16 લાખનો પગાર અને ગ્રેચ્યુટી 16 લાખ નહિ મળે તો વિશ્વમાં દુષ્કાળ સર્જીશ , જાણો કોણે લખ્યો સરકારને આવો પત્ર

પત્રમાં જણાવ્યા અનુસાર, રમેશચંદ્ર ફેફ્રે જણાવ્યું કે સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સિમાં મારી નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂ.16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે અને ગ્રેજયુઈટીના રૂ.16 લાખ સત્વરે ચૂકવી આપવામાં આવે.​પોતાને કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગના પૂર્વ કર્મચારી રમેશ ફેફર પત્ર લખીને વિવાદમાં આવ્યા છે. રમેશ ફેફરે સરકાર પાસે પગાર અને ગ્રેચ્યુટીની માંગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે, મારો એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.

મૂળ રાજકોટના અને વડોદરાના નિવૃત અધિક્ષક ઈજનેર જશ સંપતિ ફેફ્રે કે જેઓ ખુદને કલ્કી અવતાર માની રહ્યા છે તેઓ ફ્રી વિવાદમાં આવ્યા છે. જળસંપતિ વિભાગના સચિવને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું કે રૂ.16 લાખનો પગાર અને ગ્રેજયુઈટીના રૂ.16 લાખ નહિ મળે તો વિશ્વમાં દુષ્કાળ સર્જીશ.એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો નથી. 20 વર્ષના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થાય છે તેમ છતાં મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આથી આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણી, વરસાદ અને બરફ્ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દશમો અવતાર છું અને સતયુગમાંમારી જ સતા પૃથ્વીલોક પર ચાલે.

ગુજરાતના સ્વર્ણિમ ગામ તરીકે ઉપાધિ મેળવી ચૂકેલા બારડોલી તાલુકાના બાબેન ગામમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દેશી અને વિદેશી બનાવટના દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફ્રતો થતા ચકચાર મચી છે.જો કે આ ત્રણ વર્ષ પહેલા પણ રમેશચંદ્ર ફેફર ઉપર પત્નીએ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારથી રમેશચંદ્ર તેમના સંતાનો સાથે અલગ રહે છે. આ કિસ્સાથી રમેશચંદ્ર ફેફરે પોતાને વિષ્ણુનો અવતાર હોવાનો દાવો કર્યો છે.

સમગ્ર દુનિયામાં કોરોનાની બીજી લહેરે વિનાશ વેર્યો હતો અને અનેક લોકોના જીવ છીનવી લીધા હતા. પહેલી લહેરમાં કોરોનાનું સંક્રમણ પુરુષોમાં વધુ જોવા મળ્યું હતું. તો એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં પુરુષોમાં સંક્રમણ ઓછું જોવા મળ્યું છે. પોતાને કલ્કી અવતાર જાહેર કરનાર રમેશચંદ્ર ફેફર ફરી ચર્ચામાં આવ્યા છે.. વડોદરા સિંચાઈ વિભાગના પૂર્વ ઈજનેર રમેશચંદ્ર ફેફર આ વખતે પોતાના પગરના ગ્રેચ્યુઈટીના 16-16 લાખ માગ્યા છે.. અને દાવો કર્યો છે કે પોતે ભગવાનનો 10મો કલ્કી અવતાર છે.. અને જો તેના હક્કના પૈસા નહીં આપવામાં આવે તો તેઓ દેશ અને દુનિયામાં દુષ્કાળ લાવશે.

3 વર્ષ પહેલાં રમેશચંદ્ર ફેફર ઉપર પત્નીએ માનસિક અને શારિરીક ત્રાસ આપવાનો મહિલા પોલીસ મથકમાં કેસ કર્યો હતો, ત્યારથી તે રમેશચંદ્રથી અલગ પોતાના સંતાન સાથે રહે છે. આ કિસ્સાથી જ રમેશચંદ્ર ફેફરે પોતને કલ્કી અવતાર ગણાવી પોતે વિષ્ણુ ભગવાન હોવાનો દાવો કર્યો છે.મારી તપશ્ચર્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષથી સતત સારા વરસાદ ભારતમાં થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *