ભારતની 2024 ની ચૂંટણીમાં મોદી સરકાર વિશે આ નેતાએ કરી સૌથી મોટી ભવિષ્યવાણી જાણો શું કરી PM મોદી ની ભવિષ્યવાણી?

રામદાસ આઠવલેએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ એનડીએને 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મળશે.મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે- રામદાસ આઠવલેઅત્યારે લોકસભાની ચૂંટણીઓ નો સમય ચાલી રહ્યો છે તેવામાં બધા જ લોકો પોતાને અટકળો લગાવી રહ્યા છે. કઈ પાર્ટી સત્તામાં આવશે? થોડા લોકો કોંગ્રેસના પક્ષમાં છે તો થોડા લોકો ભાજપના પક્ષમાં છે. પરંતુ દેશની જનતા કોને પોતાના આગલા પ્રધાનમંત્રી પસંદ કરે છે તે આવનારો સમય જ બતાવશે.

પોતાના ખાસ અંદાજ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી અને આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલેએ 2014ની લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની જીતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ એનડીએને 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મળશે. મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે.વળી ભારતમાં અમુક વાતો જ્યોતિષ અને પંડિત પણ જણાવી દે છે કે આવનારા સમયમાં શું થવાનું છે. થોડા એવા જ્યોતિષ પણ છે જેઓએ જણાવ્યું છે કે સત્તામાં કોણ આવશે અને કોણ પાછળ રહી જશે. તેમની ભવિષ્યવાણીમાં કેટલી સચ્ચાઇ છે તે આવનારા સમય પર આધાર રાખે છે. ચૂંટણીના પરિણામોને લઇને સૌથી મોટા જ્યોતિષ ની ભવિષ્યવાણી આવી છે, હવે તે ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે તે આવનારો સમય જ બતાવશે.

આઠવલેએ ફરીથી વિપક્ષને અરિસો બતાવવાનો પ્રયાસ કર્યોઆઠવલેએ પોતાની કવિતાના માધ્યમથી એક વાર ફરીથી વિપક્ષને અરિસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રશાંત કિશોરના ન બનોઆદી, નરેન્દ્ર મોદી ઈઝ પક્કે આંબેડકરવાદી, 2024માં ફરી પીએમ બનશે મોદી.શરદ પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાતથી વિપક્ષનો કોઈ મોટો ફોર્મૂલા નહીં નીકળેશરદ પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાતથી વિપક્ષનો કોઈ મોટો ફોર્મૂલા નહીં નીકળેઆ ભવિષ્યવાણીમાં જ્યોતિષાચાર્ય એ દેશના પ્રધાનમંત્રી કોણ છે તે જણાવ્યું અને કઈ પાર્ટી ને કેટલી સીટો મળશે તે પણ જણાવ્યું છે. જોકે જ્યોતિષ આચાર્ય ની અંગતતા ને ધ્યાનમાં રાખીને અમે તેમના સંબંધિત કોઈ પણ જાણકારી જણાવી શકતા નથી. પરંતુ તમને તેની પૂરી ભવિષ્યવાણી અહીંયા લખીને જરૂર જણાવીશું. તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય જ્યોતિષ નથી પરંતુ તેમની ગણતરી દેશના જાણીતા જ્યોતિષાચાર્યો માં કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યુ કે હાલની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુપ્રીમો શરદ પવારની મીટિંગ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે શરદ પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાતથી વિપક્ષનો કોઈ મોટો ફોર્મૂલા નહીં નીકળે. જેનું કારણ છે કે તમામ વિપક્ષી નેતા એક સાથે ન આવી શકે. આઠવલેએ તેમને કહ્યુ કે 2019માં પ્રશાંત કિશોરના કોઈ સમર્થન વગર ભાજપે 303 સીટો જીતી. વિપક્ષી દળ સદન(સંસદ)માં એનડીએનું સમર્થન કરે છે . 2024ની સામાન્ય ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને જીત મળશે.નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીઓમાં 543 સીટોમાંથી ૩૬૪ સીટો જીતશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૩૦ સુધી ભારત ના પ્રધાનમંત્રી બની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ ઉત્તર પ્રદેશમાં વારાણસી લોકસભા સીટ થી ઉત્તર પ્રદેશ ઇતિહાસ મા સૌથી વધારે મત થી જીત હાંસલ કરશે.

ઉલ્લેખનીય છે કે રામદાસ આઠવલેએ 20 ફેબ્રુઆરીએ ગો કોરોના ગોનો નારો આપ્યો હતો. કોરોના વાયરસના મામલા ઓછા થવા પર તેમણે નારો આપ્યો હતો કે નો કોરોના કોરોના નો. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ના નેતા આઠવલેએ કહ્યું હતું કે લોકોએ કોરોના વાયરસથી ડરવાનું નથી એની જગ્યાએ તેને મારવાનો છે. સાથે લોકોને કહ્યું હતુ કે તમે બિલકુલ ન રોતા, થોડાક દિવસો બાદ કોરોના જતો રહેશે. કોરોનાથી મત ડરો, કોરોના કો અભી મારોના, તે બાદ તેમને નારો આપ્યો કોરોના ગો ગો ગો. ગો કોરોના ગો, ગો કોરોના ગો, નો કોરોના, નો કોરોના.ભવિષ્યવાણી જણાવ્યા અનુસાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા સીટ થી ચૂંટણી હારી જશે. કોંગ્રેસ માટે મુસલમાનો અને ઈસાઈઓ ના 51% મતદાતાઓ એકજુઠ હોવા છતાં પણ હિન્દુ મતદાતાઓ વામ મોરચા સીપીઆઈ ના ઉમેદવાર સુનીર માટે એકજૂટ થાય છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી હારી જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને પસંદ કરવાવાળા મતદાતાઓને કારણે ભાજપ છત્તીસગઢના કોંગ્રેસ શાસિત રાજ્ય માં 11 લોકસભા સીટો પર બહુમત હાંસલ કરશે. 2019 ના લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં જીતવા માં આવેલ સીટો ના મુકાબલે 44 સીટો તો ઓછી થઈ શકે છે. જ્યોતિષાચાર્ય ના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીઓની તુલનામાં 2019ની લોકસભાની ચૂંટણીઓની તુલનામાં વધારે સીટો જીતી ને બધા જ વિરોધીઓ અને રાજનૈતિક કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીઓમાં મોટી જીત મેળવીને ઝટકો આપી શકે છે.ઉલ્લેખનીય છે કે રામદાસ આઠવલેએ 20 ફેબ્રુઆરીએ ગો કોરોના ગોનો નારો આપ્યો હતો. કોરોના વાયરસના મામલા ઓછા થવા પર તેમણે નારો આપ્યો હતો કે નો કોરોના કોરોના નો. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ના નેતા આઠવલેએ કહ્યું હતું કે લોકોએ કોરોના વાયરસથી ડરવાનું નથી એની જગ્યાએ તેને મારવાનો છે. સાથે લોકોને કહ્યું હતુ કે તમે બિલકુલ ન રોતા, થોડાક દિવસો બાદ કોરોના જતો રહેશે. કોરોનાથી મત ડરો, કોરોના કો અભી મારોના, તે બાદ તેમને નારો આપ્યો કોરોના ગો ગો ગો. ગો કોરોના ગો, ગો કોરોના ગો, નો કોરોના, નો કોરોના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *