તમને ખબર છે આ માટે આરતીમાં અગરબત્તી પેટાવવામાં આવે છે ગુજરાતમાં 90% લોકો નથી ખબર તો તમે જાણો

આપણું ઘર બનાવતી વખતે, આપણે તેમાં પૂજાઘર  બનાવવાનું ભૂલતા નથી, પણ આપણે ત્યાં પૂજાઘર  બનાવવાની સાથે ભગવાનની ઉપાસનાની સામગ્રીની સંભાળ રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ પૂજાની એક વસ્તુ અગરબત્તી છે, આપણાં માંથી 80% લોકો પૂજા કે આરતીમાં અગરબત્તી પેટાવવાનું સાચું કારણ નહીં જાણતા હોઈ. તો ચાલે આજે અમે જાણીયે કે શા માટે પૂજા કે આરતીમાં અગરબત્તી પેટાવવામાં આવે છે.અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી અમારી ધાર્મિકતા પણ સંકળાયેલી રહે છે . સવારના સમયે વધારેપણું લોકો દરેક ઘરમાં તેનો પ્રયોગ સારું ગણાય છે. તેને ઘરમાં સળગાવવાથી ઘના ફાયદા મળે છે.

અગરબત્તી પ્રગટાવવાનાં આધ્યાત્મિક કારણો :

અગરબત્તી પ્રગટાવવાથી તેમનો ધુમાડાથી બેક્ટીરિયા મરી જાય છે અને રોગને ફેલવાની શકયતા ઓછી થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો આપણી પ્રાર્થના સીધી ભગવાન પાસે લઈ જાય છે. અગરબત્તીનો ધુમાડો ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક વિચારસરણીને જન્મ આપે છે. તેનો ધુમાડો વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તેથી જ કેટલાક ઘરોમાં ભગવાન અને ઘરની સામે સવારે અને સાંજે ધૂપ લગાડે છે. જ્યારે અગરબત્તી સંપૂર્ણ રીતે પ્રગટી ઓલવાઈ જાય છે, ત્યારે વાતાવરણમાં એક સુખદ સુગંધ ફેલાય છે અને રાખ પાછળ રહે છે. આ એક હિન્દુ રિવાજ છે જે મનુષ્યના સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. તેથી જ આપણે ધાર્મિક કાર્યક્રમોમાં અગરબત્તી લગાવીએ છીએ.

અગરબત્તી પ્રગટાવવાનાં વૈજ્ઞાનિક કારણો :

અમાર મન પએ એકમને શક્તિ પ્રદાન કરી અમાએઆ નવા કાર્ય કરવા માટે જાગરૂક બનાવે છે. અગરબત્તીનો ઉપયોગ અનેક રોગોમાં પણ થાય છે. જ્યારે તમે અગરબત્તી પ્રગટાવો છો, ત્યારે તેની સુગંધ મન પર ઉપચાર અને આરામદાયક અસર કરે છે. તમે માનસિક રીતે હળવા થઈ જાઓ છો અને જ્યારે તમે કોઈ ધાર્મિક સમારોહમાં બેસો છો ત્યારે તમે તમારી મુશ્કેલીઓ ભૂલી જાઓ છો. એવું કહેવામાં આવે છે કે હળવી અને મીઠી સુગંધ વ્યક્તિના મનને શાંત કરે છે, તેથી તેનો ઉપયોગ કુદરતી દવામાં પણ થાય છે. અગરબત્તીનો ધુમાડો બેક્ટેરિયાને પણ નાશ કરે છે, તેથી જ હોસ્પિટલોમાં પણ અગરબત્તીનો ઉપયોગ ઘણીવાર થાય છે.

મન શાંત રાખે છે :

અગરબત્તીનો ધુંવાડો હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં મદદગાર માનવામાં આવે છે અને તે તમને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે. જેના કારણે આપણે જોયું જ હશે કે અગરબત્તીનો ઉપયોગ ઘણી વખત હોસ્પિટલોમાં પણ કરવામાં આવે છે, તેમ છતાં અગરબત્તી સામાન્ય રીતે પૂજા માટે બનાવવામાં આવે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. એવું પણ માનવામાં આવે છે કે તેમાંથી આવતી સુગંધ આપણા મનને શાંત રાખે છે.અમે પૂજા પાઠ કરતા સમયે અગરબતીના ધુમાડો આખા ઘરના ખૂણા-ખૂણા ફેલાવે છે જેનાથી અમારા ઘરના દરેક ખૂણા પવિત્ર થઈ જાય છે . જેનાથી ઘરમાં એક સકારાત્મ્કા ઉર્જા આવે છે. આ વાતાવરણને શુદ્ધ કરીને આટલું સુંગધિત બનાવી નાખે છે કે કોઈને કોઈ કામ કરવાના મન ન હોય તો તેની સુગંધ તેમનો મન બદલી નાખે છે.

સમકરાત્મક ઉર્જા બની રહે છે :

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ઘરની લાંબા સમયથી ચાલતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કપૂર, લોબાન, ઘી, ગુગળ, ચંદનને સળગાવો, જ્યારે તેમાંથી ધુમાડો નીકળતો બંધ થાય છે, તો પછી આ પાંચ વસ્તુઓ અંગારામાં મૂકી દો. આ પછી, જે ધુમાડો બહાર આવશે, તે આખા ઘરમાં ફેલાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘર સકારાત્મક ઉર્જાથી ભરે છે. ગુગળ અને લોબાનમાં ઓષધીય ગુણધર્મો છે, જેના કારણે ઘરમાં ફેલાયેલા ખુબજ નાના જંતુઓ ધુંવાડાની અસરથી નાશ પામે છે. આ આપણું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે.અગરબત્તી પ્રગટાવવાથી તેમનો ધુમાડાથી બેક્ટીરિયા મરી જાય છે અને રોગને ફેલવાની શકયતા ઓછી થઈ જાય છે.

સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે :

જ્યોતિષ શાસ્ત્ર મુજબ અગરબત્તી પેટાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ધૂપ આપતી અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો ઘરમાં રહેલ ખરાબ અસરો એટલે કે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. અગરબત્તીના ધુમાડાના કારણે વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે, તેથી સવારે અને મંદિર અને મકાનમાં અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. વાતાવરણ સુગંધિત બને છે અને વાસ્તુ ખામી દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરની નકારાત્મક ઉંર્જા સકારાત્મક ઉર્જામાં ફેરવાય છે. અગરબત્તી પ્રગટાવીને મા લક્ષ્મી પણ ખુશ થશે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય.કામ ધંધામાં લાભ કરે છે . તમારા કાર્યસ્થળ પર સવારે અને સાંજે અગરબત્તી સળગાવાથી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, તેને પેટાવતી વખતે, ધ્યાનમાં પણ રાખો કે જ્યારે પણ તમે અગરબત્તી પેટાવો છો ત્યારે તેને ફક્ત એક જ સ્થળે રાખવું જોઈએ કારણ કે આ તે જગ્યાએ હાજર નકારાત્મક ઉર્જાને દૂર કરશે, સકારાત્મકતા દાખલ થશે જે તમારા કામ અને વ્યવસાયને પણ લાભ કરશે.

આર્થિક પરેશાની દૂર થાય છે :

જો ઘરના લોકોમાં અવારનવાર તકરાર અને વિરોધાભાસ આવે તો નિયમિત રીતે અગરબત્તીને પેટાવો. આ કરવાથી ઘરનું વાતાવરણ શાંત રહેશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે અને સાંજે અગરબત્તીને પેટાવવવાથી આર્થિક સમસ્યા પણ દૂર થાય છે.

આપણી વાતો :-મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ આપણી વાતો ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *