આ બાળક નો ફરિયાદ વાળો વીડિયોને PMને જણાવી હતી વ્યથા, સરકારે ઓનલાઈન ક્લાસને લઈને આ પગલાં લીધા જાણો વીડિયો શું કીધું

સરકારે નવી ગાઈડલાઈન જારી કરી દીધી : ઓનલાઈન માધ્યમથી ચાલી રહેલી સ્કૂલના વિદ્યાર્થીઓના ક્લાસને લઈને નાની બાળકીનો વીડિયો વાયરલ થયા બાદ સરકારે નવી ગાઈડલાઈન જારી કરી દીધી છે. પ્રી પ્રાઈમરીના બાળકોની કક્ષા દિવસમાં 30 મિનિટથી વધારે ન હોવી જોઈએ. પહેલાથી 8માં સુધીના ધોરણ 30થી 45 મિનિટ વધારેમાં વધારે 3 સત્રોમાં રહેશે. એટલા માટે 9માંથી 12માં ધોરણની મહત્તમ ચાર સત્રમાં રહેશે.લોકડાઉનમાં શાળાઓ ઓનલાઈન ભણાવી રહી છે, પરંતુ હાલ આ પદ્ધતિ એટલી કારગર સાબિત થઈ નથી. દેશભરમાં CBSEના પહેલાથી બારમાં ધોરણ સુધીના 6 હજાર વિદ્યાર્થીઓ અને 350 વિદ્યાર્થીઓમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 90.6% બાળકોને શાળામાં ભણવું જ ગમે છે. હાલ 78.3% બાળકો પોતાના અથવા ઘરના અન્ય સભ્યોના ફોનથી વોટ્સએપનો ઉપયોગ કરીને ભણી રહ્યા છે. 8.7% ગૂગલ ક્લાક રૂમ અને બાકીના બીજા માધ્યમોથી અભ્યાસ કરી રહ્યા છે. 37.5% બાળકોને જ શાળાનું કામ ઘરે કરવું ગમે છે.

“જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરત” જાણીલે જો આવી છે ઓનલાઇન શિક્ષણની સાઇડ ઇફેક્ટ

વાયરસ વીડિયોને ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ સ્વત સંજ્ઞાન લીધી : દરેક સત્રનો સમય 30થી 45 મિનિટની વચ્ચે રહેશે. વાયરસ વીડિયોને ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ સ્વતઃ સંજ્ઞાન લીધી હતી. શિક્ષા વિભાગે મંગળવારે ગાઈડલાઈન જારી કરી જેને એલજીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. સ્કૂલ શિક્ષા વિભાગ દ્વારા જારી દિશા- નિર્દેશમાં વર્ચ્યૂઅલ ક્લાસમાં નાના બાળકો પર વિશેષ ધ્યાન આપવાનું કહ્યુ છે. વર્ચ્યૂઅલ ક્લાસ દરમિયાન આનંદમયી શિક્ષાની સાથે દૈનિક જીવનના અનુભવો વિશે બતાવવા પર ભાર મુક્યો છે.આ સર્વે રિપોર્ટ રાષ્ટ્રીય સ્તરે બાળકોની સમસ્યાના નિવેડા અને તેમને તણાવમુક્ત રાખવા અને સૂચન આપવા માટે બનાવાયેલા સલાહકાર સમૂહે કર્યું છે. દેશભરમાંથી અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો આમા જોડાયા છે. તેમનું માનવું છે કે ઘરમાં ઓનલાઈન અભ્યાસ કરવો એટલું પણ સરળ નથી. ઓનલાઈન ટિચિંગથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પુરી થઈ શકતની નથી. એક મોટો તબક્કો ઓનલાઈન ટિચિંગ સિસ્ટમથી હાલ પણ દૂર છે.

બાળકોને આ બધુ શીખવવા પર ભાર મુકાયો : બાળકોને વાર્તા લેખતા અને સાંભળતા, ડ્રોઈંગ , નવા શબ્દો શીખવવા, ફોટોગ્રાફ્સ ઓળખવા, વાંચવા જેવા રોમાંચક હોમવર્ક આપવા કહ્યુ છે. તેની સાથે નાના બાળકો અને અભિભાવકોની સાથે ઓનલાઈન બેઠકો કરી તેમને તણાવ મુક્ત જીવન શૈલી પ્રત્યે જાગરુક કરવા જેવી ગતિવિધિઓનું આયોજન કરવાનું કહેવામાં આવ્યુ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને તેમના મિત્રોની યાદ આવી રહી છે. શાળામાં નૈતિક શિક્ષણ , જ્ઞાન અને મનોરંજન મળે છે, જે હવે નથી મળી રહ્યું. જો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય CBSE,NCERT અને શિક્ષણ સંસ્થાઓ માટે યોગ્ય પ્રયાસ કરવામાં લાગી ગયા છે.

Online Class : બાળકોમાં વધી રહી છે આંખની આ બિમારી, રાખો આ સાવધાની Online Class: Children are at increased risk of eye disease, take these precautions– News18 Gujarati

16 લાખ બાળકો રેડિયોથી, સાડા 5 લાખ ટીવીથી ભણે છે : કોરોના કાળમાં સ્કુલ શિક્ષા વિભાગ તરફથી ઓનલાઈન સહિત અન્ય વર્ચ્યૂઅલ મોડથી બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. તેમજ બાળકો છે જેમને સ્માર્ટફોન નથી. વિભાગ આવા બાળકોને રેડિયો અને ટીવી પર ક્લાસિઝ શરુ કરી છે.સલાહકારોએ સવાલ કર્યો છે કે શું એવું કરવું શક્ય છે કે સરકાર પ્રાઈવેટ ટીવી ચેનલને સબસિડી આપે જેથી તેઓ ફ્રી ચૂ એર સમય આપી શકે, તેમનું કહેવું છે કે ટીવી પર વિદ્યાર્થીઓને બોલીવુડના કલાકારો, સંગીતકારો, સાહિત્યકારો, ખેલાડીઓ, વૈજ્ઞાનિકો અને લેખકો સાથે સીધો સંવાદ કરવા આપે, જેથી દરેક વિદ્યાર્થી તણાવ વગર શિખી શકે. જ્યાં વીજળી અને ઈન્ટરનેટની સુવિધા નથી, ત્યાં મુશ્કેલી પડી રહી છે. ઓનલાઈન અથવા રેડિયો-ટીવી પર પ્રસારણથી શિક્ષણ એકતરફી સંવાદ જેવું જ છે.

ઓનલાઈન શિક્ષણમાં કંઈ ખબર ન પડતા બોર્ડના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા

આ રીતે ચાલે છે ઓનલાઈન ક્લાસ જાણો : પ્રદેશમાં 24 હજાર ખાનગી અને સરકારી પ્રાઈમરી તેમજ ઉચ્ચ માધ્યમિક સ્કૂલના 16 લાખ બાળકો રેડિયોથી કવર કરવામાં આવી રહ્યા છે. 3132 ખાનગી અને સરકારી સેકન્ડરી સ્કૂલોના 3.29 લાખ રજિસ્ટર્ડ બાળકોને જ્ઞાન ચેનલથી ભણાવવામાં આવી રહ્યા છે. જ્યારે કે 1250 ખાનગી અને સરકારી હાયર સેકન્ડરી સ્કૂલોમાં પંજીકૃત 2.11 લાખ વિદ્યાર્થીઓને ડીડી કાશીરના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યા છે.વિદ્યાર્થી કંઈ નવું કરી શકતા નથી, શાળાનું હોમ વર્ક વધારે છે. જેનાથી તેઓ કંટાળી ગયા છે. રમી શકતા નથી. વિદ્યાર્થીઓમાં ચિડીયાપણું આવી ગયું, ગુસ્સો, ડર, એકલાપણું, ભૂખ વધારે લાગવી, વધારે સૂવુ અથવા ઊંઘ ન આવવી જેવી સમસ્યા જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *