ગુજરાત માં મોંઘા પેટ્રોલથી મળશે રાહત સરકાર જલ્દી કરવા જઈ રહી છે આ કામ100 રૂપિયામાં નહીં 60માં ભરાવી શકશો આ છે સરકારનો માસ્ટર પ્લાન

પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ પર સરકારનો કાબૂ નથી, કારણ કે પેટ્રોલ-ડીઝલ બંને વૈશ્વિક બજાર દ્વારા નિયંત્રિત થાય છે. તેથી સરકાર તેમના ભાવો ઘટાડી શકે નહીં. પરંતુ સરકાર ચોક્કસપણે એક કામ કરી શકે છે, પેટ્રોલને બદલે કોઈ એવા બળતણનો ઉપયોગ શરૂ કરવો જોઈએ જે ખૂબ જ સસ્તું છે.પેટ્રોલના વધતા ભાવ પર સરકારનો કાબૂ નથી. કારણ કે પેટ્રોલ અને ડીઝલ બંને વૈશ્વિક બજારથી રેગ્યુલેટ થાય છે. આથી સરકાર તેના ભાવ ઓછા કરી શકે તેમ નથી. પરંતુ સરકાર એક કામ જરૂર કરી શકે છે. પેટ્રોલની જગ્યાએ કોઈ એવા ઈંધણનો ઉપયોગ શરૂ કરી દે જે ખુબ સસ્તું હોય.

આ ઈંધણ છે એથનોલ (ethanol),સરકાર આવનારા 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. એવામાં એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે અનિવાર્ય કરાશે. Flexible Fuel એટલે કે એવું ઈંધણ જે પેટ્રોલના બદલે યૂઝ કરાય અને તે છે એથનોલ. સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે આ એક વૈકલ્પિક ઈંધણ છે અને તેની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લિટર રહેશે. પેટ્રોલની કિંમત હાલમાં 100 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધારે છે. આ માટે એથનોલનો ઉપયોગથી દેશના લોકોને 30-35 રૂપિયા પ્રતિ લિટરની બચત થશે.

Petrol Alternative Fuel: પેટ્રોલના વધતા ભાવ પર સરકારનો કાબૂ નથી. કારણ કે પેટ્રોલ અને ડીઝલ બંને વૈશ્વિક બજારથી રેગ્યુલેટ થાય છે. આથી સરકાર તેના ભાવ ઓછા કરી શકે તેમ નથી. પરંતુ સરકાર એક કામ જરૂર કરી શકે છે. પેટ્રોલની જગ્યાએ કોઈ એવા ઈંધણનો ઉપયોગ શરૂ કરી દે જે ખુબ સસ્તું હોય. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હું પરિવહન મંત્રી છું, હું ઉદ્યોગને આદેશ આપીશ કે ફક્ત પેટ્રોલ એન્જિન જ નહીં હોય ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનો પણ હશે, જ્યાં લોકો પાસે વિકલ્પ હશે કે 100% ક્રૂડ તેલનો ઉપયોગ કરે અથવા તો પછી 100% ઇથેનોલનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે હું આગામી 8-10 દિવસમાં નિર્ણય લેવા જઇ રહ્યો છું, અમે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવા જઇ રહ્યા છીએ.

ફ્લેક્સ ફ્યૂલ એન્જિન બનશે ફરજિયાત: એક ઈવેન્ટમાં નિતિન ગડકરીએ કહ્યું કે હું પરિવહન મંત્રી છું. હું ઈન્ડસ્ટ્રીને આદેશ જાહેર કરવાનો છું કે ફક્ત પેટ્રોલ એન્જિન નહીં રહે. ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પણ હશે. જે લોકોને માટે વિકલ્પ હશે કે તેઓ 100 ટકા કાચા તેલનો ઉપયોગ કરે કે પછી 100 ટકા એથનોલનો ઉપયોગ કરી શકે. તેઓએ કહ્યું કે હું આવનારા 8-10 દિવસમાં આ માટે નિર્ણય લેવા જઈ રહ્યો છું, અમે ફ્લેક્સ ફ્યૂલ એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે અનિવાર્ય કરવા જઈ રહ્યા છીએ.

અનેક દેશોમાં બને છે ફ્લેક્સ ફ્યૂલ એન્જિન: નીતિન ગડકરીએ જણાવ્યું કે બ્રાઝિલ, કેનેડા, અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલ ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. આ દેશોમાં ગ્રાહકોને 100 ટકા પેટ્રોલ કે 10 ટકા બાયો ઈથનોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે હાલના સમયમાં પ્રતિ લીટર પેટ્રોલમાં 8.5 ટકા ઈથનોલ ભેળવવામાં આવે છે. જે 2014માં 1થી 1.5 ટકા રહેતું હતું. ઈથનોલની ખરીદી પણ 38 કરોડ લીટરથી વધીને 320 કરોડ લીટર પર પહોંચી ગઈ છે. નીતિન ગડકરીએ કહ્યું કે બ્રાઝિલ, કેનેડા અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ ઇંધણનું ઉત્પાદન કરી રહી છે. આ દેશોમાં ગ્રાહકોને 100% પેટ્રોલ અથવા 10% બાયો ઇથેનોલનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે હાલમાં પેટ્રોલના લિટર દીઠ 8.5% ઇથેનોલ મિશ્રિત કરાય છે, જે 2014 માં 1 થી 1.5% જેટલું હતું. ઇથેનોલની ખરીદી પણ 38 કરોડ લિટરથી વધારીને 320 કરોડ લિટર પર પહોંચી ગયું છે.તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પ્રદૂષણ ઘટાડવા અને આયાત પરની અવલંબન ઘટાડવા પેટ્રોલની સાથે 20 ટકા ઇથોનેલ બ્લેડિંગને પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક 2025 કરી દેવાયો છે. ગયા વર્ષે સરકારે પેટ્રોલમાં 2022 સુધીમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ અને 2030 સુધીમાં 20 ટકા ડોપિંગ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

પેટ્રોલ કરતા ઘણું સારું છે Ethanol ફ્યૂલ: ટ્રાન્સપોર્ટ મંત્રી ગડકરીનું કહેવું છે કે ઈથનોલ પેટ્રોલ કરતા ઘણું સારું ઈંધણ છે અને તે ઓછા ખર્ચાળ, પ્રદૂષણમુક્ત અને સ્વદેશી છે. તે ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનારું પગલું છે કારણ કે આપણા દેશમાં મકાઈ, ખાંડ અને ઘઉં સરપ્લસ છે, તેમને ખાદ્યાન્નોમાં રાખવા માટે આપણી પાસે જગ્યા નથી. ખાદ્યાન્ન સરપ્લસની સમસ્યા પેદા કરી રહ્યું છે તે છતાં આપણા પાકના ટેકાના ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતો અને ઘરેલુ બજારની કિંમતો કરતા વધુ છે, આથી સરકારે નિર્ણય લીધો છે કે ખાદ્યાન્ન અને શેરડીનો ઉપયોગ કરીને ઈથનોલનો જ્યૂસ બનાવી શકાય છે.

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પ્રદૂષણમાં કાપ અને ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઓછી કરવા માટે પેટ્રોલની સાથે 20 ટકા ઈથનોલ બ્લેન્ડિંગને 2025 સુધીમાં હાંસલ કરવાનો લક્ષ્ય રખાયો છે. સરકારે ગત વર્ષ 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઈથનોલ બ્લેન્ડિંગ અને 2030 સુધીમાં 20 ટકા ડોપિંગ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *