ગુજરાતમાં શનિવાર,રવિવારે અને સોમવાર દિવસ ‘ભારે’ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે વરસાદ આ વિસ્તારોમાં જળબંબાકારની આગાહી

રાજ્ય ભરમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટા શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે કેટલીક જિલ્લાઓમાં તો વહેલી સવાથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છેનેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાય જોવા મળી રહી છે પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ  પટેલે કરી મોટી આગાહી, જાણો | Ba Bapuji

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી: આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. હવામાન વિભાગે જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે જામનગર, ભાવનગર, અમરેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં રહેશે પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે તો આણંદ, નડિયાદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં ભરૂચ, નવસારી, ડાંગમાં પણ વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.ઉમરગામ અને ગારિયાધારમાં 4-4 ઈંચ વરસાદ, ભાવનગર, વડગામ, સુરત શહેરમાં 3-3 ઈંચ, નવસારી, જલાલપોર, ખેરગામમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોઁધાયો છે.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદ પડી શકે છે વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ત્યાં જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Weather expert Ambalal Patel rain forecast for September month– News18  Gujarati

રાજ્યમાં ચોમાસુ વધુ આગળ વધી ચૂક્યું છે, આગામી બે દિવસ બાદ પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી રહેશે.સૌરાષ્ટ્રના પંથકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી કે આગામી બે દિવસ બાદ વરસાદની તિવ્રતા ઓછી થશે. રાજ્યમાં બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બે કલાકમાં બોટાદના બરવાળામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં જ રાજ્યના 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી તો થઈ ગઈ છે,

આજે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરી છે.અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદ પડી શકે ગઈ કાલે આણંદ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું ગઈ કાલ સવારથી અનરાધર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા માત્ર 4 કલાકમાં જ 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

હવામાન વિભાગની આગાહી છે કે, 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી ભારે વરસાદ વધશે.આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે: હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.

ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *