આજે ખુશખબર સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો, રેકોર્ડ સ્તરથી 8000 રુપિયા સસ્તું મળી રહ્યું છે સોનું - Aapni Vato

આજે ખુશખબર સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો, રેકોર્ડ સ્તરથી 8000 રુપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

આજે 10 ડિસેમ્બરે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે આજે કોરોબારમાં ચાંદીના રેટ પણ વધ્યા છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી છે. ત્યારે ચાંદીની કિંમતોમાં આજે વધારો થયો છે. આજે સિલ્વર 0.11 ટકાની તેજીની સાથે કારોબાર કરી રહ્યું છે.

દેશમાં લગ્નની સિઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી છે અને આની અસર સોનાની કિંમતો પર જોવામાં આવી રહી છે અને આ ઉપર આવી છે. સોનું અને ચાંદી બન્ને ઉપરના લેવલ પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે.

આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ફેબ્રુઆરી વાયદાનો ભાવ 0.14 ટકાની તેજીની સાથે 48,008 રુપિયા પ્રતિ ગ્રામ પર જોવા મળી રહી છે. ગત વર્ષ સોનું 55,000 રુપિયા પ્રતિ 10 ગ્રામની ઉંચાઈ પર પહોંચી ગયું હતુ. આ સમય સોનું પોતાના ઐતિહાસિક લેવલથી 8000 રુપિયા સુધી સસ્તું મળી રહ્યું છે.

સિલ્વર મેટલ અથવા ચાંદીના ભાવ આજે 0.07 ટકાની તેજી પર છે અને એમસીએક્સ પર આનો માર્ચ વાયદો 60, 839 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું છે

સોના- ચાંદીના રેટમાં આજે ગુરુવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ફેબ્રુઆરી વાયદા કિંમતોમાં 0.10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા સાથે આજે 10 ગ્રામ સોનું 48,007 રુપિયા પહોંચી ગયું છે. ત્યારે ચાંદીની કિંમત ઘટી છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 0.05 ટકા ઘટ્યો છે. આ ઘટાડા બાદ ચાંદી 61, 593 રુપિયા પર આવી ગઈ છે.

લ્લેખનીય છે કે લગ્નની સિઝન ચાલી રહી છે. તેવામાં સોનાની ખૂબ ડિમાન્ડ છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોનું 8000 રુપિયા સસ્તું મળી રહ્યું છે. તેવામા આ સમયે સોનું ખરીદવું તમારા માટે ફાયદા કારક છે. ત્યારે રોકાણના હેતુથી સોનાનું ખરીદવાનો આ ઉત્તમ સમય છે. કેમ કે જાણકારો મુજબ જલ્દી જ સોનું મોંઘુ થશે અને રોકાણકારોને મોટું રિટર્ન મળી શકે છે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *