ભગવાન હનુમાનદાદા ની આશીર્વાદ થી 22 23 25 26 અને 27 આ તારોખ પર થઈ મિથુન અને કર્ક રહી વાળા ને લાભ 2021 - Aapni Vato

ભગવાન હનુમાનદાદા ની આશીર્વાદ થી 22 23 25 26 અને 27 આ તારોખ પર થઈ મિથુન અને કર્ક રહી વાળા ને લાભ 2021

મેષ : આજે તમારા વિશ્વાસ તથા કાર્યક્ષમતા દ્વારા સ્થિતિઓને તમે સારી બનાવવાની કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત થશે કોઈ પ્રકારે પ્રોપર્ટીને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. એટલે તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને પોતાના નિર્ણયોને જ સર્વોપરિ રાખો. કાર્યો પ્રત્યે વધારે મહેનત પણ કરવાની જરૂરિયાત છે.

વૃષભ : જે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે માનસિક તણાવથી બચવા માટે ધૈર્ય અને નમ્રતાથી કાર્ય કરો. જો તમે નોકરી કરો છો તો આજે તમારા કામ અને અધિકારોમાં વધારો થશે. જેને કારણે આસપાસના અન્ય સાથીદારોમાં વધતી કડવાશને કારણે મુશ્કેલી આવી શકે છે મોટાભાગનો સમય ઘરની સજાવટ તથા દેખરેખને લગતા કાર્યો અને ખરીદદારીમાં પસાર થશે. ઘરના વડીલોની સેવા અને દેખરેખનું ધ્યાન રાખો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવનીનું કામ કરશે.વિદ્યાર્થીઓને તેમના મન પ્રમાણે કોઈ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે. તમારું મનોબળ જાળવી રાખો અને કોશિશ કરતા રહો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો.

મિથુન : આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે કોશિશ કરતા રહો તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થતા જશે. જેથી મનમાં સુકૂન રહેશે. સકારાત્મક પ્રગતિના લોકો સાથે મેલજોલ વધશે.આજે શારીરિક અને આર્થિક શક્તિ પ્રાપ્ત થશે. સારી ગુણવત્તાવાળા લોકો સાથે વધતા જોડાણને લીધે અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે. શ્રેષ્ઠ માર્ગોથી પર્યાપ્ત આવક થશે પરંતુ ખર્ચ આવકના પ્રમાણમાં વધુ રહેશે રાત્રે કોઈ આધ્યાત્મિક સભામાં જવાની તક મળશે.

કર્ક : તમારા સ્પર્ધીઓ તમારા વિરૂદ્ધ થોડા ષડયંત્ર રચી શકે છે. એટલે નાની વાતને પણ ઇગ્નોર ન કરો. સાવધાન રહો. તમારા ગુસ્સા અને આવેગ ઉપર કંટ્રોલ રાખો. તમારો સહજ અને સંયમિત સ્વભાવ તમારા માનસન્માનને જાળવી રાખશે.આજે તમે સંતાન પક્ષને લઈને ચિંતિત રહેશો. બાળકની શારીરિક પીડાને કારણે તમે પરેશાન થશો સ્થળ પરિવર્તનનો સંદર્ભ મજબૂત અને સ્થાપિત થશે. નાણાકીય લાભ થશે પરંતુ લાભ કરતાં વધારે ખર્ચને કારણે ઉદાસ રહેશો. દુશ્મન તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે સાવચેત રહો.

સિંહ : યાત્રા થઇ શકે છે. ફાર્મા ક્ષેત્રના લોકો માટે વધારે અનુકૂળતા રહેશે દાંતનો દુખાવો રહેશે. હનુમાનજી સામે ચમેલીના તેલમાં દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરોઆજે તમને ધંધામાં સતત લાભ થવાની સંભાવના રહેશે તે જ સમયે વ્યાવસાયિક ભાગીદારો સાથે મુશ્કેલી થવાની સંભાવના પણ રહેશે. સાંજથી રાત સુધી નજીકમાં મુસાફરી થવાની સંભાવના છે કાર્યરત લોકો માટે અચાનક મોટી ખુશીની સંભાવના છે.

કન્યા : આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમને પ્રિયજનોનું ઇચ્છિત સુખ અને ટેકો મળશે.તમારી નિરીક્ષણ ક્ષમતા વધારીને લોકોનું યોગ્ય રીતે પરીક્ષણ કરવાનું રાખો. દરેક વાતની પોતાના ઉપર જવાબદારી લેવાના કારણે વ્યક્તિગત વાતો ઉપર ધ્યાન આપી શકશો નહીં.કામને લગતી ટ્રેનિંગ તમને પ્રાપ્ત થઈ શકે છે.રિલેશનશિપને લગતી સમસ્યાને ઉકેલવા માટે થેરાપિસ્ટની સલાહ લો ચામડી કે વાળને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે સાંજથી રાત સુધી શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

તુલા : આજે તમારા પ્રિયજનો અને સંબંધીઓને શારીરિક પીડા થઈ શકે છે. ધ્યાન રાખો કે વિત્તીય કાર્યોમાં હિસાબ કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ગેરસમજ થઈ શકે છે. કોઈપણ દસ્તાવેજ કે પેપરને લગતા કાર્યો કરતા પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવા જોઈએ.બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહો. સાંજથી મોડી રાત સુધી તમને પરિવારના સભ્યો સાથે મુસાફરીનો આનંદ મળશે. શુભ ખર્ચ સાથે તમારી ખ્યાતિ વધશે. કોઈપણ અધૂરા કામ પણ આજે પૂરા થઈ શકે છે.

વૃશ્ચિક : આજે તમારે સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ બાબતે ભાઈ-બહેનો સાથે તણાવ થઈ શકે છે. વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો. વિરોધીઓ પણ આજે સક્રિય રહેશે, તેથી સાવધાન રહેવું. બીજા પર વધારે પડતો ભરોસો કરવાનું ટાળો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું.

ધન : આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનોનું મનોબળ ઘટશે. સારી લોકો સાથે મિલાપ વધશે. વેપારીઓ અને ભાગીદારો તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે.આજે તમારી આર્થિક યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. એટલે કોશિશ કરતા રહો અને સફળતા પ્રાપ્ત કરો. રોકાણને લગતા કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં તમને સન્માનિત કરશે. સાંજથી મોડી રાત સુધી અચાનક મહેમાનોના આગમનને કારણે ખર્ચ વધુ થઈ શકે છે.

મકર :આજે કોઈ બાબતે વધારે માનસિક તણાવ રહેશે. તમને બાળક તરફથી ચિંતા થઈ શકે છેતમારા જ થોડા મિત્ર તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને તમારી કાર્યક્ષમતા દ્વારા જ બધા નિર્ણય લો તો ઉત્તમ રહેશે. કોઈ પ્રકારનું આર્થિક નુકસાન થવાન શક્યતા છે આ સિવાય કફના લીધે શારીરિક પીડા થવાની સંભાવના રહેશે. તેમ છતાં વ્યવસાયમાં નફો મળશે અને તમારી પત્નીના સંપૂર્ણ સહકારથી તમારું મનોબળ વધશે.

કુંભ : આજે શુભ ખર્ચ અને ખ્યાતિમાં વધારો થશે. ઘરના વડીલ લોકોની સલાહ ઉપર ધ્યાન આપો. તમને કોઈ મહત્ત્વપૂર્ણ સલાહ મળી શકે છે. જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા મનને સંયમિત રાખો તથા ઈગોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.આજે તમને દરેક જગ્યાએ અને ચારેય બાજુ વિજય પ્રાપ્ત થશે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આજે તમારા ચહેરા પર સ્મિત લાવશે. સંબંધીઓ તરફથી પણ તમને સારા સમાચાર મળી શકે છે.

મીન :  આર્થિક મામલામાં તમારા માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. આજે અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થઈ શકે છે. કોઈ અટવાયેલી જમીન જાયદાદ ને લગતા કાર્યોમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિ કે મિત્ર સાથે મુલાકાત તમને ખૂબ જ વધારે પ્રસન્ન અને પ્રફુલ્લિત કરશે તમે ઇચ્છો તો પણ રોકાણ કરી શકો છો. દિવસ થોડો વ્યસ્ત રહેશે  તેમ છતાં તમે કાર્યથી સંતુષ્ટ થશો. ધંધામાં લાભની સ્થિતિ સારી રહેશે. જો તમારા પૈસા ક્યાંક અટક્યા છે તો તે મળવાની સંભાવના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *