આ એક એવું રહસ્ય જ જાણી ને તમે પણ ચોકી જશોઆ મંદિર પર દર વર્ષે પડે છે વીજળી જાણો હકીકત.

હિમાચલ પ્રદેશમાં દેવી-દેવતાઓના ઘણા મંદિરો છે, જેના કારણે તે દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. દેવભૂમિમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે, જેની પોતાની વિશેષ સુવિધા છે. જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમ નજીક ઉંચા પર્વત પર ભગવાન શંકરનું એક રહસ્યમય મંદિર છે, જેનુ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. દર 12 વર્ષ પછી, આ મંદિર પર આકાશી વીજળી પડે છે, પરંતુ આ પછી પણ, મંદિરને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે વિગતવાર કહેવાય છે કે દેવીના દરેક મંદિરો સાથે કોઈને કોઈ માન્યતા જોડાયેલી હોય છે. આજે અમે દેવીના એવા જ એક મંદિર ચામુંડા દેવી મંદિર વિશે વાત કરીશું જે પૌરાણિક હોવાની સાથે-સાથે રહસ્યમયી પણ છે. હિમાચલ પ્રદેશને દેવતાઓની ભૂમિ કહેવાય છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ છે. એવું કહેવાય છે કે ચામુંડા દેવી મંદિર શક્તિના 51 શક્તિપીઠો માંથી એક છે. માન્યતા છે કે અહીં ભૂતનાથ ભગવાન શિવ શંકર મૃત્યુ શબ વિસર્જન અને વિનાશનું રૂપ લઈ સાક્ષાત દેવી ચામુંડાની સાથે વિરાજમાન છે.

આ મંદિર લાંબુ બનાવેલું છે અને બે માળનું છે. દેવીની મૂર્તિની ઉપર એક નાનકડું શિખર છે અને બાકીની છત સપાટ છે. મંદિરની પાછળ એક ઊંડી ગુફામાં ભગવાન શંકર વિરાજેલા છે. કહેવાય છે કે આ ગુફામાં એક વખતે માત્ર એક જ ભક્ત પ્રવેશીને ભગવાનના દર્શન કરી શકે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ મંદિર જે ખીણ પર સ્થિત છે તે સાપના રૂપમાં છે. ભગવાન શંકરે આ સાપનો વધ કર્યો હતો. દર 12 વર્ષે એકવાર, આ મંદિર પર તીવ્ર આકાશી વીજળી પડે છે. વીજળી પડવાથી મંદિરનો શિવ લિંગમ તૂટી ગયો છે. આ પછી, મંદિરના ઉપાસકો મલમની જેમ ખંડિત શિવલિંગ પર માખણ લગાવે છે, જેથી મહાદેવને પીડાથી રાહત મળે.

આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા અનુસાર, કુલાન્ત નામના એક રાક્ષસ રહેતા હતા. આ રાક્ષસ તેની શક્તિ દ્વારા સાપનું રૂપ લેતો હતો. રાક્ષસ કુલાંત, એકવાર એક સાપનું રૂપ લઈ, બ્યાસ નદીમાં મથાણ ગામની નજીક બેઠો, જેનાથી નદીનો પ્રવાહ અટકી ગયો અને ત્યાં પાણી વધવા લાગ્યું. તેની પાછળ તેનો ઉદ્દેશ એ હતો કે અહીં રહેતા તમામ પ્રાણીઓ પાણીમાં ડૂબીને મરી જાય. આ જોઈને મહાદેવ ગુસ્સે થયા. આ પછી મહાદેવે એક માયા રચી. ભગવાન શિવ રાક્ષસ પાસે ગયા અને તેમને કહ્યું કે તેની પૂંછડીમાં આગ લાગી હતી.માન્યતા છે કે આ પહાડ અસલમાં કુલાન્ત નામના એક રાક્ષસનું શરીર છે. એકવાર આ રાક્ષસ અજગરનું રુપ ધરીને બ્યાસ નદી કિનારે કુંડળી મારીને બેસી ગયો. તેનાથી નદીનું પાણી રોકાઈ ગયું અને ગામડું ડૂબવા લાગ્યું. ભગવાન શિવે ભક્તોની મદદ અને લોકોની ભલાઈ માટે આ રાક્ષસનું વધ કર્યુ. વધ બાદ રાક્ષસના શરીરે પહાડનું સ્વરુપ ધારણ કરી લીધું.

મહાદેવની વાત સાંભળીને રાક્ષસે પાછળ જોયું કે તરત જ શિવાજીએ કુલાંતના માથા પર ત્રિશૂલ વડે હુમલો કર્યો અને તે ત્યાં જ મરી ગયો. એવું કહેવામાં આવે છે કે રાક્ષસનું વિશાળ શરીર એક પર્વતમાં ફેરવાઈ ગયું, જેને આપણે આજે કુલ્લુનો પર્વત કહીએ છીએ.મંદિરના આંગણામાં જ એક મોટું સુંદર સરોવર છે જેમાં બાણગંગાથી સ્વચ્છ જળ આવે છે. મંદિરના પુજારીઓના કહેવા પ્રમાણે આ સરોવારમાં સ્નાન કરવાની મનાઈ છે. આ સરોવારનું પાણી માત્ર પૂજા માટે જ ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય પણ અનેક નાના-મોટા મંદિરો અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

માન્યતાઓ વચ્ચે વીજળી પડવાનું કારણ એ માનવામાં આવે છે કે, ‘મંદિર ઘણી ઉંચાઈ પર છે. આવી જગ્યાઓ પર વીજળી પડવાની સંભાવના વધુ રહે છે. આવામાં પ્રશ્ન એ છે કે વિજ્ઞાનને માનો કે ભગવાનને એ આપણી જાત પર જ નિર્ભર છે.’દંતકથા અનુસાર, ભગવાન શિવે કુલાંતની હત્યા કર્યા પછી, ઇન્દ્રને દર 12 વર્ષે ત્યાં વીજળી છોડવાનું કહ્યું. આ કરવા માટે, ભગવાન શિવે કહ્યું જેથી જાહેર જન જીવનને હાનિ ન થાય. ભગવાન પોતે વીજળીનો આંચકો સહન કરીને ભક્તોને સુરક્ષિત કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *