અંબાલાલ પટેલ ની આગાહી અમદાવાદ અને સુરત વરસાદની શરૂઆત 6જૂન 7,8,9જૂન ગુરુવારે આ જિલ્લામાંમાં ભારે વરસાદ ની આગાહી - Aapni Vato

અંબાલાલ પટેલ ની આગાહી અમદાવાદ અને સુરત વરસાદની શરૂઆત 6જૂન 7,8,9જૂન ગુરુવારે આ જિલ્લામાંમાં ભારે વરસાદ ની આગાહી

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે રાતે ધોધમાર તૂટી પડ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મોડી રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે, પહેલા વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજી જોવા મળી હતી. નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન ખાતાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ રહેશે. કેરળમાં ચોમાસાના આગમન થઇ ચૂક્યું છે. ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે દર્શાવી રહ્યું છે.

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે રાતે ધોધમાર તૂટી પડ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મોડી રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે, પહેલા વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજીનો પુરાવો જોવા મળ્યો. નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. તો ગઈકાલે ગુજરાતમાં જસદણ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદ સહિત સૌરાષ્ટ્રના અનેક પંથકમાં વરસાદ વરસ્યો હતો. અસહય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીંબડી શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.

ચોમાસુ મોડું બેસવાની આગાહી છતાં વરસાદ શરૂ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસુ મોડું બેસવાની વાત કરી છે. આ વર્ષે ચોમાસુ 20 જૂન પછી બેસવાની આગાહી કરાઈ છે. તો આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની પણ વાત કરી છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વર્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સામાન્ય દર્શાવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ સામાન્ય વરસાદ રહેશે.30 મિનિટ બાદ એમ્બ્યુલન્સ બહાર કઢાઈ લગભગ 30 મિનિટની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ વરસાદી પાણીમા ફસાયેલ એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. ઘટનામા એમ્બ્યુલન્સમાં સવાર બંન્ને વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ઘટના બની ત્યારે એમ્બ્યુલન્સમા કોઈ દર્દી નહોતા, નહિ તો મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હોત.દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર વરસાદ ની આગાહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *