શુક્વારે થી રવિવારે હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી શિયાળોઆ તારીખે ભારે થી ભારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે - Aapni Vato

શુક્વારે થી રવિવારે હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી શિયાળોઆ તારીખે ભારે થી ભારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે બધાને ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો જ છે, પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીથી લોકોની ચિંતામાં વધારો થઇ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે.

ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.આગાહી કરી છે કે શિયાળા પહેલા જ ગુજરાતમાં ભારે કમોસમી વરસાદ પડી શકે છે અને કમોસમી વરસાદની સાથે સાથે વવાજોડુ પણ આવી શકે છે. આ વરસાદ ભારે પવન અને અમુક જગ્યાએ વીજળી પડવાની સાથે પડી શકે છે.

રાજયમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમી બાદ હવે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. સામાન્ય રીતે જ્યારે મોન્સૂન પાછળ હટે છેઆ વાવજોડાની અસર મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી શકે છે. ગુજરાતમાં 18 થી 22 તારીખ સુધી વરસાદ વાળું વાતાવરણ જોવા મળી શકે છે અને ભારે વરસાદ પણ પડી શકે છે.

હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં અરબની ખાડી અને બંગાળની ખાડીમાં વાવાજોડા રચાઇ શકે છે અને તેના લીધે ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની ખુબજ સંભાવના છે. આ મહિનાની 18 થી 25 તારીખ સુધીમાં ગમે ત્યારે ભારેથી ભારે વરસાદ પડી શકે છે.જો સાફ આકાશની સ્થિતિની સાથે સાથે હવાની પેટર્નમાં પણ બદલાવ થાય છે. તાપમાનમાં વધારો થતો જાય છે.

અંબાલાલ પટેલે સમગ્ર રાજ્યમાં આજથી આવનાર 5 દિવસ સુધી ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વાવાઝોડા જોવા મળી શકે છે.ગુજરાતમાં ઑક્ટોબર મહિનો જેમ-જેમ વીતી રહ્યો છે, તેમ-તેમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તડકો હોવા છતાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મૉન્સૂનની વિદાય સાથે જ ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પવનવાહક નક્ષત્રનાં યોગને કારણે વાવાઝોડાની શક્યાં વધારે હોય છે. એટલે શિયાળમાં વાવાઝોડું અને કમોસમી વરસાદની શક્યતા જણાવી છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાને કારણે આગમી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, ગુજરાતના અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે.

લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના સેવાઈ રહી છે. ગીર, સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગોંડલ, પોરબંદર સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે.

IMD અને હવામાન વિભાગ દ્વારા આવનાર 5 દિવસ માટે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, બરોડા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર નવેલી અને દમણ જિલ્લામાં ખાસ કરીને આગામી ચાર દિવસોમાં ભારે વીજળી સાથે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વર્ષે અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદની ઘટ રહી છે. જે પૈકી મહેસાણા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે

હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ મેઘરાજા વિદાય લે તે પહેલા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા, નડિયાદ તેમજ વડોદરા, ભરૂચ અને નર્મદામાં આગામી 4 દિવસ દરમિયાન અતિભારે વરસાદ વરસશેજ્યારે મહેસાણા અને અરવલ્લીમાં 96 ટકા વરસાદની ઘટ રહી છે. જ્યારે દેવભૂમિ-દ્વારકા અને કચ્છ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

શિયાળો આવ્યા પહેલા રાજ્યમાં 18 થી 25 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં 7 દિવસ રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં માટે તૈયાર કરી દેવામાં આવી છે.અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ પાછળ સ્રોતની જવાબદારી રહેશે, આ વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *