24કલાક માં ગુજરાતના આ વિસ્તારોમાં ભારે માં ભારે વરસાદની આગાહી આજે વાતાવરણ માં પલટો 1જુલાઈ થી 4જુલાઈ ભારે વરસાદ ની આગાહી

ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી નહીં. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. તો આજથી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દક્ષિણ ગુજરાત ઉપર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં આજે સવારથી મેઘાડંબર વચ્ચે ઝાંપટાથી અઢી ઈંચ સુધીનો વરસાદ પડયો હતો.

અમુક શહેરો અને ગામડામાં વરસાદની તોફાની એન્ટ્રીથી ગોઠણડૂબ પાણી ભરાયા હતા. વાવણી બાદ કાચા સોના સમાન વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ મુદ્રામાં આવી ગયા હતા. પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હજુ પણ ગુજરાતમાં 8 ટકા વરસાદની ઘટ છે.

ઉલ્લેખનીય છે કે, વરસાદનું આગમન ન થવાથી અનેક જિલ્લાઓમાં ઉકળાટની સ્થિતિ ઉભી થઈ છે.ઉકળાટના કારણે લોકો હેરાન જોવા મળે છે. તો વધુ 4 દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં લોકોને મુશ્કેલી ઉઠાવી પડશે.રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વાદળો છવાયેલા હતા. ત્યારે બપોરે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જસદણ તાલુકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી ખેડૂતોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.

ગઈકાલે સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ પડયા બાદ આજે વધુ એક ઈંચ વરસાદ પડયો હતો જાફરાબાદ-લીલીયા-બગસરામાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં માત્ર બે કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત રહેલી છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભેસાણ અને માણાવદરમાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો.તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોને ફાયદો થશે. ભાયાવદર પંથકમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ગત રોજ સોમવારના મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવું અનુમાન છે.

રાજ્યમાં અત્યારસુધી 4.40 ઈંચ સાથે મોસમનો સરેરાશ 13.31% વરસાદ નોંધાયો. ગત વર્ષે 28 જૂન સુધી 4.86 ઈંચ સાથે સરેરાશ 14.32% વરસાદ પડયો હતો. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.

જસદણ પંથકમાં સાંજના ૪ વાગ્યાની આસપાસ વીજળીના કડાકાભડાકા, તેજ પવન સાથે જસદણ, આટકોટ સહિતના ૧૨ ગામોમાં ધીમીધારે સવા ઈંચ વરસાદ પડયો હતો. વિંછીયામાં અડધો ઈંચ, ગોંડલમાં એક ઈંચ, જેતપુર તાલુકા અમરનગર ગામમાં દોઢ ઇંચ પડેલા વરસાદને કારણે ગામમાંથી પસાર થતી ફલકુ નદીમાં પુર આવ્યું હતું.

આ ફલકુ નદીમાં પાણીનું ઘોડાપુર આવવાના કારણે વાડાસડા- ખીરસરાને જોડતો બેઠી ધાબીનો પુલ ઉપર પાણીનો પ્રવાહ વધતા બે કાંઠે વહેવા લાગતા સંપૂર્ણ વાહન વ્યવહાર બે કલાક માટે ખોરવાયો હતો.તમને જણાવી દઇએ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર બેસતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. હવે વરસાદ પડતાં તેમની આતુરતાનો અંત આવી ગયો છે. સૌરાષ્ટ્ર પંથકની ઘણી સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. આ ઉપરાંત લોકોને બફારામાંથી છુટકારો મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે સોમવારે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશ ખુશાલી જોવા મળી રહી છે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવું જણાવ્યું છે તો સાથે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ સેવી છે.અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત જણાઈ રહી છે ત્યારે અત્યાર સુધી શહેરમાં સિઝનનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

વરસાદનું પુન આગમન થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. કપડવંજમાં તોફાની 13 મિ.મી વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, એનડીઆરએફની 15 ટીમ પૈકી 5 ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *