાં 1 મીમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *