ગુજરાતમાં AAP માં બે મોટા ચહેરાઓની થઇ એન્ટ્રી,લોકગાયક વિજય સુવાળા અને મહીપતસિંહ જોડાયા આપ માં,ઈસુદાન ગઢવીની હાજરીમાં AAPમાં જોડાયા જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 99 લાખ 44 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 20 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત ના રાજકારણ હવે ધીમે ધીમે ગરમાયુ છે.ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાય હવે ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીની વિધિવત એન્ટ્રી પછી હવે રાજકારણ માં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમા ખાસ કરીને આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા તો અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ઈસુદાન તેમજ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં વિજય સુવાળાને પણ આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 20 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત ના રાજકારણ હવે ધીમે ધીમે ગરમાયુ છે.ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાય હવે ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીની વિધિવત એન્ટ્રી પછી હવે રાજકારણ માં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે.

આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં નવયુવાનોને જોડવામાં આવી રહ્યા છે. આજે બંને યુવાનો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમનું સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અમારો પ્રયત્ન રહેશે.ગાયક કલાકાર વિજય સુવાળાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જેઓ જમીનથી જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે. સમાજમાં દરેક વર્ગને સાથે રાખી ચાલનાર પાર્ટી સાથે આજે જોડાયો છું.

ત્યારે આમ આદમી પાર્ટીમાં પત્રકાર ઇસુદાન ગઢવીના જોડાયા બાદ પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડવામાં આવી રહ્યાં છે. આજે આમ આદમી પાર્ટીમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સરપંચ તેમજ સર્વ સમાજ સેના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ જોડાયા છે.તાજેતરમાંજ પત્રકાર ઈસુદાન ગઢવી આમઆદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી તેમના જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે. વિજય સુવાળા સિવાય વસો તાલુકાના લવાલ ગામના સરપંત મહિતપસિંહ ચૌહાણ પણ આપમાં જોડાયા છે. આ બધીજ વાતોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે.

પાર્ટીમાં નવયુવાનોનું આગમન: પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ પાર્ટીમાં નવયુવાનોને જોડી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટીમાં વધારેમાં વધારે લોકો જોડાય તેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીમાં જોડાયેલા વિજય સુવાળાએ એવું કહ્યું કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જમીન તેમજ લોકો સાથે જોડાયેલા છે.સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા..

વિજય સુવાળાનું નિવેદન: આ ઉપરાંત વિજય સુવાળાએ એવું પણ કહ્યું કે સમાજમાં દરેક વર્ગને સાથી રાખીને ચાલનાર આમઆદમી પાર્ટી સાથે આજે હું જોડાયુ છું. ઉલ્લેખનીય છે કે હાલ આમ આદમી પાર્ટી ચૂટણીની જોરશોરથી તૈયારી કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ પમ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *