ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી માં PM મોદી-શાહના અને સી.આર.પાટીલે ચિંતા માં જાણો કોને મળી શકે છે સ્થાન

મંત્રીપરિષદમાં ફેરફાર અને પરિવર્તન માટે 23 મંત્રાલયોની પસંદગી કરવામાં આવશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનાવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુકુલ રોયને વિસ્તાર પર ચર્ચા કરવા માટે જલ્દી બોલાવી શકાય એમ છે. અનેક મંત્રીઓના નિધન અને અન્ય કારણોથી સરકારમાં ડર્ઝન ભર મંત્રીઓની પાસે એકથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. વિસ્તારના માધ્યમથી એવા મંત્રીઓનો ભાર ઓછો કરાશે. વિસ્તાર પર સિલેક્ટેડ નેતાઓની સાથે આ મહિનાની શરુઆતમાં ચર્ચા કરવામાં આવવાની હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ ૧૫ મહિના રહ્યા છે. ૧૫મી વિધાનસભામાં મજબૂત બહુમતી સાથે ભાજપને સત્તામાં પરત લાવવા રૂપાણી સરકારમાં ત્રીજા વિસ્તરણની અટકળો શરૂ થઈ છે. જેમાં ચાર મંત્રીઓને પડતા મુકવા અને રાજ્યકક્ષામાંથી એક મંત્રીને કેબિનેટમાં પ્રમોશન આપવાની તૈયારીઓ સાથે નવા ત્રણેક ધારાસભ્યોને સમાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સોનોવાલને દિલ્હી બોલાવ્યા હતા. જ્યારે ચર્ચા માટે સિંધિયા વિદેશ પ્રવાસની પહેલા અઠવાડિયે પાછા ફરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઘટનાક્રમના કારણે ચર્ચામાં મોડું થયુ. હવે કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ આ નેતાાઓની સાથે ચર્ચાનો દોર શરુ થઈ શકે તેમ છે.ભાજપમાં ચાલતી અટકળો મુજબ રૂપાણી સરકારમાં મજબૂત બ્રાહ્મણ ચહેરા તરીકે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સમાવીને તેમના સ્થાને સિનિયર કેબિનેટ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બેસાડાશે. જ્યારે સૌરાષ્ટ્ર- ઉત્તરગુજરાતના અનૂસુચિત જાતિ- ST સમાજની અપેક્ષાઓને ધ્યાને લઈને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારના સ્થાને અગાઉ આ વિભાગને સંભાળી ચૂકેલા આત્મરામ પરમારને પુનઃનિયુક્ત કરાય તો નવાઈ નહી. જ્યારે તબિયતના કારણોસર મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને સુરતમાં સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સામે ભાજપના પ્રભાવને જાળવી રાખવામા નિષ્ફળ રહેલા રાજ્યકક્ષાના કુમાર કાનાણીને પણ પડતા મુકાય તો નવાઈ નહી. જ્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટમાં પ્રમોશન સાથે મંત્રીમંડળના વિસ્તરણમાં ચારથી પાંચ જેટલા નવા ચહેરાને સ્થાન આપવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદી મંત્રી પરિષદમાં સામિલ થવા પર પોતાની સહમતિ આપી દીધી છે. જો કે જદયૂને કેબિનેટમાં કેવા પ્રકારનું પ્રતિનિધિત્વ મળશે તેના પર ચર્ચા થવાની બાકી છે. સૂત્રોનું કહેવું છે કે જદયૂને કેબિનેટ અને રાજ્યમંત્રીના એક એક પદ આપવામાં આવશે. અપના દળના મંત્રીપરિષદને વિસ્તારમાં જગ્યા મળી શકે છે. અપના દળની અધ્યક્ષ અનુપ્રિયા પટેલે ગુરુવારે ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી.કોવિડ-૧૯ને કારણે ભાજપ ના ડેવલપમેન્ટ એજન્ડાને ખાસ્સો એવો ધક્કો વાગ્યો છે. પાલિકા- પંચાયતોમાં જીત બાદ સેકન્ડ વેવમાં તેને વધુ બળ મળ્યુ છે. સમાજજીવન સંવેદનાભર્યા કાળમાંથી પસાર થઈ રહ્યુ છે ત્યારે ફરીથી જ્ઞાતિવાદ મુજબૂત બન્યો છે. આથી, ચૂંટણી પૂર્વે નવા પડકારો સર્જાય તે પહેલા જ્ઞાતિ અને ક્ષેત્ર અનુસાર પ્રતિનિધિત્વથી રૂપાણી સરકારના વિસ્તરણ થકી ભાજપ પોતાના મુળિયા વધુ ઊંડા કરવા મથામણ કરી રહ્યુ છે.

વર્તમાનમાં અનેક મંત્રીઓ પર કામનું ભારણ વધારે છે. તેવામાં 2 મંત્રીઓ શિવસેનાના અરવિંદ સાંવત, અકાળી દળના હરસિમરત કૌરના રાજીનામા અને 2 મંત્રીઓના મોતના કારણે થયું છે. સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયનો પણ ભાર છે. રેલવે મંત્રી પીયૂલ ગોયલની પાસે વાણિજ્ય, રેલ મંત્રાલય ઉપરાંત ગ્રાહકોના મામલાનો ભાર છે. આ રીતે પહેલા જ કૃષિ, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસની જવાબાદારી સંભાળી રહેલા નરેન્દ્ર સિંહ તોમરની પાસે ખાદ્ય પ્રસંસ્કરણનો વધારાનો ભાર છે. જ્યારે આયુષ મંત્રી શ્રીપદ નાઈકના રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાત તેમની મંત્રાલયની જવાબદારી રમત તથા યુવા મામલાના મંત્રી કિરેન રિજિજૂ સંભાળી રહ્યા છે. ટોચના નેતાએ કહ્યુ કે, અગાઉના બે વિસ્તરણ કોંગ્રેસમાંથી આવેલાને મંત્રીપદે બેસાડવા થયા. આ વખતે ભાજપના જ ધારાસભ્યોને તક મળશે. જો કે, મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે સંદર્ભે દિલ્હીથી આવેલા પ્રભારીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ હાઈકમાન્ડને રિપોર્ટ રજૂ થયાના આધારે નિર્ણય લેવાશે તેમ નેતાએ ઉમેર્યુ હતુ.

GDAના ટોચના અધિકારીઓના કહેવા મુજબ બંધારણના નિયમો મુજબ ગુજરાત વિધાનસભામાં ૧૮૨ જનપ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આથી, તેના ૧૫ ટકા લેખે રાજ્ય મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત ૨૭ ધારાસભ્યોને મંત્રીપદે સરકાર સંચાલન નિયુક્ત કરવાની છુટ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્તમાન સરકારમાં નાયબ મુખ્યમંત્રી, ૧૦ કેબિનેટ અને ૧૧ રાજ્યકક્ષા એમ કુલ ૨૩ સભ્યોની મંત્રી પરિષદ છે. હાલમાં ચાર મંત્રીઓના પદ ખાલી છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીપદે હતા ત્યારે પણ એક- બે પદ ખાલી રાખવામાં આવતા હતા.વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળી હતી. કમલમ ખાતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી છે. જેમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં યોજાઈ હતી. બેઠકમાં પદાધિકારીઓએ કરેલા કામની વિગતો રજૂ કરી હતી. કોરોનાકાળમાં સંગઠનના કામને લઈ બેઠકમાં ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *