PM મોદી ત્રીજી લહેરની તૈયારીઓમાં ભારતમાં ક્યાં સુધી રહેશે, ત્રીજી લહેર ક્યારે આવશે ? ટોચના વૈજ્ઞાનિકનો અત્યાર સુધીનો મોટો દાવો - Aapni Vato

PM મોદી ત્રીજી લહેરની તૈયારીઓમાં ભારતમાં ક્યાં સુધી રહેશે, ત્રીજી લહેર ક્યારે આવશે ? ટોચના વૈજ્ઞાનિકનો અત્યાર સુધીનો મોટો દાવો

કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ માં સુનાવણી ચાલુ છે. હાઈકોર્ટે કોરોના મામલે સુઓમોટોને લઈ વચગાળાનો હુકમ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, નારી સંરક્ષણ ગૃહ અને બાળ ગૃહ અને વૃદ્ધાઆશ્રમ માટે મેડિકલ સ્ટાફ તૈનાત કરો. સાથે જ હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર માટે સરકારને તૈયારી કરવા સૂચનો કર્યા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના ડિરેક્ટર પ્રો.જીવી એસ.મૂર્તિએ કોરોના અંગે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે નવેમ્બર સુધી કોરોનાની ત્રીજી લહેર આવી જશે.પ્રોફેસર મૂર્તિએ જણાવ્યું કે જુદાજુદા રાજ્યોમાંથી ઉપલબ્ધ આંકડા પરથી જાણવા મળે છે કે જુનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે. તો ઉત્તર અને પૂર્વી ભારતમાં જુલાઈના મધ્ય સુધી કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે.

સભાઓને કારણે કોરોના ફેલાયો: જી.વી.એસ.મૂર્તિએ જણાવ્યું કે મહામારી દરમિયાન રાજકીય,સામાજિક અને ધાર્મિક સબાઓને કારણે કોરોના વધારે પ્રમાણમાં ફેલાયો. તેમણે કહ્યું કે કોરોના તો અહીં ઘણા લાંબા સમય સુધી રહેવાનો છે. જ્યારે પણ કોઈ સંક્રમણ સમૂદાયની સામે આવે છે ત્યારે તે ધીરે ધીરે ફેલાય છે અને પછી સ્થાનિક સ્તરે સંક્રમણ વધી જાય છે. ફ્લુ આપણી સાથે પેઢીઓથી છે અને કોરોનાનું પણ આવું જ બનવાનું છે. કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ માં સુનાવણી ચાલુ છે. હાઈકોર્ટે કોરોના મામલે સુઓમોટોને લઈ વચગાળાનો હુકમ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, નારી સંરક્ષણ ગૃહ અને બાળ ગૃહ અને વૃદ્ધાઆશ્રમ માટે મેડિકલ સ્ટાફ તૈનાત કરો. સાથે જ હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર માટે સરકારને તૈયારી કરવા સૂચનો કર્યા છે. સરકાર આ માળખું અને નીતિ બનાવવા માટે તજજ્ઞ સમિતિનો પરામર્શ કરે. ઇન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે.

એન્ટીબોડી 3 થી 6 મહિના સુધી જ રહે છે: કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. આગામી સમયમાં રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ. બીજી લહેરમાં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં સૌથી વધુ લોકો સંક્રમિત બન્યા હતા, જેથી આગામી સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે ગુજરાત સરકારને હુકમ કર્યો છે.તેમણે કહ્યું કે જ્યારે પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થશે ત્યારે મહામારી વધારે ફેલાશે. આપણને ખબર છે કે કોરોના સંક્રમણ બાદ રોગ પ્રતિકાર શક્તિ ફક્ત 3 થી 6 મહિનાના સમયગાળા સુધી રહે છે જે પછી તે વ્યક્તિનને ફરી વાર કોરોના થયાની સંભાવના રહેતી હોય છે. આપણે જોયું કે કેટલાક નેતાઓ અને મુખ્યમંત્રી બીજી વાર સંક્રમિત થઈ રહ્યાં છે. તેથી કોઈનામાં પણ કાયમી ઈમ્યુનિટી નથી. તેમણે જણાવ્યું કે કોરોનાની આગામી લહેર આવતા પાંચથી છ મહિનાનો સમય લાગશે.ત્યાં સુધીમાં રોગ પ્રતિકાર શક્તિ ખતમ થઈ જશે. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યં કે, ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની રાજ્ય સરકાર નિયમિત ભરતી કરે. સાથે જ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યુ.

2022 માં મોટી સંખ્યામાં પ્રતિબંધની જરુર: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે, મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની નીતિ બનાવે.. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત સરકારની અનેક મુદ્દે ઝાટકણી કાઢી હતી. જેમાં વેક્સીનેશનનો મુદ્દે અનેક સવાલો કર્યા હતા.પ્રોફેસરે કહ્યું કે જો આપણે જોખમ ઓછું કરવા માંગતા હોઈએ તો ફેબ્રુઆરી 2022 સુધી મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધો ચાલુ રાખવા પડશે. સ્કૂલ અને ઓફિસો તથા કોલેજો પૂરતી સાવધાની રાખવાની ખોલી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *