48કલાક એલર્ટ બાદ 3 મેટ્રો સ્ટેશન બંધ ખેડૂત આંદોલન પર ISIની ખરાબ નજર, રખાયા રાકેશ ટિકૈત મોટું નિવેદન સામે આવું જાણો

સરકારે હવે કૃષિ કાયદા દોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની તૈયારી દર્શાવી છે.કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે બે મહિનાથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર અને ખેડૂતોની વચ્ચે 11મી વખત બેઠક યોજાઇ હતી, અગાઉની જેમ આ બેઠકનું પરિણામ પણ શૂન્ય આવ્યું હતું. જ્યારે ખેડૂતો પોતાની માગ પર મક્કમ છે અને હવે ચીમકી આપી છે કે જ્યાં સુધી કાયદા રદ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન પણ ખતમ નહીં થાય. સરકારે બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે કાયદા તો રદ નહીં જ થાય, સૃથગિત કરવા સિવાય વધુ નમતુ નહીં જોખીએ.

સંયુક્ત કિસાન મોર્ચાએ શુક્રવારે રાષ્ટ્રપતિ કોવિંદને એક નિવેદન રજૂ કર્યું છે જેમાં ત્રણ કૃષિ કાયદાને તરત જ રદ્દ કરવા માટે કેન્દ્રને આદેશ આપવાનો અનુરોધ કરાયો છે. મોર્ચાએ નિવેદનની મદદથી દેશના કરોડો ખેડૂત પરિવારની પીડા અને રોષ સાથે રાષ્ટ્રપતિને જાણ કરી છે. કેન્દ્રના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનકારી ખેડૂતોએ ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીની સીમાઓ પર અડ્ડો જમાવ્યો હતો.

તેઓ ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા અને સાથે ફસલને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરેંટી આપવા માટે એક નવો કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. નરેદ્રસિંહ તોમર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સરકાર કાયદાઓને રદ્દ કરવા વિશે કોઇ વિચાર કરી રહી નથી. જો ખેડૂતો ઇચ્છે તો સરકાર વાટાઘાટો માટે અત્યાર સુધી 11 રાઉન્ડમાં આશરે 45 કલાક સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ ચુકી છે પણ પરીણામ શૂન્ય આવ્યું છે.

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 7 મહિનાથી ખેડૂતો એકત્રી થઈ વિરોધ કરી રહ્યા છે, ત્યારે કૃષિ કાયદાનેને રદ્દ કરી અને બનાવવા ખેડૂતો માગ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોએ હવે આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં મહા ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરી હતી તેને લઇને મોરચો ખોલી દીધો છે.બેઠકમાં ખેડૂતોએ સરકારને કહ્યું છે કે અમે દોઢ વર્ષ સુધી કાયદા સસ્પેન્ડ કરવાના તમારા પ્રસ્તાવને ઠુકરાવીએ છીએ. દિલ્હી સરહદે આંદોલન ચાલુ જ રહેશે સાથે 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં અમે નક્કી કરેલા રૂટ પર એક વિશાળ ટ્રેક્ટર રેલી પણ કાઢીશું. કાયદો અને વ્યવસૃથા ખોરવીશું નહીં પણ તેમ છતા તેની જવાબદારી સરકારની રહેશે.

મોર્ચાએ કહ્યું કે તમને સોંપાયેલા આ નિવેદનથી અનુરોધ છે કે અમે તમને દેશના કરોડો ખેડૂતોના પરિવારની પીડા અને રોષની જાણ કરી રહ્યા છીએ. અમને આશા છે તમે કેન્દ્ર સરકારને ખેડૂતોની માંગ અને ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા અને દરેક ખેડૂતને માટે લાભકારી એમએસપીની ગેરેંટીનો કાયદો લાવવાનો સ્વીકાર કરવાનો આદેશ આપશો. નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્ત કિસાન મોર્ચાના નેતૃત્વમાં થઈ રહેલા ઐતિહાસિક કિસાન આંદોલન ન ફક્ત કૃષિ અને દેશના ખેડૂતોને બચાવવા માટે છે પરંતુ દેશના લોકતંત્રને પણ બચાવવા માટે છે. મોર્ચાએ કહ્યું કે અમને આશા છે કે તેને રાષ્ટ્રપતિનું સમર્થન મળશે કેમકે તેઓએ ભારતના સંવિધાનની રક્ષા કરવાના શપથ લીધા છે.

વધુ એક નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મંત્રીઓએ અમને કહ્યું કે તેઓ બે વર્ષ સુધી પણ કાયદાને સસ્પેન્ડ કરવા તૈયાર છે. જ્યારે ખેડૂત નેતાઓ કાયદા રદ કરવા અને ટેકાના ભાવની કાયદેસરની ગેરંટી આપવાની માગ પર અડગ રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા હરપાલસિંહે કહ્યું હતું કે અમે કદાચ દોઢ વર્ષ સુધી કાયદા સસ્પેન્ડ કરવાની સરકારની માગ સ્વીકારી લઇએ તો પણ દિલ્હીની બોર્ડર પર અમારા સાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તેઓ તૈયાર નહીં થાય કેમ કે તેઓની એક જ માગ છે કાયદા રદ કરવાની.આટલા બલિદાન બાદ અમે સરકારના પ્રસ્તાવને સ્વીકારી લઇશું તો અમારા આ સાથી ખેડૂતોને શું મો દેખાડીશું? એક વખત આ સાથી ખેડૂતો આંદોલન સૃથળેથી જતા રહ્યા તે બાદ પરત આવશે કે કેમ તેને લઇને પણ અમને ચિંતા છે. સરકાર કહે છે કે મહિના માટે કાયદાને સસ્પેન્ડ કરીશું, પણ અમને સરકારની વિશ્વસનીયતા પર શંકા છે. અમે અહીં જ મરીશું પણ કાયદા રદ કરાવ્યા સીવાય પરત નહીં જઇએ.

ઉમા ભારતીએ સાથે એમ પણ કહ્યું છે કે વર્ષના લાંબા ગાળા બાદ ખેડૂતો પોતાની માગણી આગળ વધારવા દિલ્હીમાં એકઠા થયા છે. આ સિૃથતિ વચ્ચે સરકાર અને ખેડૂતો બન્ને પાસે એક સારી તક છે કે તેઓ આ વિવાદનો અંત લાવે અને વાતચીતમાં ક્યાંય પણ પોતાના ઘમંડને વચ્ચે ન લાવે.ગુજરાત હંમેશા ખેતી પ્રધાન રાજ્ય રહ્યું છે, કૃષિ ગુજરાતના આૃર્થતંત્રનો પાયો રહી છે જ્યારે ઇન્ડસ્ટ્રી પછી આવી છે. તેથી નરેન્દ્ર મોદી અને સાથે સાથે ખેડૂતો પાસે પણ આ સારી તક છે કે તેઓ આ વિવાદનો અંત લાવે.

શરૂ ખેડૂત આંદોલન હજી સુધી બંધ થયું નથી કડકડતી શિયાળાની ઠંડી, પછી ઉનાળો અને હવે વરસાદ પડતાં પણ ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નથી. છેલ્લા મહિનામાં ખેડૂતોએ તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા છે કે, કાયદા રદ્દ થયા પછી જ તેઓ જશે. સંયુક્ત ખેડૂત મોરચા અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ પણ મુદ્દે કોઈ સમજૂતી થઈ નથી.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરીથી પણ કહ્યું છે કે સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાત કરવા અડધી રાતે પણ તૈયાર છે. “કૃષિ કાયદાના જે પ્રાવધાન સામે વાંધો હોય તેના પર વાત કરવા સરકાર તૈયાર” છે. પરંતુ એ પણ કહીકત છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાઈ હોવા છતાં કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *