હવામાન વિભાગ આગાહી ગુજરાતમાં ગુરુવાર થી રવિવાર સુધી ભારે વરસાદની આગાહી 4જૂન થી 7જૂન પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે

આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાના અનેક જિલ્લાઓમાં વાવાવરણાં પલટો જોવા મળ્યોઆજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાના અનેક જિલ્લાઓમાં વાવાવરણાં પલટો જોવા મળ્યો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મોડી સાંજે બાદ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો હતો.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ત્રીજીથી છઠ્ઠી જૂન સુધી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વરસાદની સાથે પવન પણ ફૂંકાશે. બીજી તરફ આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી 37 ડિગ્રીની વચ્ચે રહેશે.

હવામાન વિભાગની આગાહીઃ ગુજરાતમાં આ જગ્યાએ પર પડશે ભારે વરસાદ | Newz Viewz

હવામાન વિભાગની આગાહી જાણો : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતને અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે જેના ભાગ રૂપે અમદાવાદમાં ભારે વહેલી સવારે ભારે પવન ફુંકાયો તો અને વાતાવરણમાં પલટો આવી જતા વરસાદી માહોલ સર્જાયો હતો.તૌકતે વાવાઝોડા બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા પંદર દિવસથી તાપમાનનો પારો 30 ડિગ્રીથી નીચે નોંધાઇ રહ્યો છે. આકરી ગરમી ઘટી જવા પામી છે પરંતુ બફારો યથાવત રહેતા પરસેવે રેબઝેબ થવાની નોબત આવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રીજી જૂનથી છઠ્ઠી જૂન સુધી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.પંચમહાલ ગોધરામાં પણ વાતાવરણ પલટાની અસર જોવા મળી હતી જેના પગલે વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.શહેરા, મોરવા હડફ અને ગોધરા સહિત અનેક વિસ્તારમાં બે દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગની આગાહી- ભારતમાં આ વર્ષે ચોમાસામાં 98 ટકા વરસાદ પડશે | Vyaapaar Samachar

વાતાવરણમાં પલટો જોવા મળ્યો: આ તરફ સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના લીધી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસું બેસશે જેના ભાગ રૂપે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. દરમિયાન મંગળવારે સુરતમાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક 11 કિલોમીટરની રહી હતી.

​રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી થતા વરસાદ: આ વખતે છેક પાકિસ્તાનથી લઈને ઉત્તર ભારત, રાજસ્થાન અને દેશના અન્ય ભાગોમાં ભારે ગાજવીજ સાથે પ્રિ-મોન્સૂરાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ થશે, હવામાન વિભાગની આગાહી | Gujarat will get moderate to heavy rains in the next 3 days the meteorological department forecast | Gujarati News -

વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી: આ તરફ અરવલ્લીમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના શામળાજી, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જૂન મહિનાની શરૂઆત સાથે જ સુરતમાં ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કંટ્રોલ રૂમ આગામી 31મી ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. સુરત સિંચાઇ વિભાગ, ઉકાઇ ડેમ તેમજ સુરત શહેર અને જિલ્લામાં કંટ્રોલરૂમનો આરંભ કરી દેવાયો છે. હવે વરસાદ કે ઉકાઇ ડેમની સપાટીને લગતી વિગત કંટ્રોલ રૂમ પરથી મળી રહેશે. આ ઉપરાંત ઉકાઇ ડેમની સપાટી 317 ફૂટ પર પહોંચી છે.

આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી - onegujarat.com

ખેડૂતોમાં મોટા પ્રમાણમાં ચિંતા: ગુજરાતમાં 17થી 20 જૂનમાં ચોમાસું પહોંચ, કચ્ચમાં 28મી જૂને પહોંચે, મધ્ય ગુજરાતમાં 23 જૂન અને ગુજરાતના મોટાભાગોમાં 25મી જૂને ચોમાસું પહોંચવાની શક્યતા છે તેમ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.આ તરફ બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી છે. ખેડૂતોમાં મોટા પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *