ગુજરાત ના એક એવા સંત ભવિષ્યવાણી એકદમ સાચી મહામારીના અંત અને પૃથ્વીનો અંત પછી આવશે ગુજરાતમાં આવા દિવસો જાણીને ચોંકી જશો તમે

ગુજરાતના ખ્યાતનામ પંડિત દેવાયત વિશે તો તમે બધા સારી રીતે જાણતા હશો. તેઓએ હજારો વર્ષો પહેલા પૃથ્વી વિશે એવી ઘણી વાતો વિશે ભવિષ્યવાણી કરી દીધી છે, જે આજે એકદમ સાચી પડી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેવાયત પંડિતે આ આગમવાણી હાલમાં નહીં પંરતુ હજારો વર્ષ જૂની છે.દેવાયત પંડિત મૂળ ગુજરાતના હતા. તે સાહિત્ય આગમવાણી તરીકે પણ જાણીતા છે. તે તેની અનોખી કાલથી ભવિષ્યમાં શું થવાનું છે તેની જાણ કરતાં. આજે આપણે તેમના એક એવા સાહિત્ય ની વાત કરશું જેમાં ભવિષ્ય પર નજર પડે છે.દેવાયત પંડિત એક એવા વ્યક્તિ હતા જેઓને ત્રિકાળ જ્ઞાન હતું. આજ કારણ છે કે તેઓએ તેમના સમયમાં પૃથ્વીના અંત વિશે આગમવાણી કરી હતી. તેઓએ કહ્યું છે કે બધા જ શહેરો સુના પડી જશે અને આખી ધરતી પર યુદ્ધના વાહનો દોડવા લાગશે.

આજ ક્રમમાં તેઓએ પૃથ્વીના અંત વિશે તેમના ભજનના ઉચ્ચારણ કર્યું છે. દેવાયત પંડિત એક એવા વ્યક્તિ હતા જેઓને ત્રિકાળ જ્ઞાન હતું. આજ કારણ છે કે તેઓએ તેમના સમયમાં પૃથ્વીના અંત વિશે આગમવાણી કરી હતી. અને તે પોતાની આગમવાણી કરતા જણાવે છે કેતેમની એક રચના જેનું નામ દારા દાખવે છે તેનો અર્થ ભવિષ્યમાં આવા દિવસો આવશે એવો થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એવા કેટલાય ત્રિકાળજ્ઞાની સંત થઈ ગયા છે જેમની ભવિષ્યવાણી આજે સાચી પડી રહી છે. તેમથી જ એક છે દેવાયત પંડિત.

પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે.તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.તેમને આ ભવિષ્યવાણી માં કહ્યું છે કે પહેલા પહેલા ફરકશે પવન નદીએ નહિ હોય નીર ઉત્તર દિશાથી સાયબો આવશે મુખે હશે હનુમાન વીર લખ્યા ને જો કિયા એવા દિન આવશે કેવા દેવાયત પંડિત દાળા દાખવે. આ પંક્તિમાં તે કહે છે કે પહેલા ખૂબ જ પવન ફૂંકાશે અને નદી માંથી પાણી સુકાઈ જશે અને ઉત્તર દિશાથી સાયબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર માં ઉત્તર દિશા માંથી આવશે અને તેના રથ પર હનુમાનજી બિરાજમાન હશે.

ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે,નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂટાવા લાગશે છતા કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે .તેઓએ આગળ કહ્યું કે એક સમય એવો પણ આવશે જ્યારે પુસ્તકો અને જ્ઞાની લોકોનું મહત્વ રહેશે નહિ અને લોકો તેની અવગણના કરશે. આ સાથે લોકો પ્રાચીન શાસ્ત્રોને પણ ખોટા ગણાવશે. જે લોકો નીડર અને બળવાન છે તેઓ પણ શાંતિથી આ દરેક વસ્તુ જોઈ રહેશે. સમગ્ર પૃથ્વી પર કઠોર અને અજ્ઞાની લોકોનું રાજ રહેશે.

સમગ્ર પૃથ્વી પર બહુ ઓછી સંખ્યામાં ઝાડ અને પ્રાણીઓ નું અસ્તિત્વ રહેશે. લોકો યુદ્ધ અને બીમારીઓના લીધે મૃત્યુ પામશે. કોઈ પણ વ્યક્તિ માં માનવતા જેવું કંઈ બાકી રહેશે નહીં. બધા જ લોકો એકબીજાના દુશ્મન બની જશે. નદીઓ અને જળાશયો નું પાણી સુકાઈ જશે.પોરો આવશે રે સંતો પાપનો ધરતી માગશે રે ભોગ કેટલાક ખડગે સહર્ષ કેટલા મળશે રોગ લખ્યા ને ભાગ્યા સોઈ દિન આવશે લખી દેવાયત પંડિત આ પંક્તિઓમાં દેવાયત પંડિત કહે છે કે સંતો પણ પાપ નો આશરો લે છે અને ધરતી ભોગ બનશે એ સમયે ઘણા રોગો થશે અને લોકો અકાળે મૃત્યુ પામશે.

તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે.યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.કાંકરિયા તળાવે તંબુ તાણશે સો-સો ગાઉની સીમ રૂડી ને વિશે રળિયામણી ભેરા આવશે અર્જુન અને ભીમ લખ્યા રે ભાખ્યા એવા સોય દિન આવશે એવું લખે દેવાયત પંડિત દારા દાખવે. આ લખી દેવાનંદ પંડીતે કાંકરિયા તળાવ વિશે ભવિષ્યવાણી કરી છે. આ પંતિમાં તે કહે છે કે કલ્કિ અવતારમા આવેલા ભગવાન કાંકરિયા તાળવે રોકાણ કરશે તેમજ યુદ્ધ માટે તેની સાથે અર્જુન અને ભીમ પણ હશે.

પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા.ભૂમખરો જેવી પરિસ્થિત સર્જાશે. ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં કલ્કી અવતાર ધારણ કરીને રથ લઈને ધરતી પર અવતરિત થશે. જેમના રથ પર હનુમાનજી બિરાજમાન હશે. જો તમે થોડુંક મન લગાવીને આ બધી વાતોને સમજશો તો તમને તેના વિશે ચોક્કસ ખ્યાલ આવશે.

કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂ બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે તેવા કાળિગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.

ઉત્તર દિશામાંથી ભગવાન વિષ્ણુ નો કલકી અવતાર આવશે અને કળિયુગની દુષ્ટતાનો અંત કરી સતયુગની સ્થાપના કરશે આવા લેખા જોખા દેવાયત પીર કરી રહ્યા છે. જો તમે થોડુંક મન લગાવીને આ બધી વાતોને સમજશો તો તમને તેના વિશે ચોક્કસ ખ્યાલ આવશેઆ પંક્તિમાં દેવાયત પંડિત આપણને કહેવા માગે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવ તંબુ તાણશે. અને યુદ્ધ માટે તેમની સાથે અર્જુન અને ભીમ પણ આવશે. આગળ દેવાયત પંડિત એવું જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વહાણ ચાલશે અને નગર સુના થતા રહેશે લોકોની લક્ષ્મી લુટાવા લાગશે છતાં પણ કોઈ ફરિયાદ થશે નહિ.પૃથ્વી પર સર્વત્ર યુદ્ધ ફેલાશે અને નગરો સુના પડી જશે. લોકોને ધન લૂટશે તો પણ કોઈ ફરિયાદ નહીં કરે. આ કાવ્યમાં જણાવવામાં આવેલ ઘણી વાતો આજે સાચી થતી હોય એવું દેખાય છે. આ કોરોના કાળમાં લોકો અકાળ મૃત્યુ નો ભોગ બને છે અને નગરો સૂના પડી ગયા છે.

જો તમે આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવી ને પેજને લાઈક કરી દો. અને આ માહિતી તમને ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *