ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદ આગાહી ગુજરાતમાં ક્યાં ભારે વરસાદ પેડ

ગુજરાતમાં આજે વરસાદની આગાહી ભારે વરસાદ: ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિદાય લીધી છે. સાપ ગયાને લિસોટા રહ્યા તેની જેમ હજી પણ ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને વાવાઝોડાની કળ નથી વળી. હાલ સરકાર રાહત અને સર્વેની કામગીરી ચલાવી રહી છે. ત્યાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે હડતાળથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન ખાતાની આગહી 27 અને 28મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા: હવામાન ખાતાની આગહીયા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે. નોંધનીય છે કે વરસાદના એક દિવસ બાદ ફરીથી બધા જ વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે તેવું અનુમાન છેગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિદાય લીધી છે. સાપ ગયાને લિસોટા રહ્યા તેની જેમ હજી પણ ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને વાવાઝોડાની કળ નથી વળી. હાલ સરકાર રાહત અને સર્વેની કામગીરી ચલાવી રહી છે. ત્યાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો જથ્થો વધ્યો જાણો: વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તરગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ સવારે 79 અને સાંજે 49 ટકા ઉંચુ રહે છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, હજારો કરોડનું નુકસાન થયું છે જેમાં વીજ વિભાગને સૌથી વધારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો પણ વધ્યો છે. નવા નીરની આવકના કારણે જે જળાશયો ચોમાસામાં ખાલી હતા ત્યાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં 57 ટકા પાણી ભરાઈ ગયું છે. ગરમી, બફારાનો અનુભવ થાય છે. જો કે હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ કમોસમી વરસાદના કારણે ઠંડક થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *