હવામાન વિભાગ ચોમાસા પર તૌક્તે – યાસની અસર આ મહિને જ પહોંચી જશે કેરળમાં ગુજરાતમાં 29અને 31તારીખ સુધી માં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ગુરુવારે કહ્યુ કે ચોમાસા પર બંગાળની ખાડીમાં આવેલા 2 ચક્રવાત તૌક્તે અને યાસની કોઈ અસર નથી પડી. અને તે નક્કી સમયથી એક દિવસ પહેલા 31 જુલાઈએ કેરળ પહોંચશે. તૌક્તે અને યાસના કારણે દેશમાં વિભિન્ન ભાગોમાં ચોમાસાનું આગમન પહેલા જ ભારતે વરસાદ નોંધાયો છે.રાજ્યમાં એક તરફ કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યાં તો હજુ ખરેખર ચોમાસાની શરૂઆત પણ નથી થઇ ત્યાં તો વરસાદનું પણ આગમન થઇ ગયું છે. રાજ્યમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડા દરમ્યાન વરસેલા વરસાદ બાદ હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદ મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે. એવામાં વાત કરીએ તો રાજ્યમં એક બાજુ ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે તો બીજી બાજુ મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ- કોમારિનથી આગળ વધી ગયુ : વરસાદને કારણે ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.આઈએમડીએ કહ્યુ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ- કોમારિન વિસ્તારના વધુ કેટલાક ભાગમાં આગળ વધી ગયુ છે. હવે આ બંગાળની ખાડી દક્ષિણ પશ્ચિમ અને પૂર્વોત્તર ભાગમાં પ્રવેશ કરી ચુક્યુ છે. જ્યારે ખાડી દક્ષિણપૂર્વ અને પશ્ચિમમધ્યના કેટલાક ભાગમાં આ 27 મેની સવારે પહોંચ્યુ હતુ.

કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જુનથી શરુ થાય છે જાણો : આઈએમડીના જણાવ્યાનુંસાર પરિસ્થિતઓ દક્ષિણપશ્ચિમી ચોમાસુના નક્કી સમય પહેલા 31 મે સુધી કેરળ ઉપર પહોંચી જવાના પક્ષમાં બનેલો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જુનથી શરુ થાય છે. જે દેશમાં વારે વરસાદ માટે જવાબદાર જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના લાંબા મોનસૂન સિઝનની શરુઆત મનાઈ રહી છે. આઈએમડીએ આ વર્ષે સામાન્ય વરસાદની સિઝનનો અંદાજો વ્યક્ત કર્યો છે.હાલમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *