તૌકતે વાવાઝોડામાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં થયો હતો આવો ચમત્કાર તમે એવુંસપનામાં પણ નય વિચાયું હોય - Aapni Vato

તૌકતે વાવાઝોડામાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં થયો હતો આવો ચમત્કાર તમે એવુંસપનામાં પણ નય વિચાયું હોય

હમણાં જ ગયેલ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી એ તો બધા જાણેજ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી. અનેક વૃક્ષો તૌકતે વાવાઝોડાને કારણે ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ. સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું હતું.કોરોના સંક્રમણના કારણે મંદિરના સંતો દ્વારા જ આરતી અને પૂજા પાઠ કરવામાં આવ્યો હતો. હનુમાન જ્યંતી દરમિયાન રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી માટે કોઈપણ ભક્ત અહીં હનુમાન જયંતી દરમિયાન હાજર રહી શક્યું ન હતું. મંદિરના 172 વર્ષ ના ઇતિહાસમાં ભક્તો વગર હનુમાન જ્યંતિની પૂજા અને આરતી કરવામાં આવી હતી.

વૈષ્ણવ સંપ્રદાય, BAPS સહિતના અનેક મંદિર આજે ખુલ્યા નથી, જાણો ક્યા મંદિર કઈ તારીખે ખુલશે – Voice of Gujarat

જો તમે જાણતા ના હોઈ તો જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો જ થયો હતો. વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોળા થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વિજપુરવઠો ખોરવાયો હતો તથા ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા, તોતિંગ વૃક્ષો ધરાશયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે નાનુ-મોટુ નુકસાન જોવા મળ્યું હતુ.આજે અમે તમને સારંગપૂર મંદિરના 172 વર્ષેના ઇતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના વિષે જણાવીશું. કષ્ટભંજન સોનાના સિંહાસન પર બેસીને પોતાના ભક્તોની બધી જ મનોકામના પુરી કરે છે.હનુમાન જ્યંતિના દિવસે સારંગપૂર મંદિરમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં કોઈપણ ભક્ત વગર હનુમાન જ્યંતિની આરતી કરવામાં આવી હતી.

કષ્ટભંજન હનુમાનજી દાદાનું સાળંગપુર ધામ : બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર દેશ-વિદેશમાં વસતા હનુમાનજી દાદાના અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. કષ્ટભંજન હનુમાનજી દાદાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે પણ કષ્ટભંજન હનુમાનજી દાદા આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે.ગોપાળાઆનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. આ મંદિર ભૂતપ્રેતના નિવારણ માટે ખુબજ પ્રખ્યાત છે. જો કોઈ વ્યક્તિ પર નકારાત્મક શક્તિઓની અસર હોય તો કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માત્રથી જ નકરાત્મક શક્તિઓથી છુટકાળો મળે છે.બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર દેશ-વિદેશમાં વસતા હનુમાનજી દાદાના અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

Wonderful best Travelling Destination around the world: Kastbhanjan Hanuman Mandir, Sarangpur

સોશિઅલ મીડિયામાં વિડીયો થયો વાયરલ : હાલના સમયમાં તૌકતે વાવાઝોડાના ગયા બાદ વાવાઝોડાનો એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તૌકતે વાવાઝોડુ પોતાનું રૌદ્ર રૂપ લઈને ખુબ જ ઝડપે પવન ફૂંકી રહ્યું છે. વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આટલો ભારે પવન હોવા છતાં સારંગપુર માં આવેલ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ને જરાપણ નુકસાન થયું નથી. જ્યાં એક બાજુ મોટા મોટા તોતિંગ વૃક્ષો ધરાશયી થઇ જતા હોય અને આ બાજુ મંદિરની ધ્વજા પણ જો અડીખમ ઉભી હોય તો એ કોઈ ચમત્કાર થી ઓછું નથી.કષ્ટભંજન હનુમાનજી દાદાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે પણ કષ્ટભંજન હનુમાનજી દાદા આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે. અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો પણ કષ્ટભંજન હનુમાનજી દાદા પર સંપૂર્ણ આસ્થા ધરાવે છે.

સોમનાથ મંદિર અને દ્વારકા મંદિરમાં પણ જોવા મળ્યો ચમત્કાર: ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો જ થયો હતો. આ સાથે જ દરિયો પણ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડોતૂર બન્યો હતો, પરંતુ દરિયાની સાવ નજીક આવેલા સોમનાથ મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નથી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને પણ નુકસાની થઈ નથી. મહાદેવના ચમત્કાર અને શક્તિથી બધું અડીખમ જ રહ્યું હતું.કષ્ટભંજન હનુમાન દાદાના પરચા આજે પણ લોકોને મળે છે. ગુજરાતના ખોબા જેવડા ગામ સારંગપુરમાં વિશ્વ વિખ્યાત હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સમ્પ્રદાય દ્વારા નાખવામાં આવ્યો હતો.

મિત્રો એવો જ એક બીજો ચમત્કાર ગોમતી ઘાટે બિરાજતા દ્વારકાધીશની ધરતી પર થયો હતો. હવામાન વિભાગ દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી. જ્યાર બાદ સુપ્રસિધ્ધ યાત્રાધામ જગતમંદિર દ્વારકા ખાતે શિખર પર ફરકાવવામાં આવતી બાવન ગજની ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.સોશિઅલ મીડિયામાં તૌકતે વાવાઝોડા દરમીયાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તૌકતે વાવાઝોડાને કારણે ખુબ જ ઝડપે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આટલો ભારે પવન હોવા છતાં પણ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંડરને જરાપણ નુકસાન થયું નથી. આટલો ભારે પવન હોવા છતાં પણ મંદિરને જરાપણ નુકસાન ના થવું એ એક ચમત્કાર જ છે.

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરે આજે હનુમાન જયંતિ મહોત્સવ મોકુફ રખાયો | Hanuman Jayanti Festival is postponed today at Salangpur Kashthan Bhajan Dev Temple | Gujarati News - News in Gujarati - Gujarati

આ ધજાને સોમવારથી જ અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી અને કાળીયાઠાકર દ્વારકાધીશની લીલા પણ જુઓ કે દ્વારકાના મંદિરને કોઈપણ નુકસાની થઈ નથી. આ એક ચમત્કાર થી ઓછું નથી કે જ્યાં તોતિંગ વૃક્ષો, લાઈટના થાંભલા, રોડ રસ્તા જો વિખેરાઈ જતા હોય અને મંદિરની ધજા ને જાણે કઈ અસર પણ ના થાય.સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા જગપ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકા મંદિરમાં પણ આવો જ ચમત્કાર જોવા મળ્યો હતો. તૌકતે વાવાઝોડા દરમિયાન ફૂંકાયેલા ભારે પવન બાદ પણ આ મંદિરના પરિસરમાં રહેલ એક પણ વૃક્ષ ધરાશાયી થયું ન હતું

અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ ‘તૌકતે’ વાવાજોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ઉથલ – પાથલ કરી નુકસાન પહોચાડ્યું છે જયારે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ‘તૌકતે’ વાવાજોડુ અહીં નું તણખલું પણ હલાવી શક્યું નથી. જોવા જેવી વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા તે તીવ્ર પવન બંને મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો નહીં. મિત્રો જો તમે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ થતા સોમનાથ મહાદેવમાં શ્રદ્ધા રાખતા હોવ અને તમને આ પોસ્ટ પસન્દ આવી હોય તો તમારા મિત્રો ને શેર કરવાનું ના ભુલતા.કહેવામાં આવે છે કે કષ્ટભંજન મંદિરમાં આવનાર દરેક ભક્તોની તકલીફો દૂર થાય છે. આ મંદિરમાં પગ મુકવાની સાથે જ ખરાબ નજર અને શનિના દોષથી છૂટકળો મળે છે. આટલો ભારે પવન હોવા છતાં પણ મંદિરને જરા પણ નુકસાન ન થવું તે ભગવાનના સાક્ષાત્કાર બિરાજમાન હોવાની સાબિતી આપે છે.

જાણો સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ… લેખ વાંચવા માત્રથી પણ થશે દુઃખો દુર.. ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો - Gujaratidayro

Aapni Vato:- મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Aapni Vatoફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *