તૌકતે’ વાવાઝોડાના તાંડવ વચ્ચે ચોટીલાવાળા માતા ચામુંડાના મંદિરનો થયો હતો ચમત્કાર શક્તિનો અનોખો પરચો જાણો પુરી વાત જાઓ

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે.ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહી માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારી પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુકયું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે.

આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે. કહેવાય છે કે ચોટીલાના ડુંરે મા ચામુંડા હાજરો હાજુર છે. તો ચલો જાણીએ દેવીના ઇતિહાસ વિશે.જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજી ના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પરવચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહી પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.

શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઈતિહાસ : કહેવાય છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂની હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહિ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનીઓએ યગ્ન કરી આધ્યા શકિતમાંની પ્રાચૅના કરી ત્યારે આધ્યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા. અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ.

દેવભુમિ દ્વારકાધીશના મંદિરમાં અહીં રોજ એટલા ભક્તો ધજા ચઢાવે છે કે સામાન્ય દિવસોમાં દરરોજ જુદા જુદા સમયે પાંચ ધ્વજા દ્વારકાધીશ મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. દ્વારકાની આ બાવન ગજની ધજાનું અનેરું મહત્વ છે.જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે. આજે ચામુંડા મા ના હાજરો હાજુર પરચાઓ છે. ત્યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી મા ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો.

ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ સંકટમાંથી દ્વારકા અને લોકો હેમખેમ પાર ઉતરે અને વાવાઝોડાની અસર ઓછી થાય તે માટે ધ્વજાને અડધી કાઠીએ ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિરની ધ્વજા ગઈકાલથી અડધી કાઠીએ ફરકી રહી છે અને દીનાનાથ ની શક્તિ તો જુઓ વાવાઝોડાની અસરથી અહીં ઊણી આંચ પર આવી નહીં.એવું કહેવાય છે કે જો કોઇએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીના માત્ર સ્મરણથૂ તમારી રક્ષા કરવા આવી પહોંચે છે. હમણાં જ ગયેલ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી એ તો બધા જાણેજ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી. અનેક વૃક્ષો તૌકતે વાવાઝોડાને કારણે ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ. સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું હતું.

પાંચાળ પંથકના ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો ભક્તો શ્રદ્ધા સાથે ચાલીને માતાજી સામે મસ્તક ઝુકાવે છે. ૧૪૦ વર્ષથી ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ગોસાઇ પરિવારના સભ્યો કરે છે. ચોટીલા ડુંગર પર વર્ષ માં 3 નવરાત્રિ મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર ઉજવવામાં આવે છે.ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે. જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ થયા હતા. વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોળા થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વિજપુરવઠો ખોરવાયો હતો તથા ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા, તોતિંગ વૃક્ષો ધરાશયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે નાનુ-મોટુ નુકસાન જોવા મળ્યું હતુ.

મંદિરમાં બનેલી ઘટના : હાઇવે પર ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી ચાલે છે. ત્યારે મોટી ઉંમરના લોકો પણ ડુંગર ચડી જાઈ છે. એવી માતાજીની કૃપા છે.તૌકતે વાવાજોડામાં સૌરાષ્ટ્રના દરેક દરિયા પણ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડાતૂર બન્યા હતા, પરંતુ ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નથી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને પણ નુકસાની થઈ નથી. ચામુંડા માતાજીના ચમત્કાર અને શક્તિથી બધું અડીખમ જ રહ્યું હતું. આ એક ચમત્કાર થી ઓછું નથી કે જ્યાં તોતિંગ વૃક્ષો, લાઈટના થાંભલા, રોડ રસ્તા જો વિખેરાઈ જતા હોય અને મંદિરની ધજા કે મિલકત ને જાણે કઈ અસર પણ ના થાય. માતાજીએ પોતાની શક્તિનો પરિચય આપીને મંદિરનું રક્ષણ કર્યું હતું. તથા અહીં આજુબાજુના ઘણા પશુ – પક્ષીઓ માતાના મંદિરમાં આવી ગયા હતા જેથી તેમને પોતાના જીવ બચાવવા રક્ષણ મળ્યું હતું.

લોકો નું કહેવું છે કે પહેલા ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. સોમલાબાપુ ખાચર જ્યારે બહારગામ જાય ત્યારે તેની સાથે ભાલું રાખતા તે ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરતા હતાં. ચોટીલા માં ડુંગરની તળેટીમાં દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં વગેરે વસ્તુ વેચાઈ છે. ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે.અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ ‘તૌકતે’ વાવાજોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ઉથલ – પાથલ કરી નુકસાન પહોચાડ્યું છે જયારે અહીંના મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ‘તૌકતે’ વાવાજોડુ અહીં નું તણખલું પણ હલાવી શક્યું નથી. જોવા જેવી વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા તે તીવ્ર પવન મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો નહીં. જો તમે પણ ચોટીલા ચામુંડા માતાજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોમેન્ટ માં માતાજીનું નામ લખી પોસ્ટ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *