મૃત્યુના 4 કલાક પેહલા શુ થાય છે? મૃત્યુ સમયે વ્યક્તિને કેવો અનુભવ થાય છે? જાણો ભગવાન શિવએ શું વાત કીધી છે એકવાર જાણી લેશો તો ચોંકી જશો.

આપણે બધા આને ખૂબ જ સારી રીતે જાણીએ છીએ અને સમજીએ છીએ કે જે વ્યક્તિએ આ દુનિયામાં પગ મૂક્યો છે તે એક દિવસ અથવા બીજા દિવસે આ વિશ્વને અલવિદા કહી દેશે. મનુષ્યનું જીવન કેટલું અસ્થિર છે, તેની સૌથી મોટી વાસ્તવિકતા મૃત્યુ છે.મૃત્યુ શું હશે? મૃત્યુ સમયે શું હોય? મૃત્યુ પછી શું? મૃત્યુના અનુભવો કહેનારો કોણ? જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શક્તો નથી. જે જન્મ પામે છે તે તેની આગળની(પહેલાની) અવસ્થા સ્થિતિ જાણતો નથી.

આમ જન્મ પહેલાં ને મૃત્યુ પછીની અવસ્થા કોઈ જાણતો નથી. દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં જોઈને મૃત્યુના આ સર્વ રહસ્યો જેમ છે તેમ યથાર્થપણે ખુલ્લાં કર્યા છે.બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન વિશે અહેવાલ છે. એમાં જોવા મળે છે કે ઈશ્વરે પ્રથમ માણસ આદમને કહ્યું હતું: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” એ શબ્દો પરથી સ્પષ્ટ જોઈ શકાય કે, જો આદમે ઈશ્વરની આજ્ઞા પાળી હોત, તો તે મરણ પામ્યો ન હોત અને બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમ માટે જીવી શક્યો હોત.પરંતુ તેમ છતાં મૃત્યુ એ એક શબ્દ છે જે સાંભળીને શરીરને વિચિત્ર કંપન અનુભવા લાગે છે. કોઈ વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી કે સમૃદ્ધ કેમ ના હોય, મૃત્યુનો એક ડર એને પણ હોય છે.

મૃત્યુ ધનવાન કે શક્તિશાળી વ્યક્તિની પણ ઊંઘ ઉડાડી દે છે.કોઈને ક્યારે ખબર નહીં પડી શકે કે વ્યક્તિ કેવી રીતે મરી જશે, ક્યારે મરશે, પરંતુ આજે અમે તમને પૂર્વ-મૃત્યુની કેટલીક એવી લાગણીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણ્યા પછી તમને ખબર પડશે કે કઇ વ્યક્તિની મરી હોવી જશે અથવા તો મારવાના એંધાણ પણ છે.

આ પૃથ્વી પરનું સનાતન સત્ય એ છે કે, જે સજીવ જન્મ લે છે તેનું એક ને એક દિવસ મૃત્યુ થાય જ છે. અને મૃત્યુને સામાન્ય ભાષામાં સમજવું હોય તો સજીવ શરીરમાંથી આત્મા છૂટો પડીને જતો રહે, એટલે તેને મૃત્યુ માનવામાં આવે છે. પછી એ આત્મા પુનર્જન્મ લઈને બીજા શરીરમાં પ્રવેશે છે. ઘણા લોકો પુનર્જન્મમાં માને છે, તો ઘણા નથી માનતા.

પણ દરેક ધર્મમાં પુનર્જન્મ વિષે કહેવામાં આવ્યું છે. મનુષ્યના કર્મ અનુસાર એને અલગ અલગ યોનિમાં જન્મ આપવામાં આવે છે.પણ મૃત્યુ અને બીજા જન્મ વચ્ચેના અંતરાળમાં આત્માનું શું થાય છે? મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? ઘણા ઓછા લોકો આ બાબતે જાણે છે. આજે અમે તમને તેના વિષે થોડી માહિતી આપવા જઈ રહ્યા છીએ.

એમાં કહેવામાં આવ્યું છે કે, આત્માને શરીર છોડ્યા પછી યમલોકમાં ૨૪ કલાક માટે રાખવામાં આવે છે. ત્યાં આત્માને એના સારા અને ખરાબ કર્મો દેખાડવામાં આવે છે. ત્યારબાદ આત્માને પાછી તે સ્થળ ઉપર છોડી દેવામાં આવે છે, જે સ્થળેથી આત્માને લાવવામાં આવે છે. તે સ્થળ ઉપર આત્મા ૧૩ દિવસ સુધી રહે છે. ત્યારબાદ યમદૂત એને પાછી યમલોક લઇ જાય છે.હવે શરુ થાય છે અસલી પરીક્ષા. યમલોક લઇ જતા સમયે રસ્તામાં ખરાબ આત્માઓને યમની ભયાનક નગરી એટલે કે નર્કના દર્શન કરાવવામાં આવે છે.

રસ્તામાં આત્માએ ઘણા પ્રકારની ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે. લગભગ એક વર્ષ સુધી ચાલ્યા પછી આત્મા યમલોક પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી યમરાજ કર્મો અનુસાર એ આત્માને નર્ક, સ્વર્ગ અથવા બીજી યોનિઓમાં મોકલે છે. આ સ્થાન પર તે નક્કી કરી લેવામાં આવે છે કે, આત્મા બીજું શરીર ક્યાર સુધીમાં ધારણ કરશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, કર્મ મુજબ જ આત્માને શરીર છોડ્યા પછી ગતી મળે છે. અને આપણા કર્મ અનુસાર આત્માને પુનર્જન્મમાં બીજું શરીર મળે છે. આમ તો હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખવા વાળા લોકો પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે આપણા આ જન્મના કર્મ જ આપણા આગળના જન્મ ઉપર આધાર રાખે છે. પુનર્જન્મમાં સુખ દુ:ખનું નિર્ધારણ પાછલા જન્મના કર્મો ઉપર આધારિત હોય છે.

મિત્રો, હિંદુ ધર્મના ગ્રંથ ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પછી આત્મા પરલોક જાય છે. અને દરેક આત્માને લઇ જવા માટે બે યમદૂત આવે છે. જે વ્યક્તિને પોતાના જીવનમાં સારા કર્મ કર્યા હોય છે, એમની આત્મા શરીરમાંથી સરળતાથી નીકળી જાય છે. અને જેમણે ખરાબ કર્મ કર્યા હોય છે, એમની આત્માને યમદૂત જબરજસ્તી ખેંચીને લઇ જાય છે. એમના જીવન કાળમાં કર્મોના આધાર ઉપર જ આત્માને શરીરનો સાથ છોડવામાં તકલીફ થાય છે.સમય જતા, તેની નજીક મરી ગયેલી વ્યક્તિ પોતાનું નાક જોવામાં અસમર્થ લાગે છે. આવું થાય છે

કારણ કે મૃત્યુના થોડા સમય પહેલાં જ વ્યક્તિની આંખો ઉપરની તરફ વળે છે. મૃત્યુના થોડા સમય પહેલાં, વ્યક્તિ આકાશના ચંદ્ર અથવા તૂટેલા એક ક્રેક જોવાનું શરૂ કરે છે:સામાન્ય રીતે જો આપણે બંને હાથથી કાન બંધ કરીએ, તો અવાજ સંભળાય છે પરંતુ જે વ્યક્તિ મૃત્યુની નજીક છે તે મૌન અનુભવે છે. જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે તે વ્યક્તિને તેની છાયા એટલે કે પરછાયો છોડી દે છે. તેલ, પાણીમાં પણ વ્યક્તિ પોતાનો પડછાયો જોતો નથી.જ્યારે કોઈ વ્યક્તિનો સમય સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેને તેના મૃત પરિવાર સાથે હોવાનો એહસાસ થાય છે. મૃત્યુના 2-3 દિવસ પહેલાં, વ્યક્તિને લાગે છે કે તેની સાથે કોઈકનો પડછાયો છે.

જો કોઇ જીવે કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વૈતરાં કર્યાં હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલાં તૂટેલાં કપડાં, ચપ્પલથી ચલાવતો હોય, સારું ખાઇ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઇ દેહમાં જતો નથી, પરંતુ અવગતિએ જઇ પોતાનાં ધન માલનું રક્ષણ કરે છે. તેની પાસે પણ કોઇને ફરકવા દેતો નથી. કોઇ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાનાં ધનનું રક્ષણ કરે છે.

આવા જીવ ભયંકર પાપી કહેવાય છે.આવી સ્થિતિ ન આવે તે માટે આપણાં શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા દશમું અગિયારમું, બારમું તથા તેરમું કરવામાં આવે છે. દશમા દિવસે પિંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે. આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી તેર દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેરાઇ ગયો છે તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે.

મૃત્યુના થોડા સમય પહેલાં, વ્યક્તિના શરીરમાંથી એક વિચિત્ર ગંધ આવે છે, જેને મૃત્યુ ગંધ કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજાના ચહેરાને અરીસામાં જોવાની શરૂઆત કરે છે, તો સમજો કે તેનો અંતિમ સમય ખૂબ નજીક છે.ભગવાન શિવએ મૃત્યુનાં કેટલાક સંકેતો પણ આપ્યા છે. જ્યારે વ્યક્તિનું શરીર પીળો, સફેદ અથવા આછો લાલ થઈ જાય છે, ત્યારે તે સમજવું જોઈએ કે તે વ્યક્તિ 6 મહિનાની અંદર મરી શકે છે.

મૃત્યુના લગભગ 6 મહિના પહેલાં, વ્યક્તિનું નાક, મોં, જીભ વગેરે પથ્થરની જેમ સખત બનવા લાગે છે. જો તે વ્યક્તિ ચંદ્ર, સૂર્યપ્રકાશ જોવા માટે અસમર્થ હોય અથવા જો તેને બધે જ અગ્નિની ભ્રમણા થવા લાગે, તો તે વ્યક્તિ ફક્ત 6 મહિનાનો અતિથિ છે.જો દશમાનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવ ભૂત થઇ ભમતો હોય તો તે જીવની સદ્ગતિ માટે અગિયારમા દિવસે ઘડા ભરાવવાની વિધિ કરાય છે.

તે બતાવે છે કે હે જીવ, જો તું ભૂત બની અહીં ભમતો હોય તો, તારો જીવ બળતો હોય તો આ પાણીના ઘડા ભર્યા છે તેમાં ભરેલાં જળ વડે તારું મન તે જળ પી શાંત પાડ. હવે આપણા ઋણાનુબંધ પૂરા. તેમ છતાં બારમા દિવસે પણ તે જીવ ભૂત થઇ ભમતો હોય તેમ માની બહેન, ભાણેજને જમાડવામાં આવે છે. તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેનાં સંતાનોની કાળજી રાખશે.

તારાઓની ભીડમાં, એક ધ્રુવ તારો હોય છે, સામાન્ય રીતે તે સરળતાથી જોઇ શકાય છે, પરંતુ જો વ્યક્તિની મૃત્યુ નજીક છે, તો તે ધ્રુવ તારો જોતો નથી અને આકાશ તેના માટે સંપૂર્ણ લાલ થઈ જાય છે. સ્વપ્નમાં ઘુવડ અથવા બરબાદ થયેલા ગામની દૃષ્ટિ એ મૃત્યુની નજીક જવાની નિશાની છે.તેમને અધવચ્ચે ભટકવા નહીં દે. તેરમાના દિવસે પણ જીવ ભટકે છે તેવું માની તેની સજ્જા પૂરવામાં આવે છે.

નવો ખાટલો, ગાદલાં, રજાઇ, ઓશિકાં, અનાજ, શાકભાજી, ચપ્પલ, છત્રી, દીવો, ચાંદીની હોડી, ચાંદીની ગાય, ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે.આ બધાં પાછળ જે તે જીવને આ બધું તેની અંતિમયાત્રામાં ઉપયોગી થશે તેમ માનવામાં આવે છે. આ બધું કરવા પાછળ જે તે જીવ પાછળ સ્વજનો દાન પુણ્ય કરે તથા દાન પુણ્યનો મહિમા વધે તે સિવાય બીજો કોઇ નથી. બ્રાહ્મણો તથા અન્ય કોમના લોકોને તે બહાને મદદ થાય તે ઉમદા વિચારધારા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *