ચોમાસાની શરુઆત સાથે આસમાની આફત, ગુજરાતમાં 8જૂન થી 13જુન ભારે વરસાદ ની આગાહી 3 જિલ્લામાં વીજળી પડતા વડા પ્રધાનોએ આશ્રિતોને સહાયની ઘોષણા કરી - Aapni Vato

ચોમાસાની શરુઆત સાથે આસમાની આફત, ગુજરાતમાં 8જૂન થી 13જુન ભારે વરસાદ ની આગાહી 3 જિલ્લામાં વીજળી પડતા વડા પ્રધાનોએ આશ્રિતોને સહાયની ઘોષણા કરી

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે જુદા જુદા જિલ્લામાં 20 લોકોનાં નીપજ્યાં હતાં. આ 3 જિલ્લામાં થયા છે. દક્ષિણ બંગાળમાં સોમવારે બપોર પછીથી કોલકાતા સહિતના ઘણાં જિલ્લાઓમાં ભારે વાવાઝોડા જોવા મળ્યુ હતુ. આ દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થયો છે. વીજળી પડવાના કારણે મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 9 અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં 2 લોકોનાં નીપજ્યાં.દક્ષિણ બંગાળમાં સોમવારે બપોર પછી કોલકતા સહિત ઘણા જિલ્લામાં વીજળનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ દરમિયાન ભારે વરસાદ પણ પડ્યો હતો. વીજળી પડવાને કારણે મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 9 અને પશ્ચિમ મિદનાપુરમાં 2 લોકોના થયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળમાં આકાશી કહેર પર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ થયેલા લોકોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે. પીએમએ ટ્વિટ કર્યું, પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે જેમના પ્રિયજનનનું નીપજ્યું છે તેના પ્રત્યે મારી સંવેદના છે. જેઓ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના.મુર્શિદાબાદમાં 9 લોકોના થયા તો 8 લોકો ગંભીર રીતે ઈજા પહોંચી હતી. 15 થી 20 લોકો જ્યારે ખેતરમાં કામ કરી રહ્યાં હતા ત્યારે વીજળી ત્રાટકી હતી. ઘાયલોને જંગીરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બહરામપુર કોલોનીમાં પણ 2 લોકોના થયા હતા તો એક વ્યક્તિને ઈજા પહોંચી હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અચાનક આવેલી આંધી બાદ ભારે વરસાદ શરુ થયો હતો. લોકો કોલોનીમાં ઘુસી ગયા હતા. બરાબર આ સમયે વીજળી ત્રાટકી હતી જેને કારણે બે લોકો બેભાન થઈ ગયા.

બહરામપુર કોલોનીમાં પણ બે લોકોનાં પજ્યાં છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે વાવાઝોડાએ જોર પકડ્યું, ત્યારે બંને અચાનક વસાહતમાં એક મકાનમાં ઉભા હતા. તે જ સમયે, તેના પર વીજળી પડી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 2ને જાહેર કર્યા હતા. એક વ્યક્તિની હજી સારવાર ચાલી રહી છે.પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે પામનારા લોકોના પરિવારજનો અને સગાસંબંધીઓ પ્રત્યે મારો શોક છે. હું ઈજાગ્રસ્ત લોકોની ઝડપથી પુન પ્રાપ્તિની ઇચ્છા કરું છું

આ અગાઉ આસામમાં હાથીઓ પર આકાશી વીજળી પડી હતી. હકીકતમાં, 12 મેની રાત્રે 18 હાથીઓ પર વીજળી પડતા તેમના નીપજ્યાં હતાં. ટાઠિયોટોલી રેન્જના કુંડોલી ફોરેસ્ટ રિઝર્વેમાં પ્રકૃતિનો આ કહેર તૂટ્યો હતો.વડા પ્રધાન કચેરીએ ટ્વિટ કર્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં વીજળી પડવાના કારણે પામેલા લોકોના પરિવારો માટે પીએમએનઆરએફ પાસેથી 2 લાખ રૂપિયાની પૂર્વ ગ્રાટીયાને મંજૂરી આપી છે. ઇજાગ્રસ્તોને 50 હજાર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *